Whatsapp Group (Join Now) Join Now
Telegram Group (Join Now) Join Now

Khel Sahayak Bharati 2024

Khel Sahayak Bharati 2024 : રાજયની 300 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા ધરાવતી સરકારી પ્રાથમિક શાળાઓમાં તથા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ખેલ સહાયક યોજના માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત Khel Sahayak ની જગ્યાઓની ભરતી માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવેલ છે. . આ અંગેની વિગતો નીચે મુજબ છે. 

Khel Sahayak Bharati 2024 : આ લેખમાં આપણે જગ્યાઓનો Overview, Application Fee , Necessary Documents, Important date , Online Apply for Important Links વિશે જાણીશું.

Khel Sahayak Bharati Overview 2024

સંસ્થાસ્ટેટ પ્રોજેક્ટ ડાયરેકટર, ગુજરાત શાળા શિક્ષણ પરિષદ, સમગ્ર શિક્ષા, ગાંધીનગર
જગ્યાનું નામખેલ સહાયક (Khel Sahayak)
જગ્યાની સંખ્યાપ્રાથમિક શાળા અને માધ્યમિક અનેઉચ્ચતર માધ્યમિક શાળામાં ૩૦૦ કરતાં વધારે વિદ્યાર્થીઓની સંખ્યા હોય તે શાળાઓ પૈકી શાળા દીઠ. .
માસિક ફિક્સ મહેનતાણુંરૂ. 21000/-
વયમર્યાદા38 વર્ષ
શૈક્ષણિક લાયકાતમાન્ય યુનિવર્સીટીના કોઇપણ વિદ્યા શાખાના સ્નાતક અનેે C.P.Ed. / B.P.Ed. / B.A. In Yoga / B.Sc In Yoga / માસ્ટર ઓફ યૌગિક આર્ટ એન્ડ સાયન્સ (M.Y.A. Sc. બે વર્ષ) અથવા B.P.E.

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાનાર ખેલ અભિરૂચિ કસોટી (SAT) પરીક્ષા પાસ.
પસંદગી યાદી તૈયાર કરવાની પદ્ધતિરાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા SAT ના પ્રસિદ્ધ કરવામાં આવેલ પરિણામના મેરિટ લીસ્ટના આધારે.
કરારનો સમયગાળો11 માસ કરાર આધારીત.
અરજી કરવાની પદ્ધતિOnline

Application Fee for Khel Sahayak Bharati 2024

ખેલ સહાયકની આ ભરતીમાં અ.જા. / અ.જ.જા./ સા.શૈ.પ.વર્ગ / ઇ.ડબલ્યુ.એસ. અને જનરલ વર્ગના ઉમેદવારોએ કોઇપણ પ્રકારની ફી ભરવાની રહેશે નહીં. એટલે કે નિ:શુલ્ક અરજી કરી શકાય છે.

Necessary Documents for Khel Sahayak Recruitment 2024

કાળજીપૂર્વક સંપૂર્ણ જાહેરાત અને વેબસાઇટ પરના ઠરાવ કાળજીપૂર્વક વાંચવા અને જાહેરાતમાં દર્શાવ્યા મુજબના આવશ્યક લાયકાત, વયમર્યાદા, સેટ એકઝામ પ્રમાણપત્ર, જાતિ, ઉંમર અને આનુુુુુુષાંગિક દસ્તાવેજ સ્કેન કરી અપલોડ કરવા.

Khel Sahayak Bharati Important date 2024

Apply Start Date12/02/2024 | (14.00 Hrs Start)
Apply End Date16/02/2024 (23.59 Hrs)

Online Apply for Khel Important Links

For AdvertisementClick Here
Online Apply WebsiteClick Here

Selection Process for Khel Sahayak Appointment 2024

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ SAT પરીક્ષાનું પ્રસિદ્ધ કરવામાં આવેલ પરિણામના મેરિટ લીસ્ટના આધારે ઉમેદવારોની પસંદગી યાદી તૈયાર કરવામાં આવનાર છે.

Khel Sahayak Provisional Merit List – 1 | SAT Exam Result-2024

ખેલ સહાયકનું પ્રોવિઝનલ મેરીટ પ્રસિદ્ધ થયેલ છે, તેમાં મેરીટ નંબર, સીટ નંબર, ઉમેદવારનું નામ અને SAT Exam માં મેળવેલ ગુુણ જોવા મળશે.

શાળાવાર ખેલ સહાયકની ખાલી જગ્યાઓની યાદી પણ પ્રસિદ્ધ થયેેલ છે.

Provisional Merit List – 1 જોવા માટેClick here
ખેલ સહાયકની ખાલી જગ્યાઓની યાદી જોવા માટેClick here
Document Verification & School Allocation Call later Download કરવા માટેClick here
ખેલ સહાયક સત્તાવાર વેબસાઇટClick here

Hello, I am Jaydeep Vaghela. I am B.com Graduate Currently I am a Blogger and Content Creator at Sarkarilok.in Website. I have 3+ Years Experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.

Leave a Comment