📧 We've crossed 10k+ Visitors, Thanks!! Join Our Email Alerts

IIT Gandhinagar Recruitment 2025 for Librarian and Superintending Engineer

📰 Latest Job💻 Apply Online

IIT Gandhinagar Recruitment 2025 for Librarian રજીસ્ટ્રાર ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન, પાલજ, ગાંધીનગરએ તા. 2-1-2025 ના રોજ દૈનિક વર્તમાનપત્ર ગુજરાત સમાચારમાં જાહેરાત પ્રસિદ્ધ કરી લાઇબ્રેરીયન અને અધિક્ષક એન્જિનિયરની જગ્યા માટે સીધી ભરતી / પ્રતિનિયુક્તિથી ભરતી કરવા માટે તા. 30-1-2025 સુધીમાં ભારતીય નાગરીકોને ઓનલાઇન અરજી કરવા જણાવીને નોકરી વાંચ્છુઓને આનંંદના સમાચાર આપેલ છે.

IIT Gandhinagar Recruitment 2025 for Librarian આ શૈક્ષણિક લેખમાં આપણે જગ્યાઓનો ઓવરવ્યૂ, પાત્રતાના માપદંડો, લાયકાત, અનુભવ અને નિયત અરજી ફોર્મની વિગતો જોઇશું. અરજી કરતાં પહેલાં વિગતવાર જાહેરાત અચૂક વાંચવી.

IIT Gandhinagar Bharati 2025 for Librarian Overview

સંસ્થાનું નામભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન, પાલજ, ગાંધીનગર
જાહેરાત નંબરIITGN/STAFF/RECT/02/2024-25,
Dt. 2-1-2025
જગ્યાનું નામલાઇબ્રેરીયન
અધિક્ષક એન્જિનિયર
જગ્યાની સંખ્યા1, 1
પગાર ધોરણ144200-218200
123100-215900
અરજી કરવાની પધ્ધતિઓનલાઇન
વેબસાઇટiitgn.ac.in

IIT Gandhinagar Vacancy 2025

જગ્યાનું નામસંખ્યા
લાઇબ્રેરીયન01 (UR)
અધિક્ષક એન્જિનિયર01 (UR)

IIT Gandhinagar Recruitment 2025 Eligibility Criteria

IIT Gandhinagar Recruitment 2025 Notification out કે જેની લીન્ક નીચે આપેલ છે, તે જુઓ.

Post : Librarian – 01

Minimum Qualification :

  • Ph.D. Degree in Library Science /Information Science
  • Master Degree in Library Science / Information Science

Minimum Experience : At least 10 yrs as a Deputy Librarian in Pay Level 12

Salary : શૈક્ષણિક લેવલ : 7th CPC Rs. 1,44,200 – 2,18,000, Pay Level 14

Age : 57 yrs

IIT Gandhinagar Recruitment 2025 Online Apply

  • ઉમેદવાર મિત્રો સૌપ્રથમ વિગતવાર જાહેરાત વાંચીને ઓનલાઇન અરજી કરવા માટે પાત્રતા ધરાવો છો કે કેમ, તે ચકાસો.
  • ત્યારબાદ ઓનલાઇન અરજી કરવા માટે Indian Institute of Technology Gandhinagar ની વેબસાઇટ પર જાઓ કે જેની લીન્ક નીચે આપેલ છે.
  • ઓનલાઇન એપ્લાય બટન પર ક્લિક કરો અને માંગેલ વિગતો ચોકસાઇપૂર્વક ભરો તથા દસ્તાવેજો અપલોડ કરો.
  • સફળતાપૂર્વક અરજી સબમીટ થયા બાદ તેની પ્રિન્ટ અચૂક લઇ લેશો.

IIT Gandhinagar Jobs 2025 For Deputation :

  • સરકારી / અર્ધ સરકારી સંસ્થા / સંસ્થા / ઇન્સ્ટીટયુટમાં નોકરી કરતાં ઉમેદવારે નોકરીદાતાની મંજુરી લઇને અરજી કરવાની છે અને સ્કીલ્સ ટેસ્ટ / ઇન્ટરવ્યૂ સમયે વિજિલન્સ ક્લિયરન્સ સર્ટીફીકેટ અને No Objection Certificate રજૂ કરવાનું રહેશે, તે સિવાય અરજી સ્વીકાર્ય બનશે નહીં. વધુ વિગતો માટે જાહેરાત જુુઓ.

IIT Gandhinagar Recruitment 2025 Selection Process :

ઉમેદવારોની મળેલ અરજીઓની ચકાસણી કર્યા બાદ સંસ્થાની પસંદગી સમિતિ દ્વારા સ્કીલ ટેસ્ટ અને ત્યારબાદ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે.

IIT Gandhinagar Recruitment 2025 Application Fee :

ઉમેદવારોએ અરજી ફી ભરવાની કે કેમ, તે ટૂંકી જાહેરાત કે વિગતવાર જાહેરાતમાં દર્શાવેલ નથી.

IIT Gandhinagar Recruitment 2025 Important Links

IIT Gandhinagar Official WebsiteClick Here
Detailed AdvertisementClick Here
Online ApplyClick Here
Online Apply Start Date01-01-2025 23:59 PM
Online Apply Last Date30-01-2025 10:00 AM

IIT Gandhinagar Recruitment 2025 Advertisement Out

ઉમેદવાર મિત્રો, ઓનલાઇન અરજી કરતાં પહેલાં વિગતવાર જાહેરાત અચૂક જુઓ. આ માત્ર જાણકારી માટેનો શૈક્ષણિક લેખ છે.

Read Also :

CBSE Recruitment 2025 for 212 VacanciesClick Here
NMMS Scholarship 2024-25 : National Means Cum Merit Scholarship Scheme 2024-25Click Here
GSCPS Gandhinagar Recruitment 2025 :
સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી
Click Here
Child Protection office Chhotaudepur Bharati 2024Click Here
Child Protection office Patan Bharati 2024Click Here
Child Protection offce Gandhinagar Bharati 2024Click Here
Child Protection office Valsad Bharati 2024Click Here
Child Protection office Aravali Bharati 2024Click Here

12 responses to “IIT Gandhinagar Recruitment 2025 for Librarian and Superintending Engineer”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *