DCPU Anand Recruitment 2025 સભ્ય સચિવ, જિલ્લા કક્ષાની પસંદગી સમિતિ સહ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી આણંદે તા. 22-1-2025 ના રોજ દૈનિક વર્તમાનપત્ર સંદેશમાં જાહેરાત પ્રસિદ્ધ કરીને મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત રચવામાં આવેલ બાળ સંભાળ ગૃહ આણંદ જિલ્લા ખાતેની તેઓના નિયંત્રણ હેઠળની Cook (રસોયા), House Keeper ની જગ્યા પર કરાર આધારીત નોકરી કરવા ઇચ્છુક હોય તેવા લાયકાત ધરાવતા ઉમેદવારો માટે વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા ભરતી કરવા જણાવીને નોકરી મેળવવાની એક ઉત્તમ તક આપેલ છે.
DCPU Anand Bharati 2025 સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, સચિવાલય દ્વારા અમલમાં મુકાયેલ Mission Vatsaly Yojana હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમ આણંદ જિલ્લાની 11 માસના કરાર આધારિત ફિક્સ પગારથી રૂબરૂ ઇન્ટરવ્યૂ ગોઠવેલ છે. આ અંગેની વિગતો નીચે મુજબ છે. આ જગ્યાઓ ઉપર અરજી કરતાં પહેલાં કાળજીપૂર્વક ઝીણવટથી જાહેરાત વાંચવી.
Child Protection Office Anand Overview 2025
સંસ્થા | જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, આણંદ |
મિશન | મિશન વાત્સલ્ય યોજના |
જાહેરાત ક્રમાંક | માહિતી/આણંદ/722/24-25 |
જગ્યાનું નામ | રસોયા, હાઉસકીપર |
માસિક ફિક્સ મહેનતાણું | જગ્યા મુજબ અલગ અલગ |
કરારનો સમયગાળો | 11 માસ કરાર આધારીત તદ્દન હંગામી ધોરણે |
અરજી કરવાની પદ્ધતિ | Ofline |
પસંદગી પદ્ધતિ | રૂબરૂ મુલાકાત Walk In Interview |
Child Protection Office Anand Vacancy 2025
જગ્યાનું નામ | જગ્યાની સંખ્યા |
રસોયા (Cook) | 01 |
હાઉસકીપર (House Keeper) | 01 |
DCPU Anand Recruitment 2025 2025 Eligibility Criteria :
Post Name : Cook (રસોયા)
Pay Scale : ચૂકવવાનું માસિક ફિક્સ પગાર Rs. 12026/-
Educational Qualification : માન્ય બોર્ડમાંથી ધોરણ-૧૦ પાસ.
Experience : સંબંધિત ક્ષેત્રનો ૧ (એક) વર્ષનો અનુભવ
Age : 21 to 40 Yrs.
Post Name : House keeper
Pay Scale : ચૂકવવાનું માનદ વેતન Rs. 11767/- (Fix)
Educational Qualification : ધોરણ 10 પાસ સરકાર માન્ય બોર્ડનું પ્રમાણપત્ર.
Experience : અનુભવ માંગેલ નથી.
Age : 21 to 40 Yrs
Child Protection office Bharati Required Documents
- બાયોડેટા – અરજી
- સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ.
- ધોરણ-૧૦ પાસ માન્ય બોર્ડની માર્કશીટ અને પ્રમાણપત્ર.
- કુક (રસોયા) / હાઉસકિપર તરીકેના અનુભવનું પ્રમાણપત્ર.
- ઓળખનો પુરાવો (આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / સ્કૂલ-કોલેજનું ઓળખપત્ર વગેરે)
- રહેઠાણનો પુરાવો.
- અન્ય જરૂરી દસ્તાવેજ.
અસલ તથા સ્વપ્રમાણિત ઝેરોક્ષ નકલ.
Child Protection office Anand 2025 Selection Process
- ઉમેદવારોમાંથી પાત્રતા ધરાવતા ઉમેદવારોની પસંદગી મૌખિક રૂબરૂ / Walk In Interview થી કરવામાં આવશે.
- શૈક્ષણિક લાયકાત બાદ અનુભવને પ્રાધાન્યતા અપાશે.
Child Protection office Anand 2025 Walk-In Interview
Walk-In Interview Date : | 28/01/2025 મંગળવાર |
ઇન્ટરવ્યૂ રજિસ્ટ્રેશન સમય : | સવારે 10.00 થી 12.00 Hrs. |
ઇન્ટરવ્યૂ સ્થળ : | જિલ્લા બાળ સુરક્ષા એકમ, ગ્રાઉન્ડ ફ્લોર, જુની કલેકટર કચેરી, અતિથિ ગૃહની બાજુમાં, અમૂલ ડેેેરીસામે,આણંદ – 388001 જિ.આણંદ |
Gujarat State Child Protection Society websites | Click Here |
Child Protection Office Anand Bharati 2025 Advertisement Out

Read Also :
Child Protection Office Banaskantha Walk-In-Interview 2024 | Click Here |
FAQ
જગ્યાની મુદત કેટલા સમય માટેની છે ?
૧૧ માસની મુદત માટે છે.
જગ્યાની ભરતી કાયમી છે કે હંગામી ?
હંંગામી ૧૧ માસના કરાર આધારીત છે.
ઓનલાઇન અરજી કરવાની છે ?
ઓફલાઇન અરજી લઇને વોક ઇન ઇન્ટરવ્યૂમાં પસંદગી માટે હાજર રહેવાનું છે.
6 thoughts on “DCPU Anand Recruitment 2025 | Child Protection Office Anand Bharati 2025 | જિલ્લા બાળ સુરક્ષા કચેરી આણંદ ભરતી 2025”