📧 We've crossed 10k+ Visitors, Thanks!! Join Our Email Alerts

Expert Doctor for General Hospital Lunawada Requirement 2024

📰 Latest Job

Expert Doctor for General Hospital Lunawada Requirement 2024 : અધિક્ષક, જનરલ હોસ્પિટલ લુણાવાડાએ તા. 27/02/2024 ના ગુજરાત સમાચાર વર્તમાનપત્રમાં મહીસાગર જિલ્લા ખાતેના તમાામ સામુહિક આરોગ્ય કેન્દ્ર, પેટા જિલ્લા હોસ્પિટલ સંતરામપુર, જનરલ હોસ્પિટલ લુણાવાડા ખાતે ખાલી રહેલ તજજ્ઞ વર્ગ-1 ની જગ્યાઓ કરાર આધારીત ભરવા માટે Expert Doctor for General Hospital Lunawada Requirement 2024 ની જાહેરાત આપેલ છે. અરજી કરતાં પહેલાં કાળજીપૂર્વક જાહેરાત વાંંચવી. આ અંગેની વિગત નીચે મુજબ છે.

Expert Doctor for General Hospital Lunawada Requirement 2024 Overview

સંસ્થાનુંં નામઅધિક્ષક, જનરલ હોસ્પિટલ લુણાવાડા, જિ. મહીસાગર
તજજ્ઞ વર્ગ-૧ ની ખાલી જગ્યાઓબાળ રોગ નિષ્ણાત, ઓર્થોપેડિક સર્જન, ઓપ્થલેમિક સર્જન, સ્ત્રી રોગ નિષ્ણાત, ફીજીશીયન, જનરલ સર્જન, પેથોલોજીસ્ટ, રેડીયોલોજીસ્ટ, એનેસ્થેટીસ્ટ, માઇક્રોબાયોલોજીસ્ટ, ઇ.એન.ટી. સર્જન, માનસિક રોગ નિષ્ણાત
ભરતીના નિયમો અને શૈક્ષણિક લાયકાતઆરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, સચિવાલય, ગાંધીનગર દ્વારા પ્રસિદ્ધ કરેલ તજજ્ઞ વર્ગ-૧ ના ભરતી નિયમો મુજબ નિયમો અને શૈક્ષણિક લાયકાત.
સમયગાળો11 માસના ફિક્સ કરારથી (ખાનગી પ્રેકટીસની છૂટ સાથે / છૂટ વગર)
અરજી કરવાની રીતઓફલાઇન
માસિક વેતનરૂ. 80000/- પ્રતિમાસ ખાનગી પ્રેકટીસની છૂટ સાથે
રૂ. 95000/- પ્રતિમાસ ખાનગી પ્રેકટીસની છૂટ વિના

Expert Doctor for General Hospital Lunawada Recruitment 2024 Apply Last date

લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારે તા.૧૧-૩-ર૦ર૪ સુધીમાં રજીસ્ટર પોષ્ટથી અરજી તથા જરૂરી પ્રમાણપત્રોની નકલ સાથે અધિક્ષકશ્રી, જનરલ હોસ્પિટલ, લુણાવાડા, જિ. મહીસાગર-૩૮૯ર૩૦ ને મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે.

General Hospital Lunawada Requirement 2024 News Paper Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *