Whatsapp Group (Join Now) Join Now
Telegram Group (Join Now) Join Now

Inflibnet Recruitment 2025 for Clerk Typist & MTS Post | માહિતી અને લાઇબ્રેરી નેટવર્ક સેન્ટર ગાંધીનગરમાં કલાર્ક-કમ-ટાઇપીસ્ટ અને લેેબ એટેન્ડન્ટ કમ્પ્યુટરની ભરતી

Inflibnet Recruitment 2025 for Clerk Typist & MTS Post INFLIBNET એ વિગતવાર જાહેરાત પ્રસિદ્ધ કરીને ગાંધીનગર મુખ્ય કાર્યાલય ખાતે કલાર્ક કમ ટાઇપીસ્ટ અને લેબ એટેન્ડન્ટ કમ્પ્યુટરની કાયમી ધોરણે સીધી ભરતી કરવા જાહેરાત કરીને લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોને આનંદના સમાચાર આપેલ છછે.

Inflibnet Bharati 2025 (Information and Library Network Centre) એ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનની સ્વાયત્ત સંસ્થા છે, જે ગુજરાતના ગાંધીનગર ખાતે સ્થિત છે. આ કેન્દ્રનો મુખ્ય ઉદ્દેશ લાઈબ્રેરીઝ અને માહિતી કેન્દ્રોને આધુનિક બનાવવાનો છે. INFLIBNET દ્વારા વિવિધ મહત્વના પ્રોજેક્ટો હાથ ધરવામાં આવ્યા છે જેમ કે e-ShodhSindhu, Shodhganga, Vidwan વગેરે.

Inflibnet Recruitment 2025 આ શૈક્ષણિક લેખમાં આપણે જગ્યાનો ઓવરવ્યૂ, ખાલી જગ્યાની વિગતો, શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર મર્યાદા, પગાર ધોરણ, પરીક્ષા પધ્ધતિ, પસંદગીની પ્રક્રિયા, જાહેરાત વગેરે જોઇશું. ભરતી માટે ઓનલાઇન અરજી કરતાં પહેલાં વિગતવાર જાહેરાત અચૂક વાંચવી.

Inflibnet Recruitment 2025 Overview :

સંસ્થાનું નામઇન્ફોર્મેશન અને લાઇબ્રેરી નેટવર્ક સેન્ટર, ઇન્ફોસીટી, ગાંધીનગર (યુજીસીની સંસ્થા)
જાહેરાત ક્રમાંક01/2025
જગ્યાનું નામકલાર્ક કમ ટાઇપીસ્ટ
લેબ એટેન્ડન્ટ કમ્પ્યુટર
જગ્યાની સંખ્યા01 + 01
જગ્યાની મુદતકાયમી ભરતી
અરજી ફીશુલ્ક
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ14-02-2025
વેબસાઇટhttps://www.inflibnet.ac.in/

Inflibnet Vacancy 2025 Details

ઇન્ફોર્મેશન અને લાઇબ્રેરી નેટવર્ક સેન્ટર ગાંધીનગરમાં નીચેના પદો પર ભરતી કરવામાં આવનાર છે.

જગ્યાનું નામસંખ્યા
કલાર્ક કમ ટાઇપીસ્ટ01
એમટીએસ (લેબ એટેન્ડન્ટ કોમ્પ્યુટર)01

Inflibnet Recruitment 2025 Eligibility criteria

ક્લાર્ક-કમ-ટાઇપિસ્ટ અને MTS ની જગ્યા માટે શૈક્ષણિક લાયકાત, અનુભવ, વયમર્યાદા, પગાર ધોરણની વિગત નીચે મુજબ છે.

Inflibnet Recruitment 2025 Educational Qualification :

જગ્યાનું નામશૈક્ષણિક લાયકાત
કલાર્ક કમ ટાઇપીસ્ટધોરણ ૧ર પાસ.
અંગ્રેજી ટાઇપીંગ શબ્દ ઝડપ ૩૫ અથવા હિન્દી ટાઇપીંંગ શબ્દ ઝડપ ૩૦
કોમ્પ્યુટર એપ્લીકેશનનું જ્ઞાન.
ઉમેદવાર સ્નાતક હોય તો ઇચ્છનીય.
એમટીએસ (લેબ એટેન્ડન્ટ કોમ્પ્યુટર)ધોરણ ૧૦ પાસ સાથે ૬ માસનો આઇટી.આઇ. અથવા સરકાર માન્ય સંસ્થાનો કોમ્પ્યુટર / આઇ.ટી. કોર્ષ પાસ.

Inflibnet Recruitment 2025 Experience :

જગ્યાનું નામઅનુભવ
કલાર્ક કમ ટાઇપીસ્ટસંબંધિત ક્ષેત્રનો અનુભવ જરૂરી છે. જે વિચારણામાં લેવાનાર છે.
એમટીએસ (લેબ એટેન્ડન્ટ કોમ્પ્યુટર)સંબંધિત ક્ષેત્રનો અનુભવ જરૂરી છે. જે વિચારણામાં લેવાનાર છે.

Inflibnet Recruitment 2025 Age Limit :

જગ્યાનું નામવય મર્યાદા
કલાર્ક કમ ટાઇપીસ્ટ30 વર્ષ
(35 વર્ષ કેન્દ્ર / રાજ્ય સરકાર / સ્વાયત સંસ્થા / યુનિવર્સીટીના કર્મચારી માટે)
એમટીએસ (લેબ એટેન્ડન્ટ કોમ્પ્યુટર)18 વર્ષથી 25 વર્ષ.

Inflibnet Recruitment 2025 Pay Scale :

જગ્યાનું નામપગાર ધોરણ
કલાર્ક કમ ટાઇપીસ્ટRs. 19900 – 63200
એમટીએસ (લેબ એટેન્ડન્ટ કોમ્પ્યુટર)Rs. 18000 – 56900

Inflibnet Recruitment 2025 Application Fee

Inflibnet ની જગ્યા માટે અરજી ફી ઓનલાઇન સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા દ્વારા “Director, INFLIBNET Centre” ના ખાતામાં જમા કરાવવાની રહેશે. અરજી ફી નીચે મુજબ છે.

કેટેગરીઅરજી ફી
અ.જા. / અ.જ.જા. / દિવ્યાંગ ઉમેદવારો માટેRs. 500/-
અન્ય ઉમેદવારો માટેRs. 1000/-

Inflibnet Recruitment 2025 How to Apply Online :

  • ઉમેદવારે વિગતવાર જાહેરાત વાંચીને જગ્યા માટે પાત્રતા ધરાવે છે કે કેમ, તે ચકાસો.
  • ઉમેદવાર બન્ને જગ્યા માટે અરજી કરી શકે છે પરંતુ બન્ને જગ્યા માટે અલગ અલગ અરજી તથા અરજી ફી ભરવાની રહેશે.
  • પ્રથમ INFLIBNET ની વેબસાઇટ (કે જેની લીન્ક નીચે આપેલ છે) પર જઇને Apply Online બટન પર ક્લિક કરવું.
  • ત્યારબાદ લોગીન થવા માટે લોગીન બટન પર ક્લિક કરી તેમાં યુઝર નેઇમ અને પાસવર્ડ તથા કેપ્ચા ભરવાથી લોગીન થઇ શકાશે.
  • ખુલેલ વિન્ડોમાં પર્સનલ ડીટેઇલ્સ, એજ્યુકેશનલ ડીટેઇલ્સ, એક્સપીરીયન્સ ડીટેઇલ્સ અને અપલોડ ડોક્યુમેન્ટ કરવાના રહેશે. ઉમેદવારે દરેક વિન્ડોની ડીટેઇલ્સ ભર્યા બાદ SAVE કરવાનું છે.
  • જરૂરી અરજી ફી ઓનલાઇન માધ્યમથી ભરવાની રહેશે.
  • સફળતાપૂર્વક અરજી સબમીટ થઇ ગયા બાદ અરજી તથા અપલોડ કરેલ દસ્તાવેજોની બે નકલ પ્રિન્ટ લઇ લેવાની છે.
  • કેન્દ્ર / રાજ્ય સરકાર / સ્વાયત સંસ્થા / યુનિવર્સીટીના કર્મચારીઓએ પણ તેઓની કચેરીનું નો ઓબ્જેકશન સર્ટીફીકેટ મેળવીને રજૂ કરવાનું રહેશે. અરજીની એક નકલ એડવાન્સ નકલ તરીકે INFLIBNET સેન્ટરને મોકલવાની છે.
  • ઉમેદવારે ઓનલાઇન કરેલ અરજીની નકલ તથા અપલોડ કરેલ દસ્તાવેજોની સ્વપ્રમાણીત સુવાચ્ય નકલ સાથે ‘‘ભરતી સેલ, માહિતી અને પુસ્તકાલય નેટવર્ક સેન્ટર, NIFT ની સામે, INFOCITY, ગાંધીનગર, ગુજરાત- 382007” ને 23.02.2025 સુધીમાં સાંજે 6:00 વાગ્યા સુધીમાં કે તે પહેલાં, ફક્ત સ્પીડ પોસ્ટ / રજિસ્ટર્ડ પોસ્ટ / કુરિયર દ્વારા મોકલવાની રહેશે.
  • અરજીના કવર પર જાહેરાતમાં આપેલ નિયત નમૂના મુજબ લખાણ કરવાનું રહેેેેશે

Inflibnet Recruitment 2025 Selection Process

  • ઉમેદવારોની ભરતી માટે સ્કીનીંગ ટેસ્ટ / લેખિત પરીક્ષા અને કૌશલ્ય પરીક્ષા દ્વારા પસંદગી કરવામાં આવનાર છે.
  • સ્કીનીંગ ટેસ્ટ / લેખિત પરીક્ષા અને કૌશલ્ય પરીક્ષાની સંભવિત તારીખો વેબસાઇટ પર સંસ્થા દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ છે.

Inflibnet Recruitment 2025 Syllabush :

કલાર્ક કમ ટાઇપીસ્ટ અને લેબ એટેન્ડન્ટ કમ્પ્યુટરની જગ્યા માટે Inflibnetની વેબસાઇટ પર વિગતવાર સીલેબસ જુઓ.

Inflibnet Recruitment 2025 Admit Card / Hall Ticket :

દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે પ્રવેશપત્ર લઇને પરીક્ષા ખંડમાં જવાનું હોય છે. આ સ્પર્ધાત્મક પરીક્ષા માટે લાયકાત ધરાવતા પાત્ર ઉમેદવારોને ઇ-મેઇલ મારફતે સ્ક્રીનીંગ ટસ્ટ, લેખિત પરીક્ષા અને કૌશલ્ય પરીક્ષાની જાણ કરવામાં આવશે, ત્યારબાદ વેબસાઇટ પર જઇને લોગીન થઇ હોલ ટીકીટ ડાઉનલોડ કરી શકાશે.

Inflibnet Recruitment 2025 Important Links :

Inflibnet Official WebsiteClick Here
Detailed AdvertisementClick Here
Inflibnet Recruitment Online ApplyClick Here
Download syllabusClick Here

Inflibnet Recruitment 2025 Important Dates :

ઓનલાઇન અરજીની શરૂઆતની તારીખ25-1-2025
ઓનલાઇન અરજીની છેલ્લી તારીખ14-02-2025
દસ્તાવેજોની હાર્ડકોપી મોકલવાની છેલ્લી તારીખ23-2-2025

Inflibnet Recruitment 2025 Notification Out

image 9

Read Also :

APMC Visavadar Recruitment 2025Click Here
Child Protection Office Anand Walk-In-Interview 2025Click Here
Child Protection Office Surat Walk-In-Interview 2025Click Here
Child Protection Office Banaskantha Walk-In-Interview 2024 Click Here

FAQs

INFLIBNETમાં કેટલા પદો માટે ભરતી છે?

કુલ 2 પદો માટે ભરતી છે – ક્લાર્ક-કમ-ટાઇપિસ્ટ અને MTS.

ઑનલાઇન અરજી માટે છેલ્લી તારીખ શું છે?

14 ફેબ્રુઆરી, 2025 સુધી ઓનલાઇન અરજી કરી શકાશે.

હાર્ડકોપી કઈ રીતે મોકલવી?

સ્પીડ પોસ્ટ અથવા રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા મોકલવી જરૂરી છે.

બન્ને જગ્યા માટે અનુભવ જરુરીછે?

હા, અનુભવ ઇચ્છનીય છે.

Hello, I am Jaydeep Vaghela. I am B.com Graduate Currently I am a Blogger and Content Creator at Sarkarilok.in Website. I have 3+ Years Experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.

Leave a Comment