📧 We've crossed 10k+ Visitors, Thanks!! Join Our Email Alerts

APMC Visavadar Recruitment 2025 | ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વિસાવદર ભરતી 2025

APMC Visavadar Recruitment 2025 ચેરમેન ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વિસાવદરે તા.રર-૧-ર૦રપ ના રોજ દૈનિક વર્તમાનપત્ર સંદેશમાં સેક્રેટરી, એકાઉન્ટન્ટ, કોમ્પ્યુટર કલાર્કની જગ્યા ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરીને લાયકાત ધરાવતા ઉમેદવારોને આનંદના સમાચાર આપેલ છે.

APMC Visavadar Bharati 2025 ભરતીના આ શૈક્ષણિક લેેેેેખમાં આપણે જગ્યાનો ઓવરવ્યૂ, જગ્યાઓ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર, અરજી ફી, પસંદગીની પ્રક્રિયા, જાહેરાત વગેરે જોઇશું. મિત્રો, અરજી કરતાં પહેલાં વિગતવાર જાહેર અચૂક ધ્યાનથી વાંચવી.

APMC Visavadar Recruitment 2025 Overview :

સંસ્થાનું નામખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વિસાવદર
જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ22-1-2025
જગ્યાનું નામસેક્રેટરી, એકાઉન્ટન્ટ, કોમ્પ્યુટર કલાર્ક
જગ્યાની સંખ્યા1 + 1 + 1
અરજી ફીનિઃશુુુલ્ક
વેબસાઇટhttp://visavadar.apmc.org.in/

APMC Visavadar Recruitment 2025 Eligibility Criteria :

APMC Visavadar Recruitment 2025 Vancy Details :

જગ્યાનું નામશૈક્ષણિક લાયકાત
સેક્રેટરી01
એકાઉન્ટન્ટ01
કોમ્પ્યુટર કલાર્ક01

APMC Visavadar Recruitment 2025 Educational Qualification:

જગ્યાનું નામપદની સંખ્યા
સેક્રેટરી60 % સાથે કોઇપણ વિષયના સ્નાતક
બી.એસ.સી. (કૃષિ), કોમર્સ (વાણિજ્ય) અને બી.એ. (વિનિયન) (અર્થશાસ્ત્ર)
એકાઉન્ટન્ટ60 % સાથે કોમર્સ સ્નાતક
કોમ્પ્યુટર કલાર્ક40 % સાથે બી.સી.એ. સ્નાતકની ડીગ્રી.

APMC Visavadar Recruitment 2025 Experience:

જગ્યાનું નામપદની સંખ્યા
સેક્રેટરીNil
એકાઉન્ટન્ટCCC પાસ પ્રમાણપત્ર
Tally અને Munim Software નો અનુભવ
કોમ્પ્યુટર કલાર્કગુજરાતી અને અંગ્રેજી ટાઇપીંગનું GCC પાસ પ્રમાણપત્ર

APMC Visavadar Recruitment 2025 Age Limit :

જગ્યાનું નામશૈક્ષણિક લાયકાત
સેક્રેટરી18 વર્ષથી ઓછી નહીં અને 28 વર્ષથી વધુ નહીં.
એકાઉન્ટન્ટ18 વર્ષથી ઓછી નહીં અને 28 વર્ષથી વધુ નહીં.
કોમ્પ્યુટર કલાર્ક18 વર્ષથી ઓછી નહીં અને 28 વર્ષથી વધુ નહીં.

How to Apply APMC Visavadar Recruitment 2025

  • ઉમેદવારે વિગતવાર જાહેરાત ધ્યાનથી વાંચીને લાયકાત ધરાવો છો કે કેમ, તે ચકાસવું.
  • ઉમેદવારે ઓફલાઇન અરજી મોકલવાની છે.
  • ઉમેદવારે અરજી કોમ્પ્યુટર પર ટાઇપ કરીને તે ઉપર જાતે સહી કરવાની રહેશે.
  • અરજી પર તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો રંગીન ફોટોગ્રાફ ચોંટાડવાનો રહેશે.
  • ઉમેદવારે કવર પર જે તે જગ્યાનું નામ લખવાનું રહેશે.
  • ઉમેદવારે અરજી ચેરમેન, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, વિસાવદર, તા. વિસાવદર, જિ. જુનાગઢને જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન-૧૦ માં ફક્ત રજીસ્ટર્ડ પોષ્ટ એ.ડી. થી મોકલવાની રહેશે.

Jobs In APMC Visavadar Recruitment 2025 Important Note :

  • માસ્ટર ડીગ્રી મેળવેલ ઉમેદવારને ર વર્ષની ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર રહેનાર છે.
  • અનુભવીને ઉંમરમાં છૂટાછટા મળશે.
  • બજાર સમિતિના કામના અનુભવને ધ્યાને લેવાશે.
  • કોમ્પ્યુટરના અનુભવીને અગ્રતા અપાશે.
  • બિડાણ કરેલ તમામ નકલ પ્રમાણીત હશે તો જ ધ્યાને લેનાર છે.

APMC Visavadar Recruitment 2025 Selection Process :

ઉમેદવારોની પસંદગી કેવી રીતે કરવામાં આવનાર છે, તે જાહેરાતમાં દર્શાવેલ નથી.

APMC Visavadar Recruitment 2025 Advertisement Out :

Read Also

Child Protection Office Anand Walk-In-Interview 2025Click Here
Child Protection Office Surat Walk-In-Interview 2025Click Here
Child Protection Office Banaskantha Walk-In-Interview 2024 Click Here

One response to “APMC Visavadar Recruitment 2025 | ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વિસાવદર ભરતી 2025”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *