📧 We've crossed 10k+ Visitors, Thanks!! Join Our Email Alerts

DHS valsad Recruitment 2024 for Non Supervisor NMS Post | Non Medical Medical Supervisor NMS (Lepracy Programme)

📰 Latest Job

DHS valsad Recruitment 2024 for Non Medical Supervisor NMS Post : જે ઇચ્છુક ઉમેદવારો વિજ્ઞાનના સ્નાતકો હોય અને વલસાડ ખાતે નોકરી મેળવવા ઇચ્છતા હોય તેવા ઉમેદવારો માટે જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી વલસાડે જિલ્લા રક્તપિત કચેરી વલસાડની Non Medical Supervisor NMS ની જગ્યા કરાર આધારીત ભરવા માટે આવેદનપત્રો મંગાવીને એક ઉત્તમ તક પ્રદાન કરેલ છે.

Non Medical Supervisor NMS (Lepracy Programme) : મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત વલસાડે નોન મેડીકલ સુપરવાઇઝર (એન.એમ.એસ.) જિલ્લા રક્તપિત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત રક્તપિત રોગ માટે જિલ્લા આરોગ્ય સોસાયટી, લેપ્રસી સબ કમીટી વલસાડ દ્વારા National Health Mission અંતર્ગત કરાર આધારીત જગ્યા ભરવા માટે તા. 28-11-2024 ના દિવ્ય ભાસ્કર વર્તમાનપત્રમાં જાહેરાત પ્રસિદ્ધ કરી ઓનલાઇન આવેદન પત્રો મંગાવેલ છે. આ જગ્યા પર અરજી કરતાં પહેલા કાળજી પૂૂૂૂર્વક અચૂક જાહેરાત વાંચવી. આ અંગેની વિગત નીચેે મુજબ છેે.

DHS valsad Bharati 2024 for Non Medical Supervisor NMS Post Overview |

સંસ્થાનું નામમુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત, વલસાડ
જગ્યાનું નામનોન મેડીકલ સુપરવાઇઝર (એન.એમ.એસ.)
જગ્યાની સંખ્યા01
માસિક ફિક્સ મહેનતાણું25000/-
સમયગાળો11 (અગીયાર) માસ માટે કરાર આધારીત.
Work Placeજિલ્લા રક્તપિત્ત અધિકારીશ્રીની કચેરી, વલસાડ
અરજી કરવાની પદ્ધતિOnline

DHS valsad Recruitment 2024 for Non Medical Supervisor NMS Post Educational Qualification

  • B.Sc. (વિજ્ઞાન પ્રવાહ) માન્યતા પ્રાપ્ત યુનિવર્સીટી / ઇન્સ્ટીટ્યુટની સ્નાતકની ડીગ્રી.
  • નોન મેડીકલ સુપરવાઇઝર ટ્રેનિંગ કમ્પલીશન સર્ટીફીકેટ.

DHS valsad Recruitment 2024 for Non Medical Supervisor NMS Post Experience :

  • આરોગ્ય ક્ષેત્રનો 5 (પાંચ) વર્ષનો અનુભવ.
  • લેપ્રસી કામગીરીનો સરકારી અથવા સંસ્થામાં પ (પાંચ) વર્ષનો અનુભવ.
  • કોમ્પ્યુટર જ્ઞાનની જાણકારી.

DHS valsad Recruitment 2024 for Non Medical Supervisor NMS Post Age Limit :

નોન મેડીકલ સુપરવાઇઝર (એન.એમ.એસ.) ની જગ્યા માટે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધારેમાં વધારે 65 વર્ષના ઉમેદવાર અરજી કરી શકે છે.

વયમર્યાદા અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ 12-12-2024 ની સ્થિતએ ગણતરીમાં લેવામાં આવશે.

Non Medical Supervisor NMS Post Online Application Required Document :

  • સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ
  • Email ID
  • Mobile Number
  • પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ
  • ધોરણ-10 / 12 અને સ્નાતક (વિજ્ઞાન પ્રવાહ) ની માર્કશીટ
  • નોન મેડીકલ સુપરવાઇઝર ટ્રેનિંગ કમ્પલીશન સર્ટીફીકેટ.
  • આરોગ્ય ક્ષેત્રનો 5 (પાંચ) વર્ષનો અનુભવનું પ્રમાણપત્ર
  • લેપ્રસી કામગીરીનો સરકારી અથવા સંસ્થામાં પ (પાંચ) વર્ષના અનુભવનું પ્રમાણપત્ર.
  • કોમ્પ્યુટર જ્ઞાનની જાણકારીનું પ્રમાણપત્ર.
  • રહેણાંકનો પુરાવો
  • તથા અન્ય તમામ જરૂરી વિગતો

Online Application કરવાની હોઇ તમામ Document Scan કરી રાખવા.

DHS valsad Recruitment 2024 for Non Medical Supervisor NMS Post Pay :

નોન મેડીકલ સુપરવાઇઝર એન.એમ.એસ.ની જગ્યા એ ફિક્સ માસિક પગાર રૂ. 25000/- પસંદગી મળ્યેથી આપવામાં આવશે.

dhs valsad recruitment 2024 for non supervisor nms post apply online

  • ઉમેદવારોએ ઓનલાઇન અરજી arogysathi.gujarat.gov.in કે જેની Link નીચે આપેલ છે મારફતે તા. 2-12-2024 થી તા. 12-12-2024 દિન 10 દરમ્યાન કરવાની રહેશે.
  • arogysathi.gujarat.gov.in માં PRAVESH > CURRENT OPENINGS પર ઓનલાઇન કરેલ અરજી જ સ્વીકારવામાં આવશે, અન્ય કોઇપણ રીતે કરેલ અરજી માન્ય ગણાશે નહીં.

dhs valsad recruitment 2024 for non supervisor nms post date |

DHS valsad Recruitment 2024 for Non Supervisor NMS Post Advertisement Out Date28-11-2024
Online Apply Duration Period02-12-2024 to 12-12-2024, 10 Days
Apply Last Date12-12-2024

DHS valsad Recruitment 2024 for Non Medical Supervisor NMS Post Important Links :

જાહેરાત જોવા વાંચવા માટેClick Here
Online ApplyClick Here

DHS valsad Recruitment 2024 for Non Medical Supervisor NMS Post Notification Out :

Read Also :

SRFDCL Recruitment 2024 for the Garden Supervisor Post | SRFDCL Bharati 2024 for the Garden Supervisor Post | ગાર્ડન સુપરવાઇઝરની ભરતી 2024Click here
ICMR NIOH Recruitment 2024 : Apply for Latest Vacancies Click here
GPSC STI Consent to attend the preliminary test 2024 | રાજ્ય વેરા નિરીક્ષકની પ્રાથમિક કસોટીમાં હાજરી આપવા સંમતિ આપવા બાબત.Click here
gpsc Meleria officer recruitment 2024 | Gpsc Vacancy 2024 | ગુજરાત જાહેર સેવા આયોગ – આરોગ્ય સેવા વર્ગ-ર ની ભરતી – ર૦ર૪Click here

નોન મેડીકલ મેડીકલ સુપરવાઇઝરની જગ્યા કરાર આધારીત છે ?

હા.
તદ્દન હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારીત જગ્યા છે.

નોન મેડીકલ મેડીકલ સુપરવાઇઝરની જગ્યા પર અરજી ઓનલાઇન કરવાની છે કે ઓફલાઇન ?

arogysathi.gujarat.gov.in માં PRAVESH > CURRENT OPENINGS પર ઓનલાઇન કરેલ અરજી જ સ્વીકારવામાં આવશે.

નોન મેડીકલ મેડીકલ સુપરવાઇઝરની જગ્યાનું નોકરી સ્થળ કયું રહેશે ?

વલસાડ જિલ્લા ખાતે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *