Whatsapp Group (Join Now) Join Now
Telegram Group (Join Now) Join Now

Child Protection office Gandhinagar Bharati 2024

Child Protection offce Gandhinagar Bharati 2024 : જે ઉમેદવારોને ગાંધીનગર ખાતે Accountant, PT Instructor Cum Yoga Teacher, Housekeeper, Helper cum Night watchman ની જગ્યા પર કરાર આધારીત નોકરી કરવા ઇચ્છુક હોય તેવા લાયકાત ધરાવતા ઉમેદવારો માટે સભ્ય સચિવ અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, જિલ્લા ભરતી પસંદગી સમિતિ, ગાંધીનગરે એક ઉત્તમ તક આપેલ છે.

Child Protection offce Gandhinagar Walk In Interview 2024 : સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, સચિવાલય દ્વારા અમલમાં મુકાયેલ Mission Vatsaly Yojana હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમ, સરકારી બાળ સંભાળ ગૃહ ફોર બોયઝ સેકટર 17 તથા સરકારી સંભાળ ગૃહ, સેકટર 19 ગાંધીનગરની સંસ્થા માટે 11 માસના કરાર આધારિત ફિક્સ પગારથી રૂબરૂ ઇન્ટરવ્યૂ ગોઠવેલ છે. આ અંગેની વિગતો નીચે મુજબ છે. આ જગ્યાઓ ઉપર અરજી કરતાં પહેલાં કાળજીપૂર્વક ઝીણવટથી જાહેરાત વાંચવી.

Child Protection offce Gandhinagar Bharati 2024 Overview

સંસ્થાજિલ્લા બાળ સુરક્ષા અધિકારી, ગાંધીનગર
જગ્યાનું નામએકાઉન્ટન્ટ-01, વ્યાયામ ઇન્સ્ટ્રકટર – કમ – યોગા ટીચર – 01,
હાઉસકીપર-01, હેલ્પર કમ નાઇટ વોચમેન-01 (ફક્ત પુરૂષ ઉમેદવાર માટે)
માસિક ફિક્સ મહેનતાણુંજગ્યા મુજબ અલગ અલગ
સંસ્થાસરકારી બાળ સંભાળ ગૃહ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, સેકટર 17, ગાંધીનગર
કરારનો સમયગાળો11 માસ કરાર આધારીત તદ્દન હંગામી ધોરણે
અરજી કરવાની પદ્ધતિOfline
પસંદગી પદ્ધતિરૂબરૂ મુલાકાત
Walk In Interview

Child Protection offce Gandhinagar Bharati 2024 Educational Qualification :

જિલ્લા બાળ સુરક્ષા એકમ, ગાંધીનગર ખાતેની જગ્યા

Post Name : Accountant :

Pay Scale : ચૂકવવાનું માનદ વેતન Rs. 18536/- (Fix)

Educational Qualification : Graduate in Commerce / Mathematics degree from recognized University

Experience : At least 1 year working in related field. Computer Skills & Command on Tally

Age : 21 to 40 Yrs

સંસ્થાનું નામ : સરકારી બાળ સંભાળ ગૃહ ફોર બોયઝ, સેકટર-૧૭, ગાંધીનગર

Post Name : પી.ટી. ઇન્સ્ટ્રકટર-કમ-યોગા ટ્રેઇનર. (P.T. Instructor-cum-yoga Trainer)

Pay Scale : ચૂકવવાનું માનદ વેતન Rs. 12318/- (Fix)

Educational Qualification : DPED (Diploma in physical Education), B.P.ED, CPED

Experience : At least 1 year working in relavant field.

Age : 21 to 40 Yrs.

Post Name : Housekeeper :

Pay Scale : ચૂકવવાનું માનદ વેતન Rs. 11767/- (Fix)

Educational Qualification : ધોરણ 10 પાસ સરકાર માન્ય બોર્ડનું પ્રમાણપત્ર.

Experience : અનુભવ માંગેલ નથી.

Age : 21 to 40 Yrs

સંસ્થાનું નામ : બાળ સંભાળ ગૃહ, સેકટર 19, ગાંધીનગર ખાતેની જગ્યા

Post Name : Helper cum Night watchman (ફક્ત પુરૂષ ઉમેદવાર) :

Pay Scale : ચૂકવવાનું માનદ વેતન Rs. 11767/- (Fix)

Educational Qualification : ધોરણ-10 પાસ સરકાર માન્ય બોર્ડનું પ્રમાણપત્ર.

Experience : અનુભવ માંગેલ નથી.

Age : 21 to 40 Yrs

Child Protection offce Bharati Documents Required |

  • સંપૂર્ણ વિગત ધરાવતી અરજી (પાસપોર્ટ સાઇઝના ર ફોટાગ્રાફ અલગથી)
  • જન્મનું પ્રમાણપત્ર / સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ. / S.S.C. બોર્ડ ક્રેડીટ પ્રમાણપત્ર)
  • ધોરણ 10 / 12 / ગ્રેજ્યુએટ / ડિપ્લોમા માર્કશીટ અને પ્રમાણપત્ર.
  • કોમર્સ ના સ્નાતક ગણિત વિષય સાથેની માર્કશીટ અને પ્રમાણપત્ર.
  • ડી.પી.એડ / સી.પી.એડ / બી.પી.એડ માર્કશીટ અને પ્રમાણપત્ર
  • કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવાનું પ્રમાણપત્ર.
  • અનુભવનું પ્રમાણપત્ર.
  • ઓળખનો પુુુુુરા : સરકાર માન્ય કોઇપણ એક પુરાવો (આધાર કાર્ડ / પાન કાર્ડ / ઇલેકશન કાર્ડ૯
  • રહેઠાણ અંગેનો પુરાવો.

અસલ તથા સ્વપ્રમાણિત ઝેરોક્ષ નકલ.

Child Protection offce Gandhinagar Bharati 2024 Important Note :

  • ઇચ્છુક ઉમેદવારોએ એક કરતાં વધારે જગ્યા માટે અલગ અલગ અરજી સાદા કાગળમાં પૂરૂં નામ, સરનામું, સંપર્ક નંબર (મોબાઇલ નંબર) ની વિગતો તથા પ્રમાણપત્રો, અનુભવ અને અન્ય વિગતોની સ્વપ્રમાણીત નકલ બીડવાની રહેશે.
  • અરજીમાં જે જગ્યા માટે અરજી કરી હોય તે જગ્યાનું નામ તથા જે સંસ્થા માટે અરજી કરી હોય તેનું નામ ફરજીયાત સ્પષ્ટપણે દર્શાવવાનું રહેશે.
  • ઉમેદવારે Walk in Interview માટે તારીખ, સમય અને સ્થળે શૈક્ષણિક લાયકાત, અનુભવ અને ઓળખના પુરાવાના અસલ પ્રમાણપત્રો તથા સ્વપ્રમાણીત નકલો સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે.
  • સવારે 9.30 કલાકથી 10.30 કલાક સુધીમાં ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
  • રજીસ્ટ્રેશનના નિયત સમય બાદ આવેલ ઉમેદવારનું રજીસ્ટ્રેશન થશે નહીં અને મૌખિક ઇન્ટરવ્યૂને પાત્ર થશે નહીં.

Child Protection offce Gandhinagar Bharati 2024 Selection Process | Walk in Interview

પસંદગી મૌખિક રૂબરૂ / Walk In Interview થી કરવામાં આવશે.

Date : 5/12/2024

ઇન્ટરવ્યૂ રજિસ્ટ્રેશન સમય : સવારે 9.30 to 10.30 Hrs.

ઇન્ટરવ્યૂ સ્થળ : જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરી, A બ્લોક, ભોંયતળીયે, સહયોગ સંકુલ બિલ્ડીંગ, સિવિલ હોસ્પિટલની સામે, પથિકાશ્રમની બાજુમાં, સેકટર-11, ગાંધીનગર

Visit : Gujarat State Child Protection Society Wbsites : Click Here

Child Protection offce Gandhinagar Bharati 2024 Advertisement Notice Out :

Child Protection Office Gandhinagar

Read Also |

SRFDCL Recruitment 2024 for the Garden Supervisor Post | SRFDCL Bharati 2024 for the Garden Supervisor Post | ગાર્ડન સુપરવાઇઝરની ભરતી 2024Click here
ICMR NIOH Recruitment 2024 : Apply for Latest Vacancies Click here
GPSC STI Consent to attend the preliminary test 2024 | રાજ્ય વેરા નિરીક્ષકની પ્રાથમિક કસોટીમાં હાજરી આપવા સંમતિ આપવા બાબત.Click here
gpsc Meleria officer recruitment 2024 | Gpsc Vacancy 2024 | ગુજરાત જાહેર સેવા આયોગ – આરોગ્ય સેવા વર્ગ-ર ની ભરતી – ર૦ર૪Click here

જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરવાની છે ?

ઓફલાઇન અરજી લઇને મૌખિક ઇન્ટરવ્યૂમાં તા.5-12-24 ના રોજ કચેરી ખાતે ઉપસ્થિત રહી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

જગ્યાની મુદત કેટલી છે ?

11 માસના કરાર આધારીત હંગામી ધોરણની જગ્યાની મુદત છે.

દરેક જગ્યા અને દરેક સંસ્થા માટે અલગ અલગ અરજી કરવાની છે કે કેમ ?

અલગ અલગ અરજી કરવાની રહે છે.

Hello, I am Jaydeep Vaghela. I am B.com Graduate Currently I am a Blogger and Content Creator at Sarkarilok.in Website. I have 3+ Years Experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.

1 thought on “Child Protection office Gandhinagar Bharati 2024”

Leave a Comment