WhatsApp Telegram

Gariyadhar NagarPalika Recruitment 2024

1 min read Updated:
Gariyadhar NagarPalika Recruitment 2024

Gariyadhar NagarPalika Recruitment 2024 : ગારીયાધાર નગરપાલિકાએ સ્વચ્છ ભારત મિશન ર.૦ અંતર્ગત City Manager (SWM) ની ૧૧ માસના કરાર આધારિત ભરતી કરવા વર્તમાનપત્રમાં Gariyadhar NagarPalika Recruitment 2024 જાહેરાત આપી અરજીઓ મંગાવેલ છે. અરજી કરતાં પહેલાં કાળજીપૂર્વક જાહેરાત વાંચવી. આ અંગેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

Gariyadhar NagarPalika Recruitment Overview :

ક્રમહોદ્દોલાયકાતઅનુભવપગાર ધોરણ
City Manager (SWM)B.E. / B.Tech-Environment/ Civil/ B.Tech – Civil / M.E./ M.Tech-Environment / M.E. / M.Tech – Civil.1 વર્ષ
(ડીગ્રી મેળવ્યા બાદનો)
રૂ. 30000/-
(માસિક)

Required Documents for Gariyadhar NagarPalika Recruitment

  • સંપૂર્ણ વિગતવાળો Resume.
  • જન્મ / સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટની નકલ.
  • જાતિ પ્રમાણપત્રની નકલ.
  • ધોરણ-૧૦ અને ૧ર ની માર્કશીટની નકલ.
  • શૈક્ષણિક લાયકાતના વર્ષવાર પ્રમાણપત્રની નકલ.
  • ડીગ્રી મેળવ્યા બાદનો ૧ વર્ષના અનુભવના પ્રમાણપત્રની નકલ.
  • આધાર કાર્ડ અને પાન કાર્ડની નકલ.
  • રાષ્ટ્રીય કૃત બેન્કના બચત ખાતાની પાસબુકના પ્રથમ પાનાની નકલ.
  • ઝેરોક્ષ નકલ (સ્વ પ્રમાણીત) સામેલ રાખવી.

Address to send Application Gariyadhar NagarPalika Bharati 2024

ગારીયાધાર નગરપાલિકા કચેરી, મીઠા કુવા પાસે, ગારીયાધાર – 364 505 જિ.ભાવનગર

તા.07/03/2024, સમય સાંજે 06.00 કલાક સુધીમાં મળી જાય તે રીતે સાધનિક કાગળો સાથે રજીસ્ટર પોષ્ટ એ.ડી. / સ્પીડ પોષ્ટ દ્વારા મોકલવાની રહેશે.

કવર પર નામ, સરનામું તથા મોબાઇલ નંબર અચૂક લખવો.

Gariyadhar NagarPalika Appointing Selection Process

નગરપાલિકા દ્વારા રૂબરૂ મુલાકાત માટેના સમય અને સ્થળની ઉમેદવારને અલગ જાણ કરાશે.

Gariyadhar NagarPalika Recruitment Advertisement 2024

Gariyadhar Nagarpalika 2024
✅ Link copied!