Whatsapp Group (Join Now) Join Now
Telegram Group (Join Now) Join Now

Children Home Recruitment Tapi 2025 | હાઉસ ફાધર, પેરામેડીકલ સ્ટાફ, આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝીક ટીચર, પી.ટી. ઇન્સ્ટ્રકટર કમ યોગા ટીચર, હેલ્પર કમ નાઇટ વોચમેન, હાઉસકીપર ભરતી 2025

Children Home Recruitment Tapi 2025 ચેરમેન જિલ્લા કક્ષાની પસંદગી સમિતિ સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી તાપીએ તા. 23-1-2025 ના રોજ દૈનિક વર્તમાનપત્ર ગુજરાત સમાચારમાં જાહેરાત પ્રસિદ્ધ કરીને હાઉસ ફાધર, પેરામેડીકલ સ્ટાફ, આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝીક ટીચર, પી.ટી. ઇન્સ્ટ્રકટર કમ યોગા ટીચર, હેલ્પર કમ નાઇટ વોચમેન, હાઉસકીપરની મિશન વાત્સલ્ય હેઠળ મંજુર થયેલ જગ્યાઓ 11 માસના કરાર આધારિત ભરતી કરવા માટે જાહેરાત કરીને લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોને આનંદના સમાચાર આપેલ છે.

મિશન વાત્સલ્ય હેઠળની જગ્યાઓ પર તા. 29-1-2025 ના રોજ વોક ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલ છે. આ ઇન્ટરવ્યૂમાં અરજી તથા સાધનિક કાગળો સાથે હાજર રહી પ્રથમ અચૂક રજીસ્ટ્રેશન કરાવી લેવાનું છે.

Children Home Bhrati Tapi 2025 આ શૈક્ષણિક લેખમાં આપણે જગ્યાનો ઓવર, જગ્યાઓ, વેકન્સી, શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર, પગાર, પસંદગી પ્રક્રિયા અને જાહેરાત વિશે જોઇશું. મિત્રો, અરજી કરતાં પહેલાં વિગતવાર જાહેરાત અચૂક વાંચવી.

DCPU Tapi Recruitment 2025 Overview :

સંસ્થાજિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, તાપી
મિશનમિશન વાત્સલ્ય યોજના
ભરતી સંસ્થાસરકારી ચિલ્ડ્રન હોમ ફોરબોયઝ, તાડકુવા, તા. વ્યારા, જિ. તાપી
જગ્યાનું નામહાઉસ ફાધર, પેરામેડીકલ સ્ટાફ, આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝીક ટીચર, પી.ટી. ઇન્સ્ટ્રકટર કમ યોગા ટીચર, હેલ્પર કમ નાઇટ વોચમેન, હાઉસકીપર
જગ્યાની મુદત11 માસના કરાર આધારિત
પગારજગ્યા મુજબ જુદો જુદો
અરજી ફીનિઃશુલ્ક
પસંદગી પ્રક્રિયાવોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા
વોક ઇન ઇન્ટરવ્યૂતા.29-1-25 સવારે 9.00 થી 11.00 કલાકે
વોક ઇન ઇન્ટરવ્યૂ અપડેટતા.29-1-25 ના રોજનું ઇન્ટરવ્યૂ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આદર્શ આચારસંહિતના કારણે મોકૂફ રાખેલ છે.

Children Home Recruitment Tapi 2025 Vacancy Details :

જગ્યાનું નામસંખ્યા
હાઉસ ફાધર01
પેરા મેડીકલ સ્ટાફ01
આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝીક ટીચર01
પી.ટી. ઇન્સ્ટ્રકટર કમ યોગા ટીચર01
હેલ્પર કમ નાઇટ વોચમેન01
હાઉસકીપર01

Children Home Recruitment Tapi 2025 Educational Qualification :

જગ્યાનું નામશૈક્ષણિક લાયકાત
હાઉસ ફાધરસ્નાતક
પેરા મેડીકલ સ્ટાફએ. એન. એમ. / જી.એન.એમ. કે બી.એસ.સી.નર્સીંગ
આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝીક ટીચર3 વર્ષનો મ્યુઝીક વિશારદનો કોર્ષ /આર્ટ ટીચર ડિપ્લોમા / બી.એ. (મ્યુઝીક)
પી.ટી. ઇન્સ્ટ્રકટર કમ યોગા ટીચરડિપ્લોમા ઇન ફીઝીકલ એજ્યુકેશન, સી.પી.એડ, બી.પી.એડ
હેલ્પર કમ નાઇટ વોચમેનમાન્ય બોર્ડમાં ધોરણ ૧૦ પાસ
હાઉસકીપરમાન્ય બોર્ડમાં ધોરણ ૧૦ પાસ

Children Home Recruitment Tapi 2025 Experience :

જગ્યાનું નામઅનુભવ
હાઉસ ફાધરસંબંધિત ક્ષેત્રનો 1 વર્ષનો અનુભવ.
પેરા મેડીકલ સ્ટાફસંબંધિત ક્ષેત્રનો 1 વર્ષનો અનુભવ.
આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝીક ટીચરસંબંધિત ક્ષેત્રનો 1 વર્ષનો કામકાજનો અનુભવ.
પી.ટી. ઇન્સ્ટ્રકટર કમ યોગા ટીચરસંબંધિત ક્ષેત્રનો 1 વર્ષનો કામકાજનો અનુભવ.
હેલ્પર કમ નાઇટ વોચમેન
હાઉસકીપર

Children Home Recruitment Tapi 2025 Age Limit :

જગ્યાનું નામઅનુભવ
હાઉસ ફાધર25 થી 40 વર્ષ
પેરા મેડીકલ સ્ટાફ25 થી 40 વર્ષ
આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝીક ટીચર25 થી 40 વર્ષ
પી.ટી. ઇન્સ્ટ્રકટર કમ યોગા ટીચર21 થી 40 વર્ષ
હેલ્પર કમ નાઇટ વોચમેન21 થી 40 વર્ષ
હાઉસકીપર21 થી 40 વર્ષ

Children Home Recruitment Tapi 2025 Salary :

જગ્યાનું નામમાસિક પગાર
હાઉસ ફાધર14,584/-
પેરા મેડીકલ સ્ટાફ12,318/-
આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝીક ટીચર12,318/-
પી.ટી. ઇન્સ્ટ્રકટર કમ યોગા ટીચર12,318/-
હેલ્પર કમ નાઇટ વોચમેન11,767/-
હાઉસકીપર11,797/-

Children Home Recruitment Tapi 2025 Walk-In Interview :

  • ઉમેદવારે અરજી તથા અસલ પ્રમાણપત્રો અને સ્વપ્રમાણિત ઝેરોક્ષ નકલ સાથે વોક ઇન્ટરવ્યુમાં ઉપસ્થિત રહેવાનું છે.
  • જે ઉમેદવારે સવારે 9.00 થી 11.00 વાગ્યા સુધીમાં રજીસ્ટ્રેશન કરાવેલ હશે તેના જ ઇન્ટરવ્યૂ લેનાર છે.
  • અનુભવની ગણતરીનું પ્રમાણપત્ર સક્ષમ સત્તાધિકારીનું જ માન્ય રાખનાર છે.
  • અનુભવ શૈક્ષણિક લાયકાત મેળવ્યા બાદનો જ ધ્યાને લેનાર છે.
  • ઉમેદવાર એક જ પોષ્ટ માટે ઇન્ટરવ્યૂ આપી શકશે.

વોક ઇન ઇન્ટરવ્યૂ માટે તારીખ, સમય, સ્થળ અને લોકેશનની વિગત નીચે મુજબ છે.

વોક ઇન ઇન્ટરવ્યૂ તારીખતા. 29-01-2025
રજીસ્ટ્રેશન સમયસવારે 9.00 થી 11.00 કલાકે
ઇન્ટરવ્યૂ સ્થળસરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, તાડકુવા, દિવ્ય નગર સોસાયટીની બાજુમાં, વ્યારા, જિ. તાપી
લોકેશન લીન્કhttps://maps.app.goo.gl/az58BfjevbPHVDvYz5

Children Home Recruitment Tapi 2025 Required Documents :

  • વિગતવાર અરજી (મોબાઇલ નંબર, ઇ-મેઇલ આઇ.ડી., ફોટોગ્રાફ્સ સહિત)
  • સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ
  • શૈક્ષણિક લાયકાત (સેમેસ્ટર વાઇઝ માર્કશીટ અને ડિગ્રી સર્ટીફીકેટ)
  • અનુભવનું પ્રમાણપત્ર.
  • પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ
  • રહેઠાણનો પુરાવો.
  • આધાર કાર્ડ
  • અન્ય દસ્તાવેજ.

Children Home Recruitment Tapi 2025 Selection Process :

વોક ઇન ઇન્ટરવ્યૂમાં હાજર રહેલા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર અને ઇન્ટરવ્યૂમાં કરેલ દેખાવના આધારે પસંદગી કરવામાં આવનાર છે.

Children Home Recruitment Tapi 2025 Advertisement Out

Children Home Recruitment Tapi 2025

Read Also :

Child Protection Office Anand Walk-In-Interview 2025Click Here
Child Protection Office Surat Walk-In-Interview 2025Click Here
Child Protection Office Banaskantha Walk-In-Interview 2024 Click Here

Frequently Asked Question :

વોક ઇન ઇન્ટરવ્યૂમાં હાજર રહેવા માટે કોઇ ભાડા ભથ્થાં મળનાર છે ?

કોઇ ભાડા ભથ્થા મળનાર નથી, સ્વખર્ચે હાજર રહેવાનું છે.

જગ્યાઓની મુદત કેટલી છે ? કાયમી છે કે હંગામી ?

તદ્દન હંગામી ધોરણે ૧૧ માસની મુદત માટે ભરતી છે.

કેવો અનુભવ ધ્યાને લેવાનાર છે ?

શૈક્ષણિક લાયકાત મેળવ્યા બાદનો સક્ષમ સત્તામંડળે આપેલ અનુભવનું પ્રમાણપત્ર ધ્યાને લેવાનાર છે.

ઉમેદવાર કેટલી જગ્યા માટે ઇન્ટરવ્યૂ આપી શકશે ?

ઉમેદવાર માત્ર એક જ જગ્યા માટે ઇન્ટરવ્યૂ આપી શકશે, જો એકથી વધુ જગ્યા માટે ઉમેદવાર અરજી કે ઇન્ટરવ્યૂ આપશે તો તેની ઉમેદવારી રદ થનાર છે.

Hello, I am Jaydeep Vaghela. I am B.com Graduate Currently I am a Blogger and Content Creator at Sarkarilok.in Website. I have 3+ Years Experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.

Leave a Comment