📧 We've crossed 10k+ Visitors, Thanks!! Join Our Email Alerts

Himatnagar NagarPalika Bharti for City Managaer IT Post 2024

Himatnagar NagarPalika Bharti 2024 City Manager IT Post સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 ગુજરાત હેઠળ સિટી મેનેજર IT ની જગ્યા 11 માસના ધોરણે હંગામી કરાર આધારીત ભરવા માટે ચીફ ઓફિસર, હિંમતનગર નગરપાલિકા, હિંમતનગરે તા. 30-11-2024 ના ગુજરાત સમાચાર વર્તમાનપત્રમાં જાહેરાત પ્રસિદ્ધ કરી લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવેલ છે. જેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

જો તમે શહેરી વહીવટ અને કચરા વ્યવસ્થાપનમાં એક રોમાંચક તક શોધી રહ્યા છો, તો હિંમતનગર નગરપાલિકા ભરતી 2024 સિટી મેનેજર (IT) વ્યવસાયિકો માટે ઉત્તમ તક આપે છે. આ પહેલ શહેરી સંચાલન અને કચરા વ્યવસ્થાપન સિસ્ટમોના ક્ષેત્રોમાં મ્યુનિસિપલ સેવાઓને વધારવાના પ્રયાસનો એક ભાગ છે.

Himatnagar NagarPalika Bharti 2024 City Manager IT Post ના આ લેખમાં આપણે Swachh Bharat Mission Urban 2.0 હેઠળની સિટી મેનેજર IT ની જગ્યા માટે ઓવરવ્યૂ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઓફલાઇન અરજી કોને અને કેટલા દિવસમાં મોકલવી, પગાર, પસંદગીની પ્રક્રિયા અને ભરતીની જગ્યા માટેની જાહેરાતની વિગત જોઇશું.

Himatnagar NagarPalika Bharti for City Managaer IT Post 2024 Overview :

સંસ્થાનું નામહિંમતનગર નગરપાલિકા, હિંમતનગર, જિ.સાબરકાંઠા
જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ30-11-2024
અરજી કરવાની છેલ્લી તારીખ16-12-2024
જગ્યાનું નામસીટી મેનેજર (IT)
City Manager IT
જગ્યાની સંખ્યા01 (એક)
અરજી કરવાની પદ્ધતિઓફલાઇન
જગ્યાની મુદતહંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારીત
અરજી ફીનિઃશુલ્ક

Himatnagar NagarPalika Bharti for City Managaer IT Post Educational Qualifications |

B.E. / B.Tech-IT / M.E. / M.Tech-IT
B.C.A. / B.Sc. IT / M.C.A. / M.Sc. IT

Himatnagar NagarPalika Bharti for City Managaer IT Post 2024 Experience |

સ્વચ્છ ભારત મિશન અંતર્ગતની સીટી મેનેજર IT ની જગ્યા માટે ડીગ્રી મેળવ્યા બાદનો 1 વર્ષનો અનુભવ હોવો જોઇએ.

Himatnagar NagarPalika Bharti for City Managaer IT Post 2024 Salary Package |

સીટી મેનેજર (IT) ની જગ્યા માટે પગાર માસિક રૂૂ. 30,000/- આપવામાં આવનાર છે.

Himatnagar NagarPalika Bharti for City Managaer IT Post 2024 Apply Online |

સિટી મેનેજર IT ની જગ્યા માટે ઓફલાઇન અરજી કરવાની રહે છે. અરજી ચીફ ઓફીસરશ્રી, હિંમતનગર નગરપાલિકા, હિંમતનગરને ઉદ્દેશીને તારીખ 16-12-2024 સુધીમાં અરજી ઉપર પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ ચોંટાડી, શૈક્ષણિક લાયકાત, સરનામું, મોબાઇલ નંબર તથા અનુભવના પ્રમાણપત્રો તેમજ અન્ય આધાર પુરાવાનો નકલો સ્વપ્રમાણિત નકલો રજીસ્ટર્ડ પોષ્ટ એ.ડી. / સ્પીડ પોષ્ટ દ્વારા મોકલવાની રહેશે.

ઉમેદવારોએ અરજી ચીફ ઓફીસર, હિંમતનગર નગરપાલિકા કચેરી, ગોકુલનગર સીવીક સેન્ટર, રીલાયન્સ મોલની બાજુમાં, ખેડ તસીયા રોડ, હિંમતનગર, જિ. સાબરકાંઠાને મોકલવાની રહેશે.

Himatnagar NagarPalika Bharti for City Managaer IT Post 2024 Selection Process |

Swachh Bharat Mission Urban 2.0 અંતર્ગત 11 માસના કરાર આધારીત હંગામી ધોરણે City Managaer IT Post માટે Interview પધ્ધતિથી પસંદગી કરવામાં આવનાર છે.

આ માત્ર શૈૈૈૈૈૈક્ષણિક જાહેેેેરાત માટેની જાણકારી માટેનો લેખ છે.

svachh bharat mission 2.0 gujarat government Website : Click Here

Himatnagar NagarPalika Bharti for City Managaer IT Post 2024 Notification out 2024 :

Read Also |

Viramgam NagarPalika Recruitment for City Managaer SWM Post 2024

GPSC STI Consent to attend the preliminary test 2024 | રાજ્ય વેરા નિરીક્ષકની પ્રાથમિક કસોટીમાં હાજરી આપવા સંમતિ આપવા બાબત.

  • Swachh Bharat Mission Urban 2.0 :
  • Solid Waste Management
  • Swachh Bharat Clean Bharat
  • Clean Tolilet Campaign 2024
  • Swachh survekshan
  • BEHAVIOR CHANGE INTERVENTIONS
  • Swachhata Hi Seva
  • Swachh Bharat Divas 2nd October 2024
  • Safai Apnao Bimaari Bhagao
  • Swachh Tirth Campaign

FAQ

સિટી મેનેજર SWM ની જગ્યા કેટલી મુદત માટે ભરવાની છે ?

હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારીત.

સિટી મેનેજર SWM ની જગ્યા માટે ઓનલાઇન કે ઓફલાઇન અરજી કરવાની છે?

ઓફલાઇન અરજી કરવાની છે.

સિટી મેનેજર SWM ની જગ્યા માટે પસંદગી કેવી રીતે થનાર છે ?

ઓફલાઇન મળેલ અરજીઓની ચકાસણી કરી, પાત્રતા ધરાવતા ઉમેદવારોને પત્ર / ઇ-મેઇલ કે મોબાઇલ દ્વારા જાણ કરી મૌખિક ઇન્ટરવ્યૂ દ્વારા પસંદગી કરવામાં આવનાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *