Whatsapp Group (Join Now) Join Now
Telegram Group (Join Now) Join Now

ITI Mahuva Recruitment 2025 for Pravashi Supervisor Instructor | Health, SI and Motor Driving Trade Bharati 2025

ITI Mahuva Recruitment 2025 for Pravashi Supervisor Instructor આચાર્ય ઔદ્યોગિક તાલીમ સંસ્થા, મહુવા, જિ. ભાવનગર દ્વારા તા.2-1-2025 ના દૈનિક વર્તમાનપત્ર ગુજરાત સમાચારમાં જાહેરાત આપીને હેલ્થ, સેનેટરી ઇન્સપેકટર અને મોટર ડ્રાઇવીંગ ટ્રેડમાં સરકારશ્રી દ્વારા જ્યાં સુધી જગ્યાઓ ન ભરાય ત્યાં સુધી વચગાળાની વ્યવસ્થારૂપે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટરની માનદ સેવા તરીકે ભરતી કરવા માટે લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારો પાસેથી તા.21-01-2025 સુધીમાં ઓફલાઇન અરજીઓ મંગાવી તા. 23-01-2025 ના રોજ ઇન્ટરવ્યૂથી ભરતી કરવા જણાવી લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોને આનંદના સમાચાર આપેલ છે.

ITI Mahuva Job 2025 ભરતીના આ શૈક્ષણિક લેખમાં આપણે જગ્યાઓનો ઓવરવ્યૂ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, વેતન, પસંદગી પ્રક્રિયા વગેરે વિશે જાણીશું. ઓફલાઇન અરજી કરતાં પહેલાં કાળજીપૂર્વક જાહેરાત વાંચવી.

ITI Mahuva Bharati 2025 for Pravashi Supervisor Instructor Overview

સંસ્થાનું નામઆચાર્ય, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, મહુવા, જિ. ભાવનગર
જાહેરાત ક્રમાંક અને તારીખમાહિતી/ભાવ/941/25 તા. 02-01-2025
ટ્રેડહેલ્થ, સેનેટરી ઇન્સપેકટર અને મોટર ડ્રાઇવીંગ
જગ્યાનું નામપ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટર
જગ્યાની મુદતસુપરવાઇઝર ઇન્સ્ટ્રકટરની જગ્યાઓ નિયમિત ભરાય નહીં ત્યાં સુધી.
મહેનતાણુંમાસિક રૂ. 14040/- થી વધે નહીં તે રીત.
અરજી કરવાની છેલ્લી તારીખ21-01-2025
રૂબરૂ ઇન્ટરવ્યૂ માટેની તારીખ23-01-2025
પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટરની સેવાઓ અંગેનો ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગનો તા. 20-9-2016 નો ઠરાવClick Here
ITI Mahuva Official Websitewww.itimahuva.org.in
Director Employment And Training Official WebsiteClick Here
Labour, Skill Development & Employment Deptt. Official WebsiteClick Here

ITI Mahuva Vacancy 2025

હેલ્થ, સેનેટરી ઇન્સપેકટર અને મોટર ડ્રાઇવીંગ.

ITI Mahuva Job Eligibility Criteria :

હેલ્થ, સેનેટરી ઇન્સપેકટર અને મોટર ડ્રાઇવીંગ માટે નિયત થયેલી શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઇએ. CITS (Craft Instructor Training Scheme) પાસ ઉમેદવારોને મેરીટમાં પ્રાધાન્ય આપવામાં આવનાર છે.

Salary :

સંબંધિત ટ્રેડમાં પિરીયડ દીઠ રૂ. 90/- લેખે માનદ વેતન અપાનાર છે. મહત્તમ દૈનિક પિરીયડ 6 કલાક લેખે મહત્તમ દૈનિક માનદ વેતન રૂ. 540/- ના દરે માસિક રૂ. 14040/- થી વધુ નહીં તે રીતે માનદ વેતન સંસ્થા દ્વારા આપવામાં આવનાર છે.

How to Apply :

  • રસ અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ વિગતવાર અરજી, શૈક્ષણિક લાયકાત અને અનુભવના પ્રમાણપત્રોની સ્વ-પ્રમાણિત નકલ સાથે આચાર્યશ્રી, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, મહુવાને તા. 21-01-2025 કે તે પહેલાં રૂબરૂ કે ટપાલ દ્વારા મોકલવાની છે.
  • અરજી મોકલવાનું સરનામું : આચાર્યશ્રી, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, મહુવા, ઠે. વાધ નગર રોડ, ૬૬ કેવી. સબ સ્ટેશનની બાજુમાં, વડલી, મહુવા, જિ. ભાવનગર છે.
  • સંસ્થાવાઇઝ / ટ્રેડવાઇઝ પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટર ની માનદ સેવા માટે વધુ વિગતો માટે આઇ.ટી.આઇ. મહુવાના ફોન નં. 02884-224103 પર સંપર્ક કરી શકાય છે.

Walk In Interview :

ઇચ્છુક ઉમેદવારોએ તા. 23-1-2025 ના રોજ શૈક્ષણિક લાયકાત, અનુભવ અને અન્ય અસલ પ્રમાણપત્રો અને કરેલ અરજીની નકલ સાથે સ્વખર્ચે મૌખિક ઇન્ટરવ્યૂ માટે ઉપસ્થિત રહેવાનું છે.

રૂબરૂ ઇન્ટરવ્યૂ તારીખ23-01-2025
સમયસવારના 11.00 કલાકે
સ્થળઆચાર્યશ્રીની કચેરી, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, મહુવા, ઠે. વાધ નગર રોડ, ૬૬ કેવી. સબ સ્ટેશનની બાજુમાં, વડલી, મહુવા, જિ. ભાવનગર
Help Line No.02884-224103
ITI Mahuva Officiali WebsiteClick Here

Selection Process :

સંસ્થાવાઇઝ / ટ્રેડવાઇઝ મળેલ અરજીઓની ચકાસણી કર્યા બાદ, મૌખિક ઇન્ટરવ્યૂમાં હાજર રહેલા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત, અનુભવ અને મૌખિક ઇન્ટરવ્યૂમાં કરેલ દેખાવ અને મેરીટના આધારે ઉમેદવારની પસંદગી કરવામાં આવનાર છે.

ITI Mahuva Recruitment 2025 Advertisement Out :

ITI Mahuva Recruitment 2025

Read Also :

IIT Gandhinagar Recruitment 2025 for Librarian and Superintending EngineerClick Here
CBSE Recruitment 2025 for 212 VacanciesClick Here
NMMS Scholarship 2024-25 : National Means Cum Merit Scholarship Scheme 2024-25Click Here
GSCPS Gandhinagar Recruitment 2025 :
સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી
Click Here
Child Protection office Chhotaudepur Bharati 2024Click Here
Child Protection office Patan Bharati 2024Click Here
Child Protection offce Gandhinagar Bharati 2024Click Here
Child Protection office Valsad Bharati 2024Click Here
Child Protection office Aravali Bharati 2024Click Here

આઇટીઆઇ મહુવામાં અરજી કરવાની છેલ્લી તારીખ કઇ છે ?

તા.ર૧-૧-રપ અરજી કરવાની છેલ્લી તારીખ છે.

આઇટીઆઇ મહુવામાં ઇન્ટરવ્યૂની તારીખ કઇ છે ?

આઇટીઆઇ મહુવામાં મૌખિક ઇન્ટરવ્યૂ તા.ર૩-૧-રપ ના રોજ છે.

પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટર તરીકે કેટલું વેતન મળનાર છે ?

પિરીયડ દીઠ રૂ. ૯૦/- મળનાર છે. એક દિવસમાં ૬ પિરીયડના રૂ. પ૪૦/- લેખે આપનાર છે અને માસિક વેતન રૂ. ૧૪૦૪૦/- થી વધુ નહીં તે રીતે વેતન મળનાર છે.

પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટરની જગ્યાની મુદત કેટલી છે ?

સરકારશ્રી દ્વારા સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટરની જગ્યાઓ નિયમિત ભરાય નહીં ત્યાં સુધી.

Hello, I am Jaydeep Vaghela. I am B.com Graduate Currently I am a Blogger and Content Creator at Sarkarilok.in Website. I have 3+ Years Experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.

8 thoughts on “ITI Mahuva Recruitment 2025 for Pravashi Supervisor Instructor | Health, SI and Motor Driving Trade Bharati 2025”

Leave a Comment