📧 We've crossed 10k+ Visitors, Thanks!! Join Our Email Alerts

GUDC Bharati 2024

📰 Latest Job💻 Apply Online

GUDC Bharati 2024 : Vice President of Gujarat Urban Development Corp Ltd એ GUDC Bharati 2024 થી વર્તમાનપત્રમાં તથા કંંપનીની વેબસાઇટ પર જાહેરાત પ્રસિદ્ધ કરી મેનેજર કક્ષાની જગ્યાઓ પર ભરતી કરવા માટે Online Apply કરવા જણાવેલ છે. કંપની એક્ટ 1956 હેઠળ રચાયેલી ગુજરાત સરકારની સંસ્થા છે. જે ગીફ્ટ સીટીમાં કાર્યરત છે. આ કંપનીના નાણાંકીય અને તે સંબંધિત કામગીરી કરવા માટે જાહેરાત આપેલ છે. ગુજરાત શહેરી વિકાસ કંપની લિ ભરતી 2024 માં અરજી કરતાં પહેલાં જાહેરાત કાળજીપૂર્વક વાંચવી. આ અંગેની વિગત નીચે મુજબ છે.

GUDC Bharati Overview

સંસ્થાનું નામગુજરાત શહેરી વિકાસ કંપની લિ., ગાંધીનગર
જગ્યાનું નામમેનેજર (હિસાબ અને નાણાં) – 01, આસીસ્ટન્ટ મેનેજર (હિસાબ અને નાણાં) – 01, એડીશનલ આસીસ્ટન્ટ મેનેજર (આઇ.ટી.) – 01,
પગારજુદો જુદો
મુદત11 માસના કરાર આધારીત
પરીક્ષા ફીનિ:શુલ્ક
અરજી કરવાની રીતOnline Apply
અરજી કરવાની છેલ્લી તારીખ05/03/2024 (Time : 23:59 Hrs)
વેબસાઇટgudc.gujarat.gov.in

GUDC Bharati 2024 Educational Qualification, Experience, Age, Pay etc

જગ્યા : મેનેજર (હિસાબ અને નાણાં) – 01,

શૈક્ષણિક લાયકાત : ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (વેબસાઇટ પર વિગતવાર જોવી)

વય : 45 વર્ષ કરતાંં વધુ નહીં.

પગાર : માસિક વળતર રૂ. 60000/- થી 65000/-

જગ્યા : આસીસ્ટન્ટ મેનેજર (હિસાબ અને નાણાં) – 01,

શૈક્ષણિક લાયકાત : કોમર્સ સ્નાતક (વેબસાઇટ પર વિગતવાર જોવી)

વય : 35 વર્ષ કરતાંં વધુ નહીં.

પગાર : માસિક વળતર રૂ. 40000/- થી 45000/-

જગ્યા : એડીશનલ આસીસ્ટન્ટ મેનેજર (આઇ.ટી.) – 01,

શૈક્ષણિક લાયકાત : કોમ્પ્યુટર એન્જીયરીંગના ડીપ્લોમાની ડીગ્રી (વેબસાઇટ પર વિગતવાર જોવી)

વય : 33 વર્ષ કરતાંં વધુ નહીં.

પગાર : માસિક વળતર રૂ. 30000/- થી 35000/-

GUDC Appointing Selection Process

Online મળેલ અરજીઓની ચકાસણી કર્યા બાદ અનુભવ અને શૈક્ષણિક લાયકાતના મેરીટ મુજબ મૌખિક ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.

GUDC Bharati Online Apply

અરજદારોએ તા. 27/02/2024 થી તા.05/03/2024 (Till Time : 23:59 Hrs) સુધીમાં કંપનીની વેબસાઇટ પર Online Apply કરવાનું રહેશે.

GUDC Bharati Important Link

કંપનીની વેબસાઇટClick Here
વિગતવાર જાહેરાત અને સૂચનાઓ જોવા માટેClick Here
વિગતવાર શૈક્ષણિક લાયકાત, વય, અનુભવ વિગેરે જોવા માટેClick Here
Online Apply કરવા માટેClick Here
Last Date for Online Apply05/03/2024
(Till Time : 23:59 Hrs)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *