📧 We've crossed 10k+ Visitors, Thanks!! Join Our Email Alerts

Child Protection office Bhavnagar Bharati 2024 | Child Protection office Bhavnagar Walk-In-Interview 2024 | બાળ સુરક્ષા અધિકારીની કચેરી ભરતી ર૦ર૪

📰 Latest Job

મિશન વાત્સલ્ય યોજના હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમ, ભાવનગર અને તાપીબાઇ આર. ગાંધી વિકાસગૃહ, ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, વિદ્યાનગર, ભાવનગરની કચેરી માટે ૧૧ માસના કરાર આધારિત ફિક્સ પગારથી પી.ટી. ઇન્સ્ટ્રકટર-કમ-યોગા ટીચર, પેરા મેડીકલ સ્ટાફ અને ગૃહમાતાની જગ્યાઓ માટે રૂબરૂ ઇન્ટરવ્યૂ ગોઠવેલ છે. આ અંગેની વિગતો નીચે મુજબ છે. 

Child Protection offce Bharati 2024 Overview

સંસ્થાજિલ્લા બાળ સુરક્ષા અધિકારી, ભાવનગર
જગ્યાનું નામપી.ટી. ઇન્સ્ટ્રકટર-કમ-ટીચર
જગ્યાની સંખ્યા1
માસિક ફિક્સ મહેનતાણુંરૂ. 10000/-
જગ્યાનું નામપેરા-મેડિકલ સ્ટાફ
(માત્ર મહીલાઓ જ અરજી કરી શકશે.)
જગ્યાની સંખ્યા1
માસિક ફિક્સ મહેનતાણું11910/-
સંસ્થાશ્રી તાપીબાઇ આર. ગાંધી વિકાસ ગૃહ, ચિલ્ડ્રન ફોર ગર્લ્સ, વિદ્યાનગર, ભાવનગર
જગ્યાનું નામગૃહ માતા
(માત્ર મહીલાઓ જ અરજી કરી શકશે.)
જગ્યાની સંખ્યા2
માસિક ફિક્સ મહેનતાનણું14564/-
જગ્યાનું નામપી.ટી. ઇન્સ્ટ્રકટર – કમ – યોગા ટીચર – 01
જગ્યાની સંખ્યા1
માસિક ફિક્સ મહેનતાણું.10000/-
કરારનો સમયગાળો11 માસ કરાર આધારીત.
અરજી કરવાની પદ્ધતિOfline
પસંદગી પદ્ધતિરૂબરૂ મુલાકાત
Walk In Interview

Child Protection offce Bharati 2024 Age Limit :

અ.નં. ૧ અને ૪ માટે : 21 to 40 Yrs.

અ.નં. ર અને ૩ માટે : 25 to 40 Yrs.

Child Protection offce Bharati | Education qualification | Experience |

P.T. Instructor-cum-yoga માટે DPED , B.P.ED, CPED

At least 1 year working in related field.

Pera Medical Staff માટે ANM, GNM, B.Sc. Nursing

At least 1 year working in related field.

Gruh Mata માટે Any Graduate. (Only for Women)

At least 3 year working in related field.

Child Protection offce Bharati | Documents & Others

સંપૂર્ણ વિગત ધરાવતી અરજી (પાસપોર્ટ સાઇઝના ફોટાગ્રાફ સાથેનો)

જન્મનું પ્રમાણપત્ર / સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ.

ધોરણ-૧૦ / ૧ર / ગ્રેજ્યુએટ / ડિપ્લોમા માર્કશીટ અને પ્રમાણપત્ર.

ડી.પી.એડ / સી.પી.એડ / બી.પી.એડ માર્કશીટ અને પ્રમાણપત્ર

ઓક્ઝીલરી નર્સ એન્ડ મીડવાઇઝલ જનરલ નર્સીંગ એન્ડ મીડવાઇફ, બી.એસ.સી. નર્સીંગનું પ્રમાણપત્ર.

કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવાનું પ્રમાણપત્ર.

અનુભવનું પ્રમાણપત્ર.

આધાર કાર્ડ / પાન કાર્ડ / રાષ્ટ્રીટ્રીયકૃત બેન્કના બચત ખાતાના પ્રથમ પાનાની ઝેરોક્ષ નકલ.

રહેઠાણ અંગેનો પુરાવો.

અસલ તથા સ્વપ્રમાણિત ઝેરોક્ષ નકલ.

Child Protection offce Bharati 2024 | Selection Process | Walk in Interview

પસંદગી મૌખિક રૂબરૂ / Walk In Interview થી કરવામાં આવશે.

Date : 19/02/2024

ઇન્ટરવ્યૂ રજિસ્ટ્રેશન સમય : સવારે 9.30 to 11.00 Hrs.

ઇન્ટરવ્યૂ સ્થળ : જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરી, ટી-૧૬, ત્રીજો માળ, બહુમાળી ભવન, ભાવનગર

ઉમેદવારે ૧૧.૦૦ વાગ્યા સુધીમાં ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

કોઇપણ એક જગ્યા માટે ઉમેદવારી નોંધાવી શકાશે.

કેન્દ્ર સરકાર પુરસ્કૃત મિશન વાત્સલ્ય યોજનાની માર્ગદર્શિકા અનુસાર શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ અને અનુભવ માન્ય ગણાશે.

Child Protection offce Bharati 2024 | Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *