📧 We've crossed 10k+ Visitors, Thanks!! Join Our Email Alerts

Gujarat Gram Rakshak Dal Bharati 2024

📰 Latest Job

Gujarat Gram Rakshak Dal Bharati 2024 : સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન ખાતે ગ્રામ રક્ષક દળના માનદ સભ્યોની ખાલી પડેલ જગ્યા ભરવા માટે જિલ્લા પોલીસ વડા તરફથી આવેદન પત્રો મંગાવવામાં આવેલ છે.

ગ્રામ્ય કક્ષાએ રહેતા હોય અને 3 (ત્રણ) ધોરણ પાસથી વધારે અભ્યાસ કરેલ હોવો જોઇએ.

20 વર્ષથી 50 વર્ષની વચ્ચે હોવી જોઇએ.

વઢવાણ, જોરાવરનગર, સાયલા પોલીસ સ્ટેશનના ગ્રામ્ય વિસ્તાર માટેના (ફક્ત મહિલા ઉમેદવારો) હોવા જોઇએ.

પાટડી, બજાણા પોલીસ સ્ટેશનના ગ્રામ્ય વિસ્તારોના (ફક્ત પુરૂષ મહિલા ઉમેદવારો) હોવા જોઇએ.

મુળી, લીંબડી, ચોટીલા, લખતર, ધ્રાંગધ્રા તાલુકાના પોલીસ સ્ટેશનના ગ્રામ્ય વિસ્તારો માટે (પુરૂષ અને મહિલા ઉમેદવારો) હોવા જોઇએ.

જે અરજદારો ગ્રામ રક્ષક દળમાં ભરતી થવા માંગતા હોય તેઓએ તા.17-1-2024 થી તા. 24-1-2024 સુધીમાં સંબંધિત પોલીસ સ્ટેશન ખાતેથી નિયત અરજી ફોર્મ મેળવવાનું અને તેમાં તમામ વિગતો ભરી સાધનિક કાગળો (ડોક્યુમેન્ટ) સાથે સંબંધિત પોલીસ સ્ટેશનમાં તા. 24-1-2024 ના રોજ 18.00 કલાક (સાંજના 6.00 વાગ્યા) સુધીમાં જમા કરવાનું રહેશે.

GRD Salary (ગુજરાત ગ્રામ રક્ષક દળ પગાર)

જાહેરાતમાં ગુજરાત ગ્રામ રક્ષક દળમાં પસંદગી થયેથી કેટલી સેલેરી/પગાર / વેતન આપવામાં આવશે તે દર્શાવેલ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *