Gujarat University of transplantation sciences Bharati 2024 : Gujarat University of transplantation sciences એ તા. 20/02/2024 ના સંદેેશ દૈનિક વર્તમાનપત્રમાં જાહેરાત આપી ICMR Project and Women in Transplantation Research Project માટે Lab Technician Malty Tasking Staff Data Entry Operator and Study Co-Ordinator ની જગ્યાઓ કરાર આધારીત ભરવા માટે અલગ અલગ અરજીઓ મંગાવેલ છે. અરજી કરતાં પહેલાં જાહેરાત કાળજીપૂર્વક વાંચવી. આ અંગેની માહિતી નીચે મુજબ છે.
Gujarat University of transplantation sciences Bharati 2024 Overview
સંસ્થાનું નામ | ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સ પ્લાન્ટેશન સાયન્સિઝ, અમદાવાદ ઠે. એડમિન ઓફિસ, ટ્રોમા સેન્ટર સામે, સિવિલ હોસ્પિટલ કંપાઉન્ડ, અસારવા, અમદાવાદ- 380 016 |
પ્રોજેક્ટનું નામ | ICMR Project (આઇ.સી.એમ.આર. પ્રોજેકટ) અને Women in Transplantation Research Project (વુમન ઇન ટ્રાન્સપ્લાન્ટેશન રીસર્ચ પ્રોજેકટ |
જગ્યાઓ | વિવિધ |
જગ્યાની મુદત | ૧૧ માસ કરાર આધારીત |
અરજી કરવાનો મોડ | Offline |
વેબસાઇટ | guts.ac.in |
ICMR Bharati 2024 Educational Qualification
For ICMR Project (આઇ.સી.એમ.આર. ફંડેડ ‘‘એમ્બયુલોટરી બ્લડ પ્રેશર નોમોગ્રામ ડેરીવેશન ફોર ઇન્ડિયન ચિલ્ડ્રનલ પીઓનીર સ્ટડી.
1. જગ્યાનું નામ : લેબ ટેકનીશિયન જગ્યા : 1 (એક) ફિક્સ પગાર રૂ. 18000/-
ન્યૂનતમ લાયકાત :
૧. બી.એસ.સી. (B.Sc. Chemistry / Bio Chemistry / Microbiology માન્ય યુનિવર્સિટી
ર. ડીપ્લોમા ઇન એમ.એલ.ટી. (DMLT) અથવા પોસ્ટ ગ્રેેજ્યુએટ ડિપ્લોમા એમ.એલ.ટી. (PGDMLT) (માન્ય યુનિવર્સિટી)
અનુભવ : કોમ્પ્યુટરનું મૂળભૂત જ્ઞાન અને ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે.
2. જગ્યાનું નામ : મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ જગ્યા : 1 (એક) ફિક્સ પગાર રૂ. 15800/–
ન્યૂનતમ લાયકાત : ધોરણ 12 પાસ (માન્ય શિક્ષણ બોર્ડ)
For : વુમન ઇન ટ્રાન્સપ્લાનટેશન રીસર્ચ પ્રોજેકટ.
૩. જગ્યાનું નામ : ડેટા એન્ટ્રી ઓપરેટર. જગ્યા : 6 (છ) ફિક્સ પગાર રૂ. 12000/-
Centre | Post |
Institute of Child Health, Kolkata, West Bengal | 1 |
Apollo, Hyderabad | 1 |
Bai Jerbai Wadia Hospital for Children – BJWHC, Mumbai | 1 |
ChrIStian Medical College, CMC – VELLORE | 1 |
All India Institute of Medical Sciences, AIIM – Jodhpur | 1 |
Institute of Kidney Disease And Research Centre, Ahmedabad | 1 |
ન્યૂનતમ લાયકાત : ધોરણ 12 પાસ (માન્ય શિક્ષણ બોર્ડ)
અનુભવ : કોમ્પ્યુટરનું મૂળભૂત જ્ઞાન અને ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે.
4. જગ્યાનું નામ : સ્ટડી કોડીનેટર જગ્યા : 1 (એક) ફિક્સ પગાર રૂ. 18000/-
ન્યૂનતમ લાયકાત : ગ્રેજ્યુએટ (માન્ય યુનિવર્સિટી)
How to Apply GUTS Bharati 2024
અરજી ઉમેદવારે ફોર્મની પ્રિન્ટઆઉટ મેળવીને તેની ફોટોગ્રાફ્સ, ઉંમર, શૈક્ષણિક લાયકાત, અનુભવ અને જરૂરી પ્રમાણપત્રોની સ્વ-પ્રમાણિત નકલ મોકલવાની રહેશે.
અરજી ફોર્મ ‘‘ ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સિઝ, ટ્રોમા સેન્ટર સામે, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અસારવા, અમદાવાદ – 380 016 ’’ ના નામે સ્પીડ પોસ્ટ / રજિસ્ટર્ડ પોસ્ટ / રૂબરૂ મોકલવાના રહેશે.
GUTS Recruitment 2024 Selection Process
- લેખિત કસોટી / કોમ્પ્યુટર ટેસ્ટ / ઇન્ટરવ્યૂ માટે સ્વખર્ચે હાજર થવાનું રહેશે.
- ઉમેદવાર સાથેનો તમામ પત્ર વ્યવહાર અરજી ફોર્મમાં આપેલ ઇ-મેઇલ આઇ.ડી. દ્વારા કરવામાં આવશે.
- ઉમેદવારને અમદાવાદ સેન્ટર ખાતે ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે તો હાજર રહેવાનું થશે. અમદાવાદ સિવાયના અન્ય સેન્ટર માટે ઓનલાઇન ઇન્ટરવ્યૂ લેવામાં આવશે, જેની ઉમેદવારને તેના ઇ-મેઇલ આઇ.ડી. પર જાણ કરવામાં આવશે.
અરજી કરવાની છેલ્લી તારીખ : 07/03/2024 સાંજના 6.00 વાગ્યા સુધી
GUTS Bharati 2024 Important Link
Web site | Click Here |
Website Notice Board | Click Here |
Detailed Advertisement | Click Here |
Gujarat University of transplantation sciences Bharati 2024 | News paper Advertisement | Notification
