📧 We've crossed 10k+ Visitors, Thanks!! Join Our Email Alerts

ABP Fellow Dang Recruitment 2024

ABP Fellow Dang Recruitment 2024 : કલેકટર ડાંગ જિલ્લાએ સુબીર તાલુકાના એસ્પીરેશન બ્લોક પ્રોગ્રામના અમલીકરણ માટે Aspirational Block Fellow ની જગ્યા ભરવા માટે જાહેરાત આપેલ છે. જાહેરાત ભરતાં પહેલાં કાળજીપૂર્વક જાહેરાત વાંચવી. આ અંગેની વિગતો નીચે મુજબ છે.

ABP Fellow Recruitment 2024 : આ લેખમાં આપણે એસ્પીરેશનલ બ્લોક પ્રોગ્રામ ફેલોનો ઓવરવ્યૂ, શૈક્ષણિક લાયકાતની વિગત, જ્ઞાન, સ્કીલ્સ, અનુભવ અને જગ્યાની મુદત, વળતર, કેવી રીતે અરજીનો નિયત નમૂનો ડાઉનલોડ કરવો, વિગતો ભરવી, સાધનિક કાગળો સાથે કોને મોકલવો, પસંદગીની પ્રક્રિયા વિગેરે વિગતો જોઇશું.

Dang ABP Fellow overview

સંસ્થાકલેકટર કચેરી, ડાંગ
જગ્યાનું નામએસ્પીરેશનલ બ્લોક પ્રોગ્રામ ફેલો
જગ્યાની સંખ્યા૧ (એક)
જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ01/02/2024
 અરજી કરવાની છેલ્લી તારીખ07/03/2024
ફરજનું સ્થળસુબીર તાલુકો
મહેનતાણુંરૂ. પપ,૦૦૦/- પ્રતિ માસ.
અરજી કરવાની પદ્ધતિઓફલાઇન

Aspirational Block Fellow Application Fee

અરજદારોએ અરજી કરવા માટે કોઇ ફી ભરવાની રહેતી નથી.

ABP Fellow Recruitment Qualification & Skills

  • પ્રતિષ્ઠિત યુનિવર્સીટીમાંથી કોઇપણ વિષયની અનુસ્નાતકની ડીગ્રી.
  • ડેટા વિશ્લેષણ અને પ્રેઝન્ટેશન સ્કીલ.
  • પ્રોજેક્ટ મેનેજમેન્ટ કૌશલ્ય.
  • સારી કોમ્યુનિકેશન સ્કીલ ધરાવતા હોવા જોઇએ.
  • સ્થાનિક ભાષાના જાણકાર હોવા જોઇએ.

Experience For ABP Fellow Dang

ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન સાથે કામ / ઇન્ટર્નશીપનો અનુભવ ઇચ્છનીય છે.

(વધુ વિગત માટે વેેેેેેબસાઇટ પરની વિગતવાર જાહેરાત વાંચવી)

Jobs for ABP Fellow Subir Important Link

નિયત નમૂનાનું અરજીપત્રક ડાઉનલોડ કરવા તથા વિગતવાર જાહેરાત જોવા માટેની વેબસાઇટClick Here
અરજી મોકલવાનું ઇ-મેઇલ એડ્રેસdpo-dan@gujarat.gov.in

નિયત નમૂનાની અરજીમાં વિગતો ભરી બિડાણ (બિડાણ Scan કરવાના રહેશે) સાથે ઇ-મેઇલ મારફતે અરજી મોકલવાની રહેશે.

ABP Fellow News Paper Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *