📧 We've crossed 10k+ Visitors, Thanks!! Join Our Email Alerts

GMERS General hospital Rajpipla Recruitment 2025

GMERS General hospital Rajpipla Recruitment 2025 National Health Mission અંર્તગત જનરલ હોસ્પિટલ રાજપીપળા ખાતે ડીસ્ટ્રીક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર અને અન્ય પ્રોગ્રામ ખાતે ઓપ્ટ્રોમેટ્રીસ્ટ, ડેન્ટલ ટેકનીશીયન, ઓડીયો અને સ્પીચ થેરાપીસ્ટ, સાયકોલોજીસ્ટ, સ્ટાફનર્સ અને ઓક્સિજન ઓપરેટરની ખાલી જગ્યાઓ પર ભરતી કરવા માટે પ્રતીક્ષા યાદી બનાવવા માટે arogysathi.gujarat.gov.in પર આપેલ લીન્કથી તા. 6-1-2025 સુધીમાં ઓનલાઇન અરજીઓ મંગાવેલ છે.

GMERS General hospital Rajpipla Bharati 2025 નેશનલ મિશન હેલ્થ અંતર્ગત જનરલ હોસ્પિટલ રાજપીપળા ખાતેની ભરતીના આ લેખમાં આપણે શૈક્ષણિક લાયકાત, ખાલી જગ્યા, વેતન, નોકરીનું સ્થળ, વગેરે જોઇશું. ઓનલાઇન અરજી કરતાં પહેલાં વિગતવાર જાહેરાત અચૂક વાંચવી.

GMERS General hospital Rajpipla Bharati 2025 Overview

સંસ્થાનું નામજીએમઇઆરએસ જનરલ હોસ્પિટલ, રાજપીપળા, જિ. નર્મદા
જાહેેેેરાત ક્રમાંકમાહિતી-નર્મદા-380-2024-25, તા. 25-12-2024
જગ્યાઓજુદી જુદી ૬ જગ્યાઓ
જગ્યાની મુદત૧૧ માસના કરાર આધારીત
અરજી કરવાની પધ્ધતિઓનલાઇન
અરજી કરવાની શરૂઆતની તારીખ23-12-2024
અરજી કરવાની છેલ્લી તારીખ06-01-2025

GMERS General hospital Rajpipla Vacancy Details

GMERS General hospital Rajpipla Bharati 2025 Online Apply

  • ઉમેદવારે સૌપ્રથમ કાળજીપૂર્વક જાહેરાત વાંચવી અને અરજી કરવા માટે લાયકાત ધરાવો છો કે કેમ, તે ચકાસવું.
  • ઉમેદવારે ઓનલાઇન અરજી કરવા માટે https://arogysathi.gujarat.gov.in/HRMS_Main.aspx પર જવું. જેની લીન્ક નીચે આપેલ છે.
  • ત્યારબાદ PRAVESH >CURRENT OPENINGS > વિગતવાર જાહેરાત વાંચવા માટે ADVERTISEMENT પર ક્લિક કરી જાહેરાતનું વાંચવું ત્યારબાદ > Apply પર ક્લિક કરવું >APPLY INSTRUCTION વાંચીને I AGREE પર ક્લિક કરવાથી Login થઇને ખુલેલ વિન્ડોમાં જરૂરી વિગતો ચોકસાઇ પૂર્વક ભરીને ઇ-મેઇલ આઇ.ડી.તથા મોબાઇલ નંબર ફરજીયાત આપીને સુવાચ્ય ઓરીજનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી અપલોડ કરવાની રહેશે.
  • સફળતાપૂર્વક અરજી થયા બાદ ભવિષ્યના ઉપયોગ માટે તેની પ્રિન્ટ લઇ લેવી.

Selection Process

જીએમઇઆરએસ જનરલ હોસ્પિટલ રાજપીપળા ખાતે ઓનલાઇન અરજીઓ મંગાવ્યા બાદ ઉમેદવારોની પસંદગી કેવી રીતે કરવામાં આવશે, તે જાહેરાતમાં જણાવેલ નથી.

GMERS General hospital Rajpipla Bharati 2025 Important Links

Detailed NotificationClick Here
Online ApplyClick Here
arogysathiClick Here
Official WebsiteClick Here
Last Date06-01-2025

GMERS General hospital Rajpipla Bharati 2025 Advertisement Out

One response to “GMERS General hospital Rajpipla Recruitment 2025”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *