Whatsapp Group (Join Now) Join Now
Telegram Group (Join Now) Join Now

Gov Ayurved Hospital Gandhinagar Bharati 2024 for Yoga Expert | સરકારી આયુર્વેદ હોસ્પિટલ ગાંધીનગરમાં યોગ નિષ્ણાત ભરતી 2024

Gov Ayurved Hospital Gandhinagar Bharati 2024 for Yoga Expert સરકારી આયુર્વેદ હોસ્પિટલ સેકટર 22 ગાંધીનગર ખાતે યોગ નિષ્ણાતની 1 જગ્યા હંગામી ધોરણે કરાર આધારિત 11 માસ માટે ભરતી કરવા માટે તા. 25-12-2024 ના ગુજરાત સમાચાર વર્તમાનપત્રમાં ભરતી કરવા માટે જાહેરાત આપી તા. 30-12-2024 ના રોજ વોક ઇન ઇન્ટરવ્યૂમાં હાજર રહેવા જણાવી લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોને આનંદના સમાચાર આપેલ છે.

Gov Ayurved Hospital Gandhinagar Recruitment 2024 for Yoga Expert યોગ નિષ્ણાતની કરાર આધારીત ભરતીના આ લેખમાંં આપણે જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર, અરજી સાથે સામેલ રાખવાના દસ્તાવેજો, પસંદગીની પ્રક્રિયા અને જાહેરાતની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

Yoga Exapert Vacancy 2024 Overview :

સંસ્થાનું નામસરકારી આયુર્વેદ હોસ્પિટલ સેકટર 22 ગાંધીનગર
જાહેરાત ક્રમાંકમાહિતી/1843/2024-25
જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ25/12/2024
જગ્યાનું નામયોગ નિષ્ણાત – 01
જગ્યાની મુદત11 માસના કરાર આધારીત તદ્દન હંગામી ધોરણે
પસંદગીની પ્રક્રિયાઇન્ટરવ્યૂ (Interview)
અરજી ફીનિ:શુલ્ક
Walk In Interview Date30-12-2024 Monday 10.00 AM to 13.00 PM

Yog Expert Recruitment 2024 Job Details :

Educational Qualification Experience etc.

Post : યોગ નિષ્ણાત

Educational Qualification :

  • સરકાર માન્ય સંસ્થા/યુુુુનિ. અથવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા યોગ વિષય સાથેનું સર્ટિફીકેટ / ડિપ્લોમા / ડીગ્રી અથવા અન્ય સંલગ્ન કોર્ષ પૈકી કોઇપણ એક માન્ય લાયકાત ધરાવતા હોવા જોઇએ.

Salary | એક મહિનાના મહત્તમ 48 સેશન (દિવસના 2 સેશન) કલાકના સેશન માટે રૂ. 250/- મળનાર છે.

Yog Teacher Recruitment Documentation | અરજી સાથે સામેલ રાખવાના દસ્તાવેજો :

  • સંપૂર્ણ વિગતવાળો Resume.
  • જન્મ / સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટની નકલ.
  • જાતિ પ્રમાણપત્રની નકલ.
  • 2 (બે) પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ.
  • ધોરણ-10 અને 12 ની માર્કશીટની નકલ.
  • શૈક્ષણિક લાયકાતના વર્ષવાર પ્રમાણપત્રની નકલ.
  • ડીગ્રી મેળવ્યા બાદના અનુભવના પ્રમાણપત્રની નકલ.
  • રહેઠાણના પુુુુુુુરાવાની નકલ
  • ઓળખના પુરાવાની નકલ (આધાર કાર્ડ)
  • તમામ પ્રમાણપત્રોની અસલ તેેેમજ 2 ઝેેેેેરોક્ષ સ્વપ્રમાણિત નકલ સાથે રજૂ કરવાની રહેશે.

How To apply :

  • યોગ નિષ્ણાતની જગ્યા માટે લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોએ ઓનલાઇન કે ઓફલાઇન અરજી કરવાની નથી પરંતુ તેઓએ પોતાનો બાયોડેટા અને શૈક્ષણિક લાયકાત તથા અનુભવના પ્રમાણપત્ર અસલ તથા ઝેરોક્ષ નકલ સ્વપ્રમાણિત સાથે વોક ઇન ઇન્ટરવ્યૂમાં ઉપસ્થિત રહેવાનું છે.

Yoga Expert Walk In Interview Details

સરકારી આયુર્વેદ હોસ્પિટલ સેકટર 22 ગાંધીનગર ખાતે ના વેલનેસ સેન્ટર માટેના વોક ઇન ઇન્ટરવ્યૂની વિગત નીચે મુજબ છે.

Yog Teacher Selection Process

યોગ નિષ્ણાતની જગ્યા માટે લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત, અનુભવ તથા રૂબરૂ ઇન્ટરવ્યૂના દેખાવના આધારે પસંદગી કરવામાં આવનાર છે.

Gov Ayurved Hospital Gandhinagar Bharati 2024 Advertisement out :

Gov Ayurved Hospital Gandhinagar Bharati 2024

આ પણ વાંચો.

Govt Ayurved Hospital Recruitment 2024 Yog Expert Post | સરકારી આયુર્વેદ હોસ્પિટલ તળાજામાં યોગ નિષ્ણાત શિક્ષક ભરતી 2024
GSLCS Recruitment 2024 | ગુજરાત રાજ્ય લાયન કન્ઝર્વેશન સોસાયટી પોરબંદર વન વિભાગ ભરતી 2024
Bknmu Recruitment 2024 Junior Research Fellow post | જુનીયર રિસર્ચ ફેલો ૨૦૨૪ વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા ભરતી
Sdau Bharati 2024 for Senior Research fellow | દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સીનીયર રીસર્ચ ફેલોની ભરતી 2024
Ayurved Hospital Porbander Recruitment 2024 | સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોરબંદરમાં યોગ શિક્ષક ભરતી 2024
Kskvku University Recruitment 2024 | ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સીટી ભરતી ૨૦૨૪
BhaiKaka University Recruitment 2024 | ભાઇકાકા યુનિવર્સિટી કરમસદ, આણંદ ભરતી ર૦ર૪
Ngp Polytechnic Recruitment 2024 | સરદાર વલ્લભભાઇ પટેલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સંસ્થામાં ભરતી ૨૦૨૪
Tcbral Recruitment 2024 | ધી કો-ઓપરેટીવ બેન્ક રાજકોટમાં વિવિધ ૧૪ જગ્યા પર ભરતી

Hello, I am Jaydeep Vaghela. I am B.com Graduate Currently I am a Blogger and Content Creator at Sarkarilok.in Website. I have 3+ Years Experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.

1 thought on “Gov Ayurved Hospital Gandhinagar Bharati 2024 for Yoga Expert | સરકારી આયુર્વેદ હોસ્પિટલ ગાંધીનગરમાં યોગ નિષ્ણાત ભરતી 2024”

Leave a Comment