📧 We've crossed 10k+ Visitors, Thanks!! Join Our Email Alerts

Gujarat University of transplantation sciences Bharati 2024

Gujarat University of transplantation sciences Bharati 2024 : Gujarat University of transplantation sciences એ તા. 20/02/2024 ના સંદેેશ દૈનિક વર્તમાનપત્રમાં જાહેરાત આપી ICMR Project and Women in Transplantation Research Project માટે Lab Technician Malty Tasking Staff Data Entry Operator and Study Co-Ordinator ની જગ્યાઓ કરાર આધારીત ભરવા માટે અલગ અલગ અરજીઓ મંગાવેલ છે. અરજી કરતાં પહેલાં જાહેરાત કાળજીપૂર્વક વાંચવી. આ અંગેની માહિતી નીચે મુજબ છે.

Gujarat University of transplantation sciences Bharati 2024 Overview

સંસ્થાનું નામગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સ પ્લાન્ટેશન સાયન્સિઝ, અમદાવાદ
ઠે. એડમિન ઓફિસ, ટ્રોમા સેન્ટર સામે, સિવિલ હોસ્પિટલ કંપાઉન્ડ, અસારવા, અમદાવાદ- 380 016
પ્રોજેક્ટનું નામICMR Project (આઇ.સી.એમ.આર. પ્રોજેકટ) અને
Women in Transplantation Research Project (વુમન ઇન ટ્રાન્સપ્લાન્ટેશન રીસર્ચ પ્રોજેકટ
જગ્યાઓવિવિધ
જગ્યાની મુદત૧૧ માસ કરાર આધારીત
અરજી કરવાનો મોડOffline
વેબસાઇટguts.ac.in

ICMR Bharati 2024 Educational Qualification

For ICMR Project (આઇ.સી.એમ.આર. ફંડેડ ‘‘એમ્બયુલોટરી બ્લડ પ્રેશર નોમોગ્રામ ડેરીવેશન ફોર ઇન્ડિયન ચિલ્ડ્રનલ પીઓનીર સ્ટડી.

1. જગ્યાનું નામ : લેબ ટેકનીશિયન જગ્યા : 1 (એક) ફિક્સ પગાર રૂ. 18000/-

ન્યૂનતમ લાયકાત :

૧. બી.એસ.સી. (B.Sc. Chemistry / Bio Chemistry / Microbiology માન્ય યુનિવર્સિટી

ર. ડીપ્લોમા ઇન એમ.એલ.ટી. (DMLT) અથવા પોસ્ટ ગ્રેેજ્યુએટ ડિપ્લોમા એમ.એલ.ટી. (PGDMLT) (માન્ય યુનિવર્સિટી)

અનુભવ : કોમ્પ્યુટરનું મૂળભૂત જ્ઞાન અને ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે.

2. જગ્યાનું નામ : મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ જગ્યા : 1 (એક) ફિક્સ પગાર રૂ. 15800/

ન્યૂનતમ લાયકાત : ધોરણ 12 પાસ (માન્ય શિક્ષણ બોર્ડ)

For : વુમન ઇન ટ્રાન્સપ્લાનટેશન રીસર્ચ પ્રોજેકટ.

૩. જગ્યાનું નામ : ડેટા એન્ટ્રી ઓપરેટર. જગ્યા : 6 (છ) ફિક્સ પગાર રૂ. 12000/-

CentrePost
Institute of Child Health, Kolkata, West Bengal1
Apollo, Hyderabad1
Bai Jerbai Wadia Hospital for Children – BJWHC, Mumbai1
ChrIStian Medical College, CMC – VELLORE1
All India Institute of Medical Sciences, AIIM – Jodhpur1
Institute of Kidney Disease And Research Centre, Ahmedabad1

ન્યૂનતમ લાયકાત : ધોરણ 12 પાસ (માન્ય શિક્ષણ બોર્ડ)

અનુભવ : કોમ્પ્યુટરનું મૂળભૂત જ્ઞાન અને ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે.

4. જગ્યાનું નામ : સ્ટડી કોડીનેટર જગ્યા : 1 (એક) ફિક્સ પગાર રૂ. 18000/-

ન્યૂનતમ લાયકાત : ગ્રેજ્યુએટ (માન્ય યુનિવર્સિટી)

How to Apply GUTS Bharati 2024

અરજી ઉમેદવારે ફોર્મની પ્રિન્ટઆઉટ મેળવીને તેની ફોટોગ્રાફ્સ, ઉંમર, શૈક્ષણિક લાયકાત, અનુભવ અને જરૂરી પ્રમાણપત્રોની સ્વ-પ્રમાણિત નકલ મોકલવાની રહેશે.

અરજી ફોર્મ ‘‘ ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સિઝ, ટ્રોમા સેન્ટર સામે, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અસારવા, અમદાવાદ – 380 016 ’’ ના નામે સ્પીડ પોસ્ટ / રજિસ્ટર્ડ પોસ્ટ / રૂબરૂ મોકલવાના રહેશે.

GUTS Recruitment 2024 Selection Process

  • લેખિત કસોટી / કોમ્પ્યુટર ટેસ્ટ / ઇન્ટરવ્યૂ માટે સ્વખર્ચે હાજર થવાનું રહેશે.
  • ઉમેદવાર સાથેનો તમામ પત્ર વ્યવહાર અરજી ફોર્મમાં આપેલ ઇ-મેઇલ આઇ.ડી. દ્વારા કરવામાં આવશે.
  • ઉમેદવારને અમદાવાદ સેન્ટર ખાતે ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે તો હાજર રહેવાનું થશે. અમદાવાદ સિવાયના અન્ય સેન્ટર માટે ઓનલાઇન ઇન્ટરવ્યૂ લેવામાં આવશે, જેની ઉમેદવારને તેના ઇ-મેઇલ આઇ.ડી. પર જાણ કરવામાં આવશે.

અરજી કરવાની છેલ્લી તારીખ : 07/03/2024 સાંજના 6.00 વાગ્યા સુધી

GUTS Bharati 2024 Important Link

Web siteClick Here
Website Notice Board Click Here
Detailed AdvertisementClick Here

Gujarat University of transplantation sciences Bharati 2024 | News paper Advertisement | Notification

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *