📧 We've crossed 10k+ Visitors, Thanks!! Join Our Email Alerts

Balasinor NagarPalika Recruitment 2024

📰 Latest Job

Balasinor NagarPalika Recruitment 2024 : મુખ્ય અધિકારી બાલાસિનોર નગરપાલિકાએ સ્વચ્છ ભારત મિશન ર.૦ અંતર્ગત City Manager (SWM) ની ૧૧ માસના કરાર આધારિત ભરતી કરવા તા.20-02-2024 ના દૈૈૈૈનિક વર્તમાનપત્ર દિવ્ય ભાસ્કરમાં Balasinor NagarPalika Recruitment 2024 City Manager SWM ની જગ્યા માટે જાહેરાત આપેેલ છે. જેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

Balasinor NagarPalika Recruitment 2024 Overview :

ક્રમહોદ્દોલાયકાતઅનુભવપગાર ધોરણ
1City Manager (SWM)B.E./B.Tech-Environment/ Civil/ M.E./M.Tech-Environment/ M.E. /M.Tech Civil.1 વર્ષ
(ડીગ્રી મેળવ્યા બાદનો)
રૂ. 30000/-
(માસિક)

Required Document for Balasinor NagarPalika Recruitment

  • સંપૂર્ણ વિગતવાળો Resume.
  • જન્મ / સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટની નકલ.
  • જાતિ પ્રમાણપત્રની નકલ.
  • ધોરણ-૧૦ અને ૧ર ની માર્કશીટની નકલ.
  • શૈક્ષણિક લાયકાતના વર્ષવાર પ્રમાણપત્રની નકલ.
  • ડીગ્રી મેળવ્યા બાદનો ૧ વર્ષના અનુભવના પ્રમાણપત્રની નકલ.
  • આધાર કાર્ડ અને પાન કાર્ડની નકલ.
  • રાષ્ટ્રીય કૃત બેન્કના બચત ખાતાની પાસબુકના પ્રથમ પાનાની નકલ.
  • અસલ તથા ઝેરોક્ષ નકલ (સ્વ પ્રમાણીત) સાથે ઉપસ્થિત રહેવું.

Place for Walk In Interview Balasinor NagarPalika

બાલાસિનોર નગરપાલિકા કચેરી, બાલાસિનોર, જિ. મહીસાગર

Balasinor NagarPalika Walk In Interview Date and Time :

તા. 28/02/2024, બુધવાર, બપોરના 12.00 કલાકે

Balasinor NagarPalika Appointment Selection Process

મળેલ અરજીઓ અને તે સાથેના શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર વગેરેના પ્રમાણપત્રોની ચકાસણી કર્યા બાદ, લાયકાત જણાયેલ ઉમેદવારોની Walk In Interview દ્વારા પસંદગી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *