WhatsApp Telegram

Gujarat Metro Bharti 2023: ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતી – 2023, 434 જગ્યાઓ ઓનલાઈન અપ્લાઈ કરો.

1 min read Updated:

Gujarat Metro Bharti 2023: ગુજરાત મેટ્રો રેેલ કોર્પોરેશન દ્રારા ૪૩૪ જગ્યાઓ બહાર પાડવામાં આવી છેે. ગુજરાત મેટ્રોમાં નોકરી મેળવવા ઇચ્છતા ઉમેદવારો સારા સમાચાર આવેલ છે. ગુજરાત મેટ્રોલ દ્વારા વિવિધ ૪૦૩ જગ્યાઓ માટે ભરતી માટેની અરજીઓ મંગાવેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારને ફોર્મ ભરવું હોય તે ઓનલાઈન અપ્લાઈ કરી શકે છે. Gujarat Metro Bharti 2023 માં લાયકાત, પગાર, અરજી ફી વગેરેની માહિતી નીચે આપેલી છે.

લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી કરતાં પહેલાં શૈક્ષણિક લાયકાત, ઉંમરના માપદંડ, પસંદગીની પધ્ધતિ, અગત્યનીતારીખ અને અન્ય પાત્રતાની પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે ગુજરાત મેટ્રોએ ભરતી અંગે બહાર પાડેલ જાહેરાત અચૂકપણે વાંચવી.

Gujarat Metro Bharti 2023: ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતી 2023

Table of Contents

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતી 2023

સંસ્થાનું નામગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC)
પોસ્ટનું નામવિવિધ પ્રકારની પોસ્ટ છે.
કુલ જગ્યાઓ434
અરજી કરવાની તારીખ10/05/2023
અરજી કરવાની છેલ્લી તારીખ09/06/2023
અરજી મોડOnline
ઓફિશિયલ વેબસાઈટwww.gujaratmetrorail.com

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતી 2023 ની વિવિધ પોસ્ટ

Gujarat Metro Bharti 2023: ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતીની વિવિધ ૪૩૪ પોસ્ટની માહિતી નીચે મુજબ છે.

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતી 2023ઃ શેેૈક્ષણિક લાયકાત અને અનુભવ અલગ -અલગ પોસ્ટ મુજબ છે.

Gejarat Metro Bharati 2023
Gejarat Metro Bharati part2 2023

અગત્યની લિંંક

ઓનલાઈન અરજીઅહીં ક્લિક કરો
ઓફિશિયલ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
વોટ્સઅપ્ ગ્રુપમાંં જોડાવોઅહીં ક્લિક કરો
ટેલીગ્રામ ગ્રુપમાંં જોડાવોઅહીં ક્લિક કરો
✅ Link copied!