Whatsapp Group (Join Now) Join Now
Telegram Group (Join Now) Join Now

General Hospital Dhoraji Bharati 2025 For Oxygen Operator

NHM General Hospital recruitment 2025 Oxygen Operator અધિક્ષક સરકારી હોસ્પિટલ ધોરાજીએ નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ઓક્સિજન ઓપરેટરની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારીત ભરતી કરવા તથા પ્રતિક્ષા યાદી બનાવવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોને તા.17-01-2025 સુધીમાં arogyasathi.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરવા જણાવીને ઇચ્છુક ઉમેદવારોને આનંદના સમાચાર આપેલ છે.

NHM General Hospital Bharati 2025 Oxygen Operator આ શૈક્ષણિક લેખમાં આપણે જગ્યાનો ઓવર, જગ્યાની સંખ્યા, શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઓનલાઇન અરજી કેવી રીતે કરવી વગેરે જોઇશું. ઓનલાઇન અરજી કરતાં પહેલાં વિગતવાર જાહેરાત અચૂક વાંચવી.

NHM General Hospital recruitment 2025 Overview :

સંસ્થાનું નામસરકારી હોસ્પિટલ, ધોરાજી
મિશનનેશનલહેલ્થ મિશન
જગ્યાનું નામઓક્સિજન ઓપરેટર
જગ્યા01
જગ્યાની મુદત11 માસના કરાર આધારીત
અરજી કરવાની પધ્ધતિઓનલાઇન
અરજી ફીનિ:શુલ્ક
વેબસાઇટhttps://arogyasathi.gujarat.gov.in

NHM General Hospital Oxygen Operator Job Details :

Eligilibity Criteria :

ધોરણ 10 પાસ પ્રમાણપત્ર અને આઇ.ટી.આઇ. પાસ પ્રમાણપત્ર.

ઇચ્છનીય લાયકાત :

  • પ્રથમ પસંદ : સ્ટાફ કે જેઓ હાલ ઓક્સિજન સંસાધનો / PSA પ્લાન્ટનું સંચાલન કરી રહ્યા છે અને MoSDE, GOI સંચાલિત PSA ઓક્સિજન પ્લાન્ટના સંચાલન અને જાળવણીની 180 કલાકની તાલીમ લીધેલ હોય.
  • બીજી પસંદ : આઇ.ટી.આઇ. પાસ / પ્રશિક્ષકો જેમણે MoSDE, GOI સંચાલિત PSA ઓક્સિજન પ્લાન્ટના સંચાલન અને જાળવણીની 180 કલાકની તાલીમ લીધેલ હોય.

Age Limit : 40 વર્ષથી વધુ નહીં.

Salary : ઉચ્ચક માસિક વેતન કેટલું આપવામાં આવનાર છે, તે જાહેરાતમાં દર્શાવેલ નથી.

How to Online Apply Oxygen Operator Job Dhoraji

  • ઉમેદવારે સૌપ્રથમ વિગતવાર જાહેરાત ધ્યાનથી વાંચીને જગ્યા માટે લાયકાત ધરાવો છો કે કેમ, તે ચકાસો.
  • પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત સુવાચ્ય ઝેરોક્ષ અપલોડ કરવાની છે.
  • Go to > https://arogyasathi.gujarat.gov.in > ધ્યાનથી ઓનલાઇન અરજી કરવા માટેની સુચનાઓ વાંચવી > I Agree પર ક્લિક કરવું > Candidate Log In થવું અને ત્યારબાદ ખુલેેલ વિન્ડોમાં ઓનલાઇન અરજી કરવી.
  • સફળતાપૂર્વક ઓનલાઇન અરજી સબમીટ થયા બાદ અચૂક પ્રિન્ટ લઇ લેવી.

NHM General Hospital recruitment 2025 Important Links :

Online Apply Oxygen Operator PostClick Here
Oxygen Operator Recruitment Detailed AdvertisementClick Here
Oxygen Operator Apply Start Date03-01-2025
Oxygen Operator Apply Last Date17-01-2025

General Hospital Oxygen Operator Advertisement Out :

image 3

Read Also :

DGHS General Hospital Siddhapur Bharati 2025 | લેબોરેટરી ટેકનિશિયન ભરતી 2025Clik Here
Surksha Setu Society Bhavnagar Recruitment Project Consultant Post 2025Click Here
ITI Mahuva Recruitment 2025 for Pravashi Supervisor Instructor Click Here
BMC Recruitment 2025 Social Media Hendler Click Here
IIT Gandhinagar Recruitment 2025 for Librarian and Superintending EngineerClick Here
CBSE Recruitment 2025 for 212 VacanciesClick Here
NMMS Scholarship 2024-25 : National Means Cum Merit Scholarship Scheme 2024-25Click Here
GSCPS Gandhinagar Recruitment 2025 :
સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી
Click Here

PSA ઓક્સિજન પ્લાન્ટનું આખું નામ શું છે ?

Pressure swing adsorption (PSA) oxygen generating plant

ઓક્સિજન ઓપરેટરની પસંદગી કેવી રીતે કરવામાં આવનાર છે ?

પસંદગી પ્રક્રિયા વિશે જાહેરાતમાં દર્શાવેલ નથી.

ઓક્સિજન ઓપરેટર તરીકે કેટલો પગાર આપવામાં આવનાર છે ?

General Hospital Dhoraji Bharati 2025 For Oxygen Operator

પગાર / વેતન / ફિક્સ પગાર વિશે જાહેરાતમાં દર્શાવેલ નથી. વર્ષ ર૦ર૪ ની ઓક્સિજન ઓપરેટરની જાહેરાતમાં માસિક ફિક્સ વેતન રૂ.૧૭૭૧૮/- દર્શાવેલ હતું.

Hello, I am Jaydeep Vaghela. I am B.com Graduate Currently I am a Blogger and Content Creator at Sarkarilok.in Website. I have 3+ Years Experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.

Leave a Comment