Child Protection Office Surat Recruitment 2025 સભ્ય સચિવ, જિલ્લા કક્ષાની પસંદગી સમિતિ સહ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી સુરતે તા. 18-1-2025 ના રોજ દૈનિક વર્તમાનપત્ર ગુજરાત સમાચારમાં જાહેરાત પ્રસિદ્ધ કરીને સુરત જિલ્લા ખાતેની તેઓના નિયંત્રણ હેઠળની વિવિધ સંસ્થાઓમાં ખાલી પડેલ Mission Vatsaly Yojana હેઠળની Assistant cum data entry operator, PT Instructor Cum Yoga Trainer, Art & Craft Cum Music Teacher, Cook, House Keeper, House Mother, Paramedical Staff ની જગ્યા પર કરાર આધારીત નોકરી કરવા ઇચ્છુક હોય તેવા લાયકાત ધરાવતા ઉમેદવારો માટે વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા ભરતી કરવા જણાવીને નોકરી મેળવવાની એક ઉત્તમ તક આપેલ છે.
Child Protection Office Surat Bharati 2025 સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, સચિવાલય દ્વારા અમલમાં મુકાયેલ Mission Vatsaly Yojana હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમ સુરત જિલ્લાની જુદી જુદી સંસ્થાઓ માટે 11 માસના કરાર આધારિત ફિક્સ પગારથી રૂબરૂ ઇન્ટરવ્યૂ ગોઠવેલ છે. આ અંગેની વિગતો નીચે મુજબ છે. આ જગ્યાઓ ઉપર અરજી કરતાં પહેલાં કાળજીપૂર્વક ઝીણવટથી જાહેરાત વાંચવી.
Child Protection Office Surat vacancy 2025
સંસ્થા | જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, સુરત |
મિશન | મિશન વાત્સલ્ય યોજના |
જાહેરાત ક્રમાંક | માહિતી-સૂરત/1184/2025 |
જગ્યાનું નામ | આસીસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર, પીટી ઇન્સ્ટ્રકટર કમ યોગા ટ્રેઇનર, આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝીક ટીચર, રસોયા, હાઉસકીપર, હાઉસ મધર, પેરામેડીકલ સ્ટાફ |
માસિક ફિક્સ મહેનતાણું | જગ્યા મુજબ અલગ અલગ |
કરારનો સમયગાળો | 11 માસ કરાર આધારીત તદ્દન હંગામી ધોરણે |
અરજી કરવાની પદ્ધતિ | Ofline |
પસંદગી પદ્ધતિ | રૂબરૂ મુલાકાત Walk In Interview |
Child Protection Office Surat Recruitment 2025 Vacancy
જગ્યાનું નામ | જગ્યાની સંખ્યા |
આસીસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર | 01 |
પીટી ઇન્સ્ટ્રકટર કમ યોગા ટ્રેઇનર | 03 |
આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝીક ટીચર | 03 |
રસોયા (મહિલા ઉમેદવાર) | 03 |
હાઉસકીપર (પુરૂષ ઉમેદવાર) | 01 |
હાઉસ મધર (મહિલા ઉમેદવાર) | 01 |
પેરામેડીકલ સ્ટાફ (મહિલા ઉમેદવાર) | 01 |
Child Protection Office Surat Recruitment 2025 Eligibility Criteria :
જિલ્લા બાળ સુરક્ષા એકમ, સુરત ખાતેની ખાલી જગ્યા
Post Name : Assistant Cum Data Entry Operator :
Pay Scale : ચૂકવવાનું માસિક ફિક્સ પગાર Rs. 13240/-
Educational Qualification : માન્ય બોર્ડ / ઇન્સ્ટીટ્યુટમાંથી 12th પાસ તથા કોમ્પ્યુટરનો ડિપ્લોમા /સર્ટીફીકેટ.
કોમ્પ્યુટરની ડિપ્લોમા / સર્ટીફીકેટ કોર્ષ.
Experience : સરકારી / અર્ધ-સરકારી / સંસ્થાનો ઓછામાં ઓછો 1 (એક) વર્ષનો અનુભવ. ઉમેદવારના કામના અનુભવને ધ્યાને લેવામાં આવશે.
Age : 21 to 40 Yrs
સંસ્થાનું નામ : વી.આર. પોપાવાલા ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ કટારગમ, સુરતની ખાલી જગ્યા
Post Name : PT Instructor Cum Yoga Trainer
Pay Scale : ચૂકવવાનું માસિક ફિક્સ પગાર Rs. 12318/-
Educational Qualification: DPED (Diploma in Physical Education), C.P.ED, B.P.ED,
At least 1 Year of Experience in a relevant field.
Experience : સરકારી / અર્ધ-સરકારી / સંસ્થાનો ઓછામાં ઓછો 1 (એક) વર્ષનો અનુભવ.
Age : 21 to 40 Yrs
સંસ્થાનું નામ : ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, રામનગર, સુરતની ખાલી જગ્યા
Post Name : Art & Craft Cum Music Teacher :
Pay Scale : ચૂકવવાનું માનદ માસિક વેતન Rs. 12318/- (Fix)
Educational Qualification : ૩ વર્ષનો મ્યુઝીક વિશારદ કોર્સ / એટીડી (આર્ટ ટીચર ડિપ્લોમા) / બી.એ. (મ્યુઝીક)
Experience : સંબંધિત ક્ષેત્રનો ઓછામાં ઓછો ૧ વર્ષનો અનુભવ
Age : 21 to 40 Yrs
Post Name : Cook (રસોયા) (મહિલા ઉમેદવાર માટે)
Pay Scale : ચૂકવવાનું માસિક ફિક્સ પગાર Rs. 12026/-
Educational Qualification : માન્ય બોર્ડમાંથી ધોરણ-૧૦ પાસ.
Experience : સંબંધિત ક્ષેત્રનો ૧ (એક) વર્ષનો અનુભવ
Age : 21 to 40 Yrs.
સંસ્થાનું નામ : ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ, સુરતની ખાલી જગ્યા
Post Name : Art & Craft Cum Music Teacher :
Pay Scale : ચૂકવવાનું માનદ માસિક વેતન Rs. 12318/- (Fix)
Educational Qualification : ૩ વર્ષનો મ્યુઝીક વિશારદ કોર્સ / એટીડી (આર્ટ ટીચર ડિપ્લોમા) / બી.એ. (મ્યુઝીક)
Experience : સંબંધિત ક્ષેત્રનો ઓછામાં ઓછો ૧ વર્ષનો અનુભવ
Age : 21 to 40 Yrs
Post Name : House keeper (પુરૂષ ઉમેદવાર)
Pay Scale : ચૂકવવાનું માનદ વેતન Rs. 11767/- (Fix)
Educational Qualification : ધોરણ 10 પાસ સરકાર માન્ય બોર્ડનું પ્રમાણપત્ર.
Experience : અનુભવ માંગેલ નથી.
Age : 21 to 40 Yrs
Post Name : Para Medical Staff (મહિલા ઉમેદવાર)
Pay Scale : ચૂકવવાનું માનદ માસિક વેતન Rs. 12318/- (Fix)
Educational Qualification : ANM (Auxiliary Nurse and Midwife), GNM (General Nursing and Midwife), B.Sc Nursing ની ડીગ્રી મેળવેલી હોવી જોઇએ.
Experience : સંબંધિત ક્ષેત્રનો ઓછામાં ઓછો ૧ વર્ષનો અનુભવ
સંસ્થાનું નામ : જીએનએસપી + સ્પેશ્યલ કેર હોમ ફોર ગર્લ્સ, સુરતની ખાલી જગ્યા
Post Name : Cook (રસોયા) (મહિલા ઉમેદવાર માટે)
Pay Scale : ચૂકવવાનું માસિક ફિક્સ પગાર Rs. 12026/-
Educational Qualification : માન્ય બોર્ડમાંથી ધોરણ-૧૦ પાસ.
Experience : સંબંધિત ક્ષેત્રનો ૧ (એક) વર્ષનો અનુભવ
Age : 21 to 40 Yrs.
Post Name : PT Instructor Cum Yoga Trainer (મહિલા ઉમેદવાર)
Pay Scale : ચૂકવવાનું માસિક ફિક્સ પગાર Rs. 12318/-
Educational Qualification : DPED (Diploma in Physical Education), C.P.ED, B.P.ED,
At least 1 Year of Experience in a relevant field.
Experience : સરકારી / અર્ધ-સરકારી / સંસ્થાનો ઓછામાં ઓછો 1 (એક) વર્ષનો અનુભવ.
Age : 21 to 40 Yrs
Post Name : Art & Craft Cum Music Teacher (મહિલા ઉમેદવાર) :
Pay Scale : ચૂકવવાનું માનદ માસિક વેતન Rs. 12318/- (Fix)
Educational Qualification : ૩ વર્ષનો મ્યુઝીક વિશારદ કોર્સ / એટીડી (આર્ટ ટીચર ડિપ્લોમા) / બી.એ. (મ્યુઝીક)
Experience : સંબંધિત ક્ષેત્રનો ઓછામાં ઓછો ૧ વર્ષનો અનુભવ
Age : 21 to 40 Yrs
Child Protection office Bharati Required Documents
- સંપૂર્ણ વિગત ધરાવતી અરજી, બાયોડેટા (પાસપોર્ટ સાઇઝના ર ફોટાગ્રાફ અલગથી)
- જન્મનું પ્રમાણપત્ર / સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ. / S.S.C. બોર્ડ ક્રેડીટ પ્રમાણપત્ર)
- ધોરણ 10 / 12 / ગ્રેજ્યુએટ / ડિપ્લોમા માર્કશીટ અને પ્રમાણપત્ર.
- કોમર્સ ના સ્નાતક ગણિત વિષય સાથેની માર્કશીટ અને પ્રમાણપત્ર.
- ડી.પી.એડ / સી.પી.એડ / બી.પી.એડ માર્કશીટ અને પ્રમાણપત્ર
- ANM (Auxiliary Nurse and Midwife), GNM (General Nursing and Midwife), B.Sc Nursing નું પ્રમાણપત્ર.
- સંગીત વિશારદ કોર્સ / એટીડી (આર્ટ ટીચર ડિપ્લોમા) / બી.એ. (મ્યુઝીક) માર્કશીટ અને પ્રમાણપત્ર.
- કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવાનું પ્રમાણપત્ર.
- ટેલીનું જ્ઞાન ધરાવતા હોવાનું પ્રમાણપત્ર.
- અનુભવનું પ્રમાણપત્ર.
- ઓળખનો પુુુુુરા : સરકાર માન્ય કોઇપણ એક પુરાવો (આધાર કાર્ડ / પાન કાર્ડ / ઇલેકશન કાર્ડ૯
- રહેઠાણ અંગેનો પુરાવો.
અસલ તથા સ્વપ્રમાણિત ઝેરોક્ષ નકલ.
Child Protection office Surat Bharati 2025 Important Note :
- ઇચ્છુક ઉમેદવારોએ એક કરતાં વધારે જગ્યા માટે અલગ અલગ અરજી સાદા કાગળમાં પૂરૂં નામ, સરનામું, સંપર્ક નંબર (મોબાઇલ નંબર) ની વિગતો તથા પ્રમાણપત્રો, અનુભવ અને અન્ય વિગતોની સ્વપ્રમાણીત નકલ બીડવાની રહેશે.
- અરજીમાં જે જગ્યા માટે અરજી કરી હોય તે જગ્યાનું નામ તથા જે સંસ્થા માટે અરજી કરી હોય તેનું નામ ફરજીયાત સ્પષ્ટપણે દર્શાવવાનું રહેશે.
- ઉમેદવારે Walk in Interview માટે તારીખ, સમય અને સ્થળે શૈક્ષણિક લાયકાત, અનુભવ અને ઓળખના પુરાવાના અસલ પ્રમાણપત્રો તથા સ્વપ્રમાણીત નકલો સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે.
- સવારે 9.00 કલાકથી 11.00 કલાક સુધીમાં ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
- રજીસ્ટ્રેશનના નિયત સમય બાદ આવેલ ઉમેદવારનું રજીસ્ટ્રેશન થશે નહીં અને મૌખિક ઇન્ટરવ્યૂને પાત્ર થશે નહીં.
Child Protection office Surat 2025 Selection Process | Walk in Interview
ઉમેદવારોમાંથી પાત્રતા ધરાવતા ઉમેદવારોની પસંદગી મૌખિક રૂબરૂ / Walk In Interview થી કરવામાં આવશે.
Walk In Interview Date : 28/01/2025 મંગળવાર.
ઇન્ટરવ્યૂ રજિસ્ટ્રેશન સમય : સવારે 9.00 થી 11.00 Hrs.
ઇન્ટરવ્યૂ સ્થળ : ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર, પ્રેમ ભારતી હિન્દી વિદ્યાલયની બાજુમાં, રામનગર, સુરત
Visit : Gujarat State Child Protection Society Wbsites : Click Here
Child Protection Office Surat Bharati 2025 Advertisement Notice Out

Read Also :
Child Protection offce Banaskantha Walk-In-Interview 2024 | Click Here |
FAQ
જગ્યાની મુદત કેટલા સમય માટેની છે ?
૧૧ માસની મુદત માટે છે.
જગ્યાની ભરતી કાયમી છે કે હંગામી ?
હંંગામી ૧૧ માસના કરાર આધારીત છે.
ઓનલાઇન અરજી કરવાની છે ?
ઓફલાઇન અરજી લઇને વોક ઇન ઇન્ટરવ્યૂમાં પસંદગી માટે હાજર રહેવાનું છે.
3 thoughts on “Child Protection Office Surat Recruitment 2025 | જિલ્લા બાળ સુરક્ષા કચેરી સુરત ભરતી 2025”