Whatsapp Group (Join Now) Join Now
Telegram Group (Join Now) Join Now

BNS Bank Recruitment 2025 | ભાવનગર નાગરીક સહકારી બેન્ક ભરતી 2025 | Manager (Commpliance) and EDP Manager Required

BNS Bank Recruitment 2025 મેનેજર ધ ભાવનગર નાગરીક સહકારી બેન્ક લી., ભાવનગરે તા. 4 Jan 2025 ના રોજ દૈનિક વર્તમાનપત્ર ગુજરાત સમાચારમાં Manager (Commpliance) અને EDP Manager ની 1 વર્ષ માટે કરાર આધારિત જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરીને લાયકાત ધરાવતા નોકરી વાંચ્છુ ઉમેદવારોને તા. 10 Jan 2025 સુધીમાં ઓફલાઇન અરજી કરવા જણાવી આનંદના સમાચાર આપેલ છે.

BNS Bank Bharati 2025 બેન્ક ભરતીના આ શૈક્ષણિક લેેેેેખમાં આપણે જગ્યાનો ઓવરવ્યૂ, ખાલી જગ્યાનું નામ, સંખ્યા, શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર, કેવી રીતે અરજી કરવી વગેરે અંગે જોઇશું. ઓફલાઇન અરજી કરતાં પહેલાં કાળજીપૂર્વક ધ્યાનથી વિગતવાર જાહેરાત વાંચવી.

BNS Bank Recruitment 2025 Overview :

સંસ્થાનું નામધી ભાવનગર નાગરીક સહકારી બેન્ક લી., ભાવનગર
જગ્યાનું નામManager (Commpliance) અને
EDP Manager
સંખ્યા1, 1
જગ્યાની મુદત1 (એક) વર્ષ માટે કરાર આધારિત.
અરજી કરવાની પધ્ધતિઓફલાઇન
અરજી ફીનિઃશુલ્ક
અરજી કરવાની છેલ્લી તારીખTen Jan 2025 (10-01-2025)
વેબસાઇટhttps://bnsbank.com

BNS Bank Vanacy Details :

જગ્યાનું નામજગ્યાની સંખ્યા
Manager (Commpliance)01
EDP Manage01

Jobs In Bhavanagar Co-Op. Bank Recruitment Eligibility Criteria

Post Name : Manager (Commpliance)

Educational Qualification : Graduate. / GDCA or HDC or Diploma / Degree in Co-operative Management from any National Level Management Institute or having passed CAIIB.

Experience :10 Yrs. as officer of which he should have worked for a minimum of 5 yrs as manager of an urban co-operative Bank.

Age Limit : Age Between 40 to 55 Yrs.

Post Name : EDP Manager

Educational Qualification :

  • કોમ્પ્યુટર વિષયમાં સ્નાતક કે અનુસ્નાતકની ડીગ્રી.
  • M.Tech / M.E. (CS/IT) / MCA / B.Tech / PGDCA (CS/IT) With 60% Or Above.
  • વિશેષ યોગ્યતા : RHCS / CAIIB

Experience : 5 to 10 yrs. on CBS Platform.

Age Limit : Not more than 40 Yrs.

Eligibility Criteria ની વધુ માહિતી માટે વિગતવાર જાહેરાતમાં જુઓ.

How to Apply Bhavanagar Co-Op. Bank Jobs

  • ઉમેદવારોએ સૌપ્રથમ વિગતવાર જાહેરાત વાંચી, લાયકાત ધરાવો છો કે કેમ, તે ચકાસો.
  • ઉમેદવારે પોતાનો બાયોડેટા, શૈક્ષણિક લાયકાત અને અનુભવના સર્ટીફીકેટની સ્વપ્રમાણિત નકલ સાથે તા. 10-1-2025 સુધીમાં ભાવનગર નાગરીક સહકારી બેન્કને મોકલવાની છે.

Applicaion Sending Address :

જનરલ મેનેજર, એસ્ટા વિભાગ, ધી ભાવનગર નાગરિક સહકારી બેન્ક લિ., ઠે. મોરારજી દેસાઇ નાગરીક બેન્ક ભવન, પ્લોટ નં. ૯૯૩-બી/૯૯૩-એ-૧-બી, ડોન ચોક પાસે, કૃષ્ણનગર, ભાવનગર 364001.

BNS Bank Recruitment 2025 Application Fee :

અરજી ફી નિ:શુલ્ક છે.

BNS Bank Recruitment 2025 Selection Process :

ઉમેદવારો પાસેથી ઓફલાઇન અરજીઓ મંગાવ્યા બાદ પસંદગી કેવી રીતે કરવામાં આવશે, તે જાહેરાતમાં દર્શાવેલ નથી.

BNS Bank Recruitment 2025 Important Links

The Bhavnagar Nagrik Co-Op. Bank Official WebsiteClick Here
Last Date of BNS Bank Recruitment 202510-1-2025
E-Mail IDbnb.ho@bnsbank.com
Mobile No.9428183068

BNS Bank Recruitment 2025 Advertisement Out :

BNS Bank Recruitment 2025

Read Also :

Kribhco Recruitment 2025 | જુનીયર ટેકનિશિયન (મિકેનીકલ) ગ્રેડ-૧ ટ્રેઇનીClick Here
DGHS General Hospital Siddhapur Bharati 2025 | લેબોરેટરી ટેકનિશિયન ભરતી 2025Clik Here
Surksha Setu Society Bhavnagar Recruitment Project Consultant Post 2025Click Here
ITI Mahuva Recruitment 2025 for Pravashi Supervisor Instructor Click Here
BMC Recruitment 2025 Social Media Hendler Click Here
IIT Gandhinagar Recruitment 2025 for Librarian and Superintending EngineerClick Here
CBSE Recruitment 2025 for 212 VacanciesClick Here
NMMS Scholarship 2024-25 : National Means Cum Merit Scholarship Scheme 2024-25Click Here
GSCPS Gandhinagar Recruitment 2025 :
સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી
Click Here

Manager (Commpliance) અને EDP Managerની ભરતી કાયમી છે કે હંગામી ?

૧ વર્ષના કરાર આધારીત જગ્યાઓ છે.

Manager (Commpliance) અને EDP Manager નો પગાર / વેતન કેટલું આપવામાં આવનાર છે ?

જાહેરાતમાં વિગત દર્શાવેલ નથી.

Manager (Commpliance) અને EDP Manager ની પસંદગી કેેેવી રીતે કરવામાં આવનાર છે ?

જાહેરાતમાં કોઇ વિગત દર્શાવેલ નથી.

Hello, I am Jaydeep Vaghela. I am B.com Graduate Currently I am a Blogger and Content Creator at Sarkarilok.in Website. I have 3+ Years Experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.

12 thoughts on “BNS Bank Recruitment 2025 | ભાવનગર નાગરીક સહકારી બેન્ક ભરતી 2025 | Manager (Commpliance) and EDP Manager Required”

Leave a Comment