Whatsapp Group (Join Now) Join Now
Telegram Group (Join Now) Join Now

GGRC Recruitment 2024

GGRC Recruitment 2024 : Green Revolution Co ltd એ વર્તમાનપત્રમાં જાહેરાત આપી કંપની ખાતેની વિવિધ 39 જેટલી જગ્યાઓ માટે ઓફલાઇન લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારો પાસેથી આવેદન પત્ર મંગાવેલ છે. ગ્રીન રિવોલ્યુશન કંપની એ ગુજરાત રાજ્યમાં સૂક્ષ્મ સિંચાઇ યોજનાના અમલીકરણ માટે ભારત સરકાર અને ગુજરાત સરકારની અમલીકરણ સંસ્થા તરીકે કાર્યરત છે. જેની હેડ ઓફીસ ‘‘ ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની લી.,’’ ‘‘ફર્ટીલાઇઝર ટાઉનશીપ પોષ્ટ ઓફીસ ફર્ટીલાઇઝરનગર, જિ. વડોદરા – 391750 (ગુજરાત) ખાતે કાર્યરત છે. ઉમેદવારોએ અરજી કરતાં પહેલાં વેબસાઇટ પરની Green Revolution Co ltd Recruitment 2024 ની વિગતવાર આપેલ જાહેરાત કાળજીપૂર્વક વાંચવી. આ અંગેની વિગત નીચે મુજબ છે.

GGRC Recruitment Overview

SR NOPOSITIONVACANYDEPTTTENUREREMARKS
1Chief Financial Officer1Finance & Accounts DepartmentIn Regular Grades (Executive Cadre“E”)Refer Job Description for more details.
2Deputy Managers1Document Verification DepartmentOn Fixed Term Contract for a period of 5 Years
1Technical Department
3Information, Education & Communication (IEC) Officer1MIS-Field DepartmentOn Fixed Term Contract for a period of 3 Years
4Officers1IT-System DepartmentOn Fixed Term Contract for a period of 1 Year
1System Engineer
1Consultancy Projects
1MIS-Field Department  (Field Monitoring)
1Finance & Accounts Deptt
5Jr. Officer2IT-System Department
3Project Deptt
2Finance / Recommendation Cell
1Purchase & Admin Department
1Legal / Secretarial / RTI
5Technical Deptt (Design)
7MIS-Field Department
6Assistant (Staff)3System (IT) Department
6Document Verification Department
1Farmer Service Cell

GGRC Recruitment For the Various Post Education Qualification, Age, Job Description, Pay-Remuneration, Experience

See in the website In Job Description Section. (જેની લીન્ક નીચે આપેલ છે.)

GGRC Recruitment 2024 How to Apply

દરેક જગ્યા માટે અલગ અલગ અરજી કરવાની રહેશે.

નિયત નમૂનાની અરજી કે જે વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી અને ભરવાની રહે છે. (જેની લીન્ક નીચે આપેલ છે.) જે અરજી સાથે બાયોડેટા/રીઝયુમ, લાયકાતના પ્રમાણપત્રો, અનુભવના પ્રમાણપત્રો, તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે સ્વ-પ્રમાણીત નકલો મોકલવાની રહેશે.

જે અરજી મેનેજર (એચ.આર.) ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની લી., ફર્ટીલાઇઝરનગર ટાઉનશીપ, પો.ઓ. ફર્ટીલાઇઝરનગર, જિ. વડોદરા – 391 750 (ગુજરાત) એ સરનામે તા.07/03/2024 સાંજના 6.00 કલાક પહેલાં કલવાની રહેશે. તેમજ અરજીના કવર જગ્યાનું નામ અચૂક દર્શાવવાનું રહેશે. તેમજ આ અરજી સાધનિક કાગળો સાથે સ્કેન કરી PDF Format (Not more than 12 MB) માં Email ID : hr1@ggrc.co.in (Mandatory) પર મોકલવાની રહેશે. જો કોઇ ક્વેરી હોય તો Contact HR Department at 0265 – 2607498 / 7493 સંપર્ક કરવો.

GGRC Recruitment Selection Process 2024

ઉમેદવારોએ મોકલેલ અરજીઓની ખરાઇ / ચકાસણી કર્યા બાદ શોર્ટલીસ્ટ થયેલા ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.

GGRC Recruitment Important Links

For Website પર જવા માટેClick Here
Details Of Recruitment Advertisement જોવા માટેClick Here
For Job Description જોવા માટેClick Here
Employment Application Form Download કરવા માટેClick Here
Email ID :hr1@ggrc.co.in
Last Date & TimeDt. 07/03/2024 Time : 6:00 PM

GGRC Recruitment 2024 News Paper Advertisement

GGRC Recruitment 2024

Hello, I am Jaydeep Vaghela. I am B.com Graduate Currently I am a Blogger and Content Creator at Sarkarilok.in Website. I have 3+ Years Experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.

Leave a Comment