Whatsapp Group (Join Now) Join Now
Telegram Group (Join Now) Join Now

DGHS General Hospital Siddhapur Bharati 2025 | લેબોરેટરી ટેકનિશિયન ભરતી 2025

DGHS General Hospital Siddhapur Bharati 2025 મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન, જનરલ હોસ્પિટલ, સિદ્ધપુરે તા. 01-01-2025 ના રોજ દૈનિક વર્તમાનપત્ર ગુજરાત સમાચારમાં જાહેરાત પ્રસિદ્ધ કરી હોસ્પિટલ ખાતેના બ્લડ સેન્ટરમાં લેબોરેટરી ટેકનિશિયનની જગ્યા 11 માસના કરાર આધારીત હંગામી ધોરણે ફિક્સ વેતનમાં ભરવા માટે તા.૮-૧-ર૦રપ ના રોજ ઇન્ટરવ્યૂમાં લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોને હાજર રહેવા જણાવીને નોકરીવાંચ્છુઓને આનંદના સમાચાર આપેલ છે.

DGHS General Hospital Siddhapur Recruitment 2025 આ શૈક્ષણિક લેખમાં આપણે જગ્યાનો ઓવરવ્યૂ, શૈક્ષણિક લાયકાત, જગ્યાની વિગત, માસિક વેતન, પસંદગી પ્રક્રિયા, જાહેરાત વગેરે જોઇશું.

DGHS General Hospital Siddhapur Vacancy 2025 Overview

સંસ્થાનું નામજનરલ હોસ્પિટલ, સિદ્ધપુર
જાહેરાત ક્રમાંક અને તારીખનામાનિ/પાટણ/૪૧૪/ર૦ર૪
તા.૧-૧-ર૦રપ
યોજનાનું નામDirector General Of Health Services
જગ્યાનું નામલેબોરેટરી ટેકનિશિયન
જગ્યાની સંખ્યા01
માસિક વેતનRs. 25000/-
ઇન્ટરવ્યૂની તારીખ08-01-2025

DGHS General Hospital Siddhapur Job 2025 Eligibility Criteria

Walk In Interview Required Document :

  • બાયોડેટા (પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ)
  • સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ
  • ધોરણ ૧૦, ૧ર અને માન્ય યુનિવર્સીટીનો મેડીકા લેબોરેટરી ટેકનોલોજી (એમ.એલ.ટી.) નો ડિપ્લોમા અથવા ડીગ્રી કોર્ષની માર્કશીટ.
  • કોમ્પોનન્ટ બ્લડ બેન્કના અનુભવનું પ્રમાણપત્ર.
  • રહેઠાણનો પુરાવો.
  • અન્ય દસ્તાવેજ.
  • અસલ તથા ઝેરોક્ષ સ્વપ્રમાણિત પ્રમાણપત્રો સાથે ઇન્ટરવ્યૂમાં હાજર રહેવું.

Walk In Interview Details :

લાયકાત ધરાવતા ઉમેદવારોએ વોક ઇન ઇન્ટરવ્યૂમાં તા. 8-1-2025 ના રોજ શૈક્ષણિક લાયકાત તથા અનભવના અસલ તથા સ્વપ્રમાણિત નકલ સાથે હાજર રહેવું.

તારીખ08-01-2025
સમય12.00 વાગે
સ્થળજનરલ હોસ્પિટલ સિદ્ધપુર, ૩ જો માળલ વહીવટી વિભાગ.
ફોર્મ સ્વીકારવાનો સમયસવારે 10.00 થી 11.00 સુધી

Selection Process :

રૂૂૂૂબરૂ ઇન્ટરવ્યૂમાં હાજર રહેલા ઉમેદવારના અરજી ફોર્મ, શૈક્ષણિક લાયકાત, અનુભવ તથા ઇન્ટરવ્યૂમાં કરેલ દેખાવના આધારે પસંદગી કરવામાં આવનાર છે.

DGHS General Hospital Siddhapur Advertisement Out 2025

DGHS General Hospital Siddhapur Bharati 2025

Read Also :

Surksha Setu Society Bhavnagar Recruitment Project Consultant Post 2025Click Here
ITI Mahuva Recruitment 2025 for Pravashi Supervisor Instructor Click Here
BMC Recruitment 2025 Social Media Hendler Click Here
IIT Gandhinagar Recruitment 2025 for Librarian and Superintending EngineerClick Here
CBSE Recruitment 2025 for 212 VacanciesClick Here
NMMS Scholarship 2024-25 : National Means Cum Merit Scholarship Scheme 2024-25Click Here
GSCPS Gandhinagar Recruitment 2025 :
સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી
Click Here

લેબોરેટરી ટેકનિશિયનની જગ્યા માટે ઓનલાઇન કે ઓફલાઇન અરજી કરવાની છે ?

ઓનલાઇન કે ઓફલાઇન અરજી કરવાની નથી પરંતુ અરજી તથા શૈક્ષણિક લાયકાત અને અનુભવના અસલ પ્રમાણપત્ર તથા ઝેરોક્ષ સ્વપ્રમાણીત નકલ સાથે હાજર રહી અરજી ફોર્મ જમા કરાવવાના છે.

લેબોરેટરી ટેકનિશિયનની જગ્યા માટે કઇ તારીખે ઇન્ટરવ્યૂ છે ?

તા.૮-૧-ર૦રપ ના રોજ મૌખિક ઇન્ટરવ્યૂ છે.

લેબોરેટરી ટેકનિશિયનની જગ્યા માટે ધોરણ-૧૦+૧ર પછી MLT કોર્ષ કરેલ હોવો જરૂરી છે ?

હા.

Hello, I am Jaydeep Vaghela. I am B.com Graduate Currently I am a Blogger and Content Creator at Sarkarilok.in Website. I have 3+ Years Experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.

11 thoughts on “DGHS General Hospital Siddhapur Bharati 2025 | લેબોરેટરી ટેકનિશિયન ભરતી 2025”

Leave a Comment