Whatsapp Group (Join Now) Join Now
Telegram Group (Join Now) Join Now

Gondal NagarPalika Recruitment 2024

Gondal NagarPalika Recruitment 2024 : ચીફ ઓફીસર ગોંંડલ નગરપાલિકાએ સ્વચ્છ ભારત મિશન ર.૦ અંતર્ગત City Manager (SWM) અને City Manager (MIS/IT) ની ૧૧ માસના કરાર આધારિત ભરતી કરવા વર્તમાનપત્રમાં Gondal NagarPalika Recruitment 2024 જાહેરાત આપી walk in Interview રાખેલ છે.

Gondal NagarPalika Recruitment : આ લેખમાં આપણે City Manager (SWM), City Manager (MIS/IT) જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર, રૂબરૂ ઇન્ટરવ્યૂ સમયે અરજી સાથે સામેલ રાખવાના દસ્તાવેજો, રૂબરૂ મુલાકાત માટેનું સ્થળ, તારીખ અને સમય, પસંદગીની પ્રક્રિયા અને જાહેરાતની વિગતવાર માહિતી નીચે મુજબ જોઇશું.

Gondal NagarPalika Recruitment Overview

સંસ્થાનું નામગોંડલ નગરપાલિકા, ગોંડલ, જિ. રાજકોટ
જગ્યાનું નામCity Manager (SWM) – 01, City Manager (MIS/IT) – 01
મિશનસ્વચ્છ ભારત મિશન અર્બન ર.૦ (Swachh Bharati Mission Urban 2.0)
જગ્યાની મુદત11 માસના કરાર આધારીત
અરજી પ્રક્રિયાઓફલાઇન
પસંદગીની પ્રક્રિયારૂબરૂ ઇન્ટરવ્યૂ
અરજી ફીનિ:શુલ્ક

Gondal NagarPalika Bharati 2024 Education Qualification Experience Pay

ક્રમહોદ્દોલાયકાતઅનુભવપગાર ધોરણ
1City Manager (SWM)B.E./B.Tech-Environment/ B.Tech Civil/ M.E./M.Tech-Environment/ M.Tech Civil.1 વર્ષ
(ડીગ્રી મેળવ્યા બાદનો)
રૂ. 30000/-
(માસિક)
2City Manager (MIS/IT)B.E./B.Tech-IT/M.E./M.Tech-IT/B.C.A./B.Sc. IT/ M.C.A. / M.Sc. IT1 વર્ષ
(ડીગ્રી મેળવ્યા બાદનો)
રૂ. 20000/-
(માસિક)

Required Document for Gondal NagarPalika Recruitment

સંપૂર્ણ વિગતવાળો Resume.

જન્મ / સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટની નકલ.

જાતિ પ્રમાણપત્રની નકલ.

ધોરણ-૧૦ અને ૧ર ની માર્કશીટની નકલ.

શૈક્ષણિક લાયકાતના વર્ષવાર પ્રમાણપત્રની નકલ.

ડીગ્રી મેળવ્યા બાદના ૧ વર્ષના અનુભવના પ્રમાણપત્રની નકલ.

આધાર કાર્ડ અને પાન કાર્ડની નકલ.

રાષ્ટ્રીય કૃત બેન્કના બચત ખાતાની પાસબુકના પ્રથમ પાનાની નકલ.

અસલ તથા ઝેરોક્ષ નકલ (સ્વ પ્રમાણીત) સાથે ઉપસ્થિત રહેવું.

Venue for Walk In Interview

ગોંંડલ નગરપાલિકા કચેરી, ગોંડલ, જિ. રાજકોટ

Gondal NagarPalika Bharati Walk In Interview Date and Time

City Manager (SWM) માટે 04/03/2024 સમય બપોરે 12:00 કલાકે

City Manager (MIS/IT) માટે 04/03/2024 સમય બપોરે 15:00 કલાકે

Recruitment Selection Process 2024

નગરપાલિકા દ્વારા Walk In Interview માં પસંદગી કરવામાં આવશે.

Important Links for Gondal Sudharai Bharti

સત્તાવાર વેબસાઇટClick Here
City Manager (SWM) માટે 04/03/2024 સમય બપોરે 12:00 કલાકે
City Manager (MIS/IT) માટે 04/03/2024 સમય બપોરે 15:00 કલાકે
WhatsApp Group Join
Telegram Group Join

Gondal NagarPalika Recruitment Advertisement 2024

Gondal Nagarpalika

Hello, I am Jaydeep Vaghela. I am B.com Graduate Currently I am a Blogger and Content Creator at Sarkarilok.in Website. I have 3+ Years Experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.

Leave a Comment