BhaiKaka University Recruitment 2024 ભાઇકાકા યુનિવર્સિટી કરમસદ, આણંદમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક હોદ્દાઓ પર ભરતી જાહેર કરી દેવામાં આવેલ છે. જો તમે નોકરી વાંચ્છુ છો અથવા સારી નોકરી શોધી રહ્યા છો, તો તમારી માટે એક સારી તક આવી છે. આ ભરતીમાં અનેક જગ્યાઓ માટે નોકરીની ખાલી જગ્યાઓ છે. ભરતીની વિગતવાર માહિતી જેમ કે શૈક્ષણિક લાયકાત, અનુભવ, ખાલી જગ્યાઓની સંખ્યા, અગત્યની તારીખો, પગાર-વેતન, અરજી ફી, પસંદગીની પ્રક્રિયા તેમજ અરજી કેવી રીતે કરવી તે વિશેની માહિતી આ લેખમાં આપવામાં આવેલ છે. તો વિનંતી છે કે આ લેખ સંપૂર્ણપણે વાંચવો.
BhaiKaka University Vacancy 2024 Overview :
સંસ્થાનું નામ | ભાઇકાકા યુનિવર્સિટી કરમસદ, આણંદ |
જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ | 12-12-2024 |
જગ્યાનું નામ | શૈક્ષણિક અને બિન શૈક્ષણિક જગ્યાઓ |
અરજી કરવાની પધ્ધતિ | ઓફલાઇન |
અરજી કરવાની છેલ્લી તારીખ | જાહેરાત પ્રસિદ્ધ થયાના 15 દિવસ સુધીમાં |
સત્તાવાર વેબસાઇટ | https://www.bhaikakauniv.edu.in |
BhaiKaka University Jobs 2024 Details :
Important Dates :
ભાઇકાકા યુનિવર્સિટી કરમસદ, આણંદમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક હોદ્દાઓ પરની આ ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન-૧પ માં અરજી કરવાની રહે છે. જેથી જે ઉમેદવારો નોકરી મેળવવા માંગે છે તેઓને અમારી સલાહ છે કે વહેલા તે પહેલા ધોરણે અરજી કરી દેવી.
Post :
આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ, સંસ્થા દ્વારા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક હોદ્દાઓ પર ભરતી ની પ્રક્રિયા ચાલી રહી છે. તેથી જગ્યાને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.
Educational Qualification :
ભાઇકાકા યુનિવર્સિટી કરમસદ, આણંદમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક હોદ્દાઓ પર ભરતી ની જાહેરાત માં પદો પ્રમાણે અલગ અલગ લાયકાત ની જરૂર છે. તેથી શૈક્ષણિક લાયકાત લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.
Age Limit :
ઉમેદવાર મિત્રો ભરતી માં વય મર્યાદા ઓછા માં ઓછી 18 વર્ષ સુધી ની હોવી જોઈએ. પદો પ્રમાણે અલગ અલગ વય મર્યાદા હોવાના લીધે અરજી કહેતા પહેલા જાહેરાત વાંચો.
Pay Scale / Salary :
ઉમેદવાર મિત્રો આ ભરતી માં જગ્યા પ્રમાણે પગાર મળશે. મિત્રો પગાર ને લગતી વધુ માહિતી જાણવા માટે તથા કુલ જગ્યાઓ નક્કી થયેલ નથી. તેથી જગ્યાઓને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.
Application Fee
ભાઇકાકા યુનિવર્સિટી કરમસદ, આણંદમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક હોદ્દાઓ પર ની સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની રહેશે નહિ.
Bhai Kaka University Selection Process :
ભાઇકાકા યુનિવર્સિટી કરમસદ, આણંદમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક હોદ્દાઓ પરની ભરતી માં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યુ અને અનુભવ ના આધારે કરવામાં આવશે. ઇન્ટવ્યૂ ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.
How to Online Apply :
- ભાઇકાકા યુનિવર્સિટી કરમસદ, આણંદમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક હોદ્દાઓ પરની આ પોસ્ટ માટે અરજી કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
- • હવે https://www.bhaikakauniv.edu.in/career ની ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.
- વેબસાઇટ પરથી નિયત નમૂનાનું અરજી ફોર્મ ડાઉનલોડ કરી જરૂૂૂરી વિગતો ભરી સાધનિક દસ્તાવેજો સાથે ભાઇકાકા યુનિવર્સીટીને મોકલવાની રહેશે.
- અરજીની હાર્ડ કોપી રજીસ્ટ્રાર, ભાઇકાકા યુનિવર્સીટી, કરમસદ, આણંદ – 388325 ના સરનામે મોકલવાની રહેશે.
BhaiKaka University Bharati 2024 Apply Link :
જાહેરાતની માહિતી Job Details અને Application Form ડાઉનલોડ કરવા માટે | Click Here |
સત્તાવાર વેબસાઈટની મુલાકાત માટે | Click Here |
Sarkarilok.in પર જવા માટે | Click Here |
BhaiKaka University Recruitment 2024 Advertisement Out :

નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.
13 thoughts on “BhaiKaka University Recruitment 2024 | ભાઇકાકા યુનિવર્સિટી કરમસદ, આણંદ ભરતી ર૦ર૪”