📧 We've crossed 10k+ Visitors, Thanks!! Join Our Email Alerts

GACL Recruitment 2024 | Gujarat Alkalies & Chemicals Ltd. Bharati 2024 | ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમીકલ્સ લી., ભરતી ૨૦૨૪

📰 Latest Job💻 Apply Online

GACL Recruitment 2024 : ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમીકલ્સ લી., બરોડા દ્વારા બરોડા તથા દહેજ ખાતેના એકમ માટે જુદી જુદી જગ્યાઓ ભરવા માટે તા.11-04-2024 ના સંદેશ દૈનિક વર્તમાનપત્રમાં જાહેરાત આપી ઓનલાઇન આવેદન પત્રો મંગાવેલ છે.

GACL Recruitment 2024 : આ લેખમાં આપણે જગ્યાઓની વિગત, શૈક્ષણિક લાયકાત, અનુભવ, જોબચાર્ટ, પે સ્કેલ, પસંદગીની પ્રક્રિયા, વર્તમાનપત્રમાં આપેલ જાહેરાત, અગત્યની લીન્ક વિગેરે જોઇશું.

GACL Recruitment 2024 Overview

સંસ્થાનું નામગુજરાત આલ્કલીઝ એન્ડ કેમીકલ્સ લિ., વડોદરા, ગુજરાત, ભારત
સંસ્થાનું સરનામું.રણોલી-૩૯૧ ૩૫૦, જિ. વડોદરા, ગુજરાત, ભારત
જગ્યાનું નામજુદી જુદી જગ્યાઓ
અરજી કરવાની રીતઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ21-04-2024
વેબસાઇટgacl.com

GACL Recruitment Post and Likely Posting

કંપની નીચે જણાવેલ પદો પર ભરતી કરવા માંગે છે અને તેઓને પદ સામે દર્શાવેલ જગ્યા પર પોષ્ટીંગ આપવા જણાવેલ છે.

PostLikely Posting
Chief Manager / Sr. Manager (Finance)Baroda
Sr. Officer (HR – T & D)Dahej
Sr. Chemist ( QC)Dahej
Engineer / Assistant Engineer (Environment)Dahej
Officer / Assistant Officer (Security)Baroda / Dahej
Assistant Officer (Hygiene & Sanitation)Baroda
Officer / Assistant Officer (Safety & Environment)Baroda
Executive Trainee (Chemical)Baroda / Dahej
Diploma Chemical EngineerBaroda
Diploma Electrical EngineerBaroda

*કંપનીએ તમામ પદ માટે ભારતમાં અથવા વિદેશમાં ક્યાંય પણ મૂકવાનો / બદલી કરવાનો અધિકાર અબાધિત રાખેલ છે.

GACL Recruitment Educational Qualifications

PostEducational Qualification
Chief Manager / Sr. Manager (Finance)B.Com with CA (Final) / CMA (Final)
Sr. Officer (HR – T & D)MSW / MBA (HR)/ MHRM (Full Time)
Sr. Chemist ( QC)M.Sc (Chemistry) Full time
Engineer / Assistant Engineer (Environment)B.E. (Environment) / M.Sc. (Environment) / ME / M.Tech Environment (Full Time)
Officer / Assistant Officer (Security)Any Graduate with Defense expedience
Assistant Officer (Hygiene & Sanitation)Any Graduate from govt recognized university. Sanitory Inspector Course from gov. recognized institure.
Officer / Assistant Officer (Safety & Environment)B.E. (Environment) With PDIS from gov. recognized university
Executive Trainee (Chemical)B.E. / B.Tech (Chemical) from gov. recognized university (ર૦ર૧ થી ર૦ર૪ દરમ્યાન ડીગ્રી મેળવેલી હોવી જોઇએ)
Diploma Chemical Engineer (Trainee Operation Assistant)Diploma Chemical From Gov. recognized university (ર૦ર૧ થી ર૦ર૪ દરમ્યાન ડીગ્રી મેળવેલી હોવી જોઇએ)
Diploma Electrical Engineer (Trainee Maintenance Assistant)Diploma Electrical From Gov. recognized university (ર૦ર૧ થી ર૦ર૪ દરમ્યાન ડીગ્રી મેળવેલી હોવી જોઇએ

GACL Recruitment Experience

PostExperience
Chief Manager / Sr. Manager (Finance)ડીગ્રી મેળવ્યા બાદનો ઓછામાં ઓછો 15 વર્ષનો ઉત્પાદન કરતી ઔદ્યોગિક સંસ્થામાં નાણાંકીય બાબતનો અનુભવ. જેમાં કેમીકલ ઇન્ડસ્ટ્રીઝમાં મેળવેલ અનુભવને પ્રાધાન્યતા અપાશે.
Sr. Officer (HR – T & D)ડીગ્રી મેળવ્યા બાદનો 8 વર્ષનો અનુભવ.
Sr. Chemist ( QC)ડીગ્રી મેળવ્યા બાદનો 6 વર્ષનો અનુભવ.
Engineer / Assistant Engineer (Environment)ડીગ્રી મેળવ્યા બાદનો 2 વર્ષનો અનુભવ.
Officer / Assistant Officer (Security)સંરક્ષણ દળમાં ૧૭ વર્ષનો લઘુત્તમ અનુભવ અથવા પ વર્ષનો અનુભવ જેમાં ૩ વર્ષ સિક્યુરીટી ઓફીસર તરીકેનો અનુભવ.
Assistant Officer (Hygiene & Sanitation)ડીગ્રી મેળવ્યા બાદ ૧પ વર્ષનો અનુભવ.
Officer / Assistant Officer (Safety & Environment)ડીગ્રી મેળવ્યા બાદ ૩ વર્ષનો અનુભવ.
Executive Trainee (Chemical)(ર૦ર૧ થી ર૦ર૪ દરમ્યાન ડીગ્રી મેળવેલી હોવી જોઇએ)
Diploma Chemical Engineer(ર૦ર૧ થી ર૦ર૪ દરમ્યાન ડીગ્રી મેળવેલી હોવી જોઇએ)
Diploma Electrical Engineer(ર૦ર૧ થી ર૦ર૪ દરમ્યાન ડીગ્રી મેળવેલી હોવી જોઇએ)

*વિગતવાર અનુભવ ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિ., ની વેબસાઇટ પર જુઓ.

GACL Job Pay Scale

મહેનતાણું ઔદ્યોગિક ધોરણો મુજબ આપવામાં આવશે, તેવું જાહેરાતમાં દર્શાવેલ છે.

GACL Recruitment Job Description

દરેક પદ માટે જોબ ચાર્ટ (કામગીરીનું વર્ણન) ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિ., ની વેબસાઇટ પર જુઓ.

How to Apply GACL Recruitment 2024

Postઓનલાઇન અરજી કરવા અહીં ક્લિક કરો.
ઓનલાઇન અરજી કરવા તથા વિગતવાર શૈક્ષણિક લાયકાત, અનુભવ અને જોબ ડીસ્ક્રીપ્શન જોવા માટેClick Here
અરજી કરવા માટેની યુઝર મેન્યુઅલ જોવા માટેClick Here
અરજી કરવા માટેની શરૂ તારીખ09-04-2024
અરજી કરવા માટેની છેલ્લી તારીખ21-04-2024
Whatsapp Group (Join Now)Click Here
 Telegram Group (Join Now)Click Here

GACL Recruitment Selection Process

મળેલ અરજીઓની ચકાસણી કર્યા બાદ લાયક ઉમેદવારોને વ્યક્તિગત મુલાકાત માટે બોલાવવામાં આવશે. લાયક ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવી શકશે.

GACL Recruitment Advertisement 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *