WhatsApp Telegram

Bharati Melo Godhra

1 min read Updated:

Bharati Melo Godhra : રોજગાર અધિકારી ગોધરાએ તા.20/02/2024 ના દૈનિક વર્તમાનપત્ર ગુજરાત સમાચારમાં જિલ્લા કક્ષાનો Industrial Apprentice Rojgar Bharati Melo 2024 યોજવાની જાહેરાત આપેલ છે. Bharati Melo Godhra માં જિલ્લા કક્ષાએ ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો / એપ્રેન્ટી ભરતી મેળો તથા સ્વરોજવાર માર્ગદર્શન શિબર ગોધરા ખાતે યોજાશે. જેમાં ગોધરા જિલ્લાની વિવિધ કંપનીઓ દ્વારા ધોરણ-૧૦, ૧ર સ્નાતક, આઇટીઆઇ ટ્રેડ પાસની લાયકાત ધરાવતા ઇચ્છુક રોજગાર વાંચ્છુઓને ભરતી મેેેેેેળા ભાગ લેવા જણાવેલ છે. ભરતી મેળાની વિગત નીચે મુજબ છે.

Bharati Melo Godhra Overview

ભરતી મેળો યોજનાર સંસ્થાજિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગોધરા – પંચમહાલ
નોડલ સંસ્થાઆઇ.ટી.આઇ.
હાજર રહેનાર નોકરી દાતાસુયોગ ઇલેક્ટ્રીકલ લિ. હાલોલ, આર.બી.કાર્સ ગોધરા, સીએટ લી. હાલોલ, એમ.જી.મોટર ઇન્ડીયા પ્રા.લી. હાલોલ, ચૈતન્ય ઇન્ડિયા ફીન ક્રેડીટ પ્રા.લી. (ફાઇનાન્સ) ગોધરા, પ્રેસિડેન્ટ ગ્રુપ પંંચમહાલ, શ્રી રાજ એપ્રેલ્સ પ્રા.લી. ગોધરા, રીલાયેબલ ફર્સ્ટ એડ કોન સર્વિસ અમદાવાદ, એલ.આઇ.સી.હાલોલ, વાલમોઉન્ટ સ્ટ્રકચર પ્રા.લી. હાલોલ, ગુરૂકુળમેનેજમેન્ટ લી. ગોધરા, એલેમ્બિક ફાર્માસ્યુટીકલ લી. હાલોલ, જશોદા મેન પાવર સર્વિસ હાલોલ, બડવે એન્જીનીયરીંગ ગ્રુપ હાલોલ, મેન એક્ટ સર્વિસ હાલોલ, કોજેન્ટ ઇ સર્વિસ વડોદરા, વાય.એસ.એફ. સ્કીલ ફાઉન્ડેશન હાલોલ, રીકેમ આર.પી.જી. પ્રા.લી. હાલોલ, ધમ્મા એન્ટરપ્રાઇઝ હાલોલ, ઇન્ટરગ્રીટી ડીઝાઇન એન્જીનીયરીંગ હાલોલ, અંબર ઓટો મહિન્દ્રા ગોધરા, ઇન્ટેગ્રા એન્જીનીયરીંગ પ્રા.લી. ગોધરા, ટોટો ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લી.
જગ્યાનું નામએપ્રેન્ટીસ, સર્વિસ એડવાઇઝર, રિલેશનશિપ મેનેજર, ઇવેલ્યુટર, કસ્ટમરકેર એકઝીક્યુટીવ, કોમ્પ્યુટર ઓપરેટર, એસોસીએટ ટ્રેની, કસ્ટમર રિલેશનશિપ એકઝીક્યુટીવ, ટ્રેઇની, સેલ્સ એકઝીક્યુટીવ, ઓફીસ એકઝીક્યુટીવ, સિલાઇ મશીન ઓપરેટર, મશીન ઓપરેટર, લાઇન ઓપરેટર, ઇન્સ્યોરન્સ એડવાઇઝર, ફીટર, વેલ્ડર, ગેસ કટર, સી.એન.સી. ઓપરેટર, કોલ સેન્ટર એકઝીક્યુટીવ, કસ્ટમર સર્વિસ એસોસીએટ, સોલાર ટેકનીશીયન, સેલ્સ કન્સલ્ટન્ટ, રિસેપ્શન, એકાઉન્ટ/એકઝીકયુટીવ, મીકેનીકલ, ટેકનીકલ તથા નોન ટેકનીકલ જગ્યાઓ.
લાયકાત, ઉંમર અને અનુભવ.ધોરણ-૧૦, ૧ર પાસ, આઇ.ટી.આઇ. (ટેકનીકલ ટ્રેડ), ડીપ્લોમા તથા ગ્રેજ્યુએટ લાયકાત.
૧૮ થી ૩ર વર્ષની વયમર્યાદા ધરાવતા.
અનુભવી કે બિન અનુભવી ઉમેદવારો.

Bharati Melo Godhra Date and Time

તારીખ : 23/02/2024 સમય : સવારે 10.30 કલાકે.

Industrial Apprentice Rojgar Bharati Melo 2024 Venue

સરકારી આઇ.ટી.આઇ. ગોધરા, ઠે. ગોધરા-દાહોદ હાઇવે રોડ, મું. ગોધરા, જિ. પંચમહાલ

Bharati Melo Godhra News Paper Advertisement | Notification

Bharati Melo Godhara
✅ Link copied!