Whatsapp Group (Join Now) Join Now
Telegram Group (Join Now) Join Now

Surendranagar Mahanagarpalika Recruitment 2025 | Surendranagar Municipality Bharati 2025 | 39 Post

Surendranagar Mahanagarpalika Recruitment 2025 :નાયબ મ્યુનિસિપલ કમિશનર સુરેન્દ્નગર મહાનગરપાલિકાએ તા. 08-02-2025 ના રોજ દૈનિક વર્તમાનપત્ર ગુજરાત સમાચારમાં Legal Officer, Add. Asst. Engineer (Civil), Add. Asst. Engineer (Electric), Add. Asst. Engineer (Mechanical), Public Relation Officer, Planning Assistant, E.D.P. Manager, Work Assistant, Tax Inspector, Clerk Cum Computer Operator, Sanatry Sub Inspector ની 06 માસના કરાર આધારિત હંગામી જગ્યા ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોને તા. 17-02-2025 સુધીમાં તેઓના આવેદનપત્રો મોકલી આપવા જણાવીને ઉમેદવારોને આનંદના સમાચાર આપેલ છે.

Surendranagar Mahanagarpalika Recruitment 2025 આ શૈક્ષણિક લેખમાં આપણે જગ્યાનો ઓવરવ્યૂ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, વય મર્યાદા, પગાર, કેવી રીતે અરજી કરવી, કોને અરજી મોકલવી, પસંદગીની પ્રક્રિયા, જાહેરાત વગેરે જોઇશું.

Table of Contents

Surendranagar Mahanagarpalika Bharati 2025 Overview :

સંસ્થાનું નામસુરેન્દ્રનગર મહાનગરપાલિકા, સુરેન્દ્રનગર
જાહેરાત ક્રમાંકમાહિતી/સુરેન્દ્રનગર /402/24-25, dt 08-02-2025
જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખdt 08-02-2025
જગ્યાનો પ્રકાર06 માસના કરાર આધારિત, તદ્દન હંગામી ધોરણે
જગ્યાનું નામલીગલ ઓફિસર, અધિક મદદનીશ ઇજનેર (સિવિલ), અધિક મદદનીશ ઇજનેર (ઇલેકટ્રીક), અધિક મદદનીશ ઇજનેર (મિકેનિક), જનસંપર્ક અધિકારી, ઇ.ડી.પી.મેનેજર, વર્ક આસિસ્ટન્ટ, ટેક્ષ ઇન્સ્પેકટર, કલાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર, સેનેટરી સબ ઇન્સ્પેકટર
જગ્યાની સંખ્યાજુદી જુદી કુલ 39 જગ્યાઓ
અરજી ફીનિઃશુલ્ક
અરજી મોકલવાની છેલ્લી તારીખ17-02-2025
સત્તાવાર વેબસાઇટhttps://surendranagarnagarpalika.org/

Surendranagar Mahanagarpalika Recruitment 2025 Vacancy 2025

જગ્યાનું નામખાલી જગ્યાની સંખ્યા
લીગલ ઓફીસર01
અધિક મદદનીશ ઇજનેર (સિવિલ)02
અધિક મદદનીશ ઇજનેર (ઇલેકટ્રીક)01
અધિક મદદનીશ ઇજનેર (મિકેનિક)01
જનસંપર્ક અધિકારી01
ઇ.ડી.પી. મેનેજર01
વર્ક આસિસ્ટન્ટ04
ટેક્ષ ઇન્સ્પેકટર04
કલાર્ક કમ કમ્પ્યુટર ઓપરેટર20
સેનેટરી સબ ઇન્સ્પેકટર04

Surendranagar Mahanagarpalika Recruitment Eligibility criteria 2025

સુરેન્દ્નગર મહાનગરપાલિકાની ભરતી માટે શૈક્ષણિક લાયકાત, અનુભવ અને પગારની વિગત નીચે મુજબ છે.

Surendranagar Maha Nagarpalika Recruitment Educational Qualification 2025

જગ્યાનું નામશૈક્ષણિક લાયકાત
લીગલ ઓફીસરકાયદા સ્નાતકની ડીગ્રી.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતીમાં નોંધાયેલા.
અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાની જાણકારી.
અધિક મદદનીશ ઇજનેર (સિવિલ)માન્ય યુનિ.બી.ઇ. (સિવિલ) સ્નાતક અથવા સમકક્ષ ડીગ્રી.
કોમ્પ્યુટરનું જ્ઞાન
અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાની જાણકારી.
અધિક મદદનીશ ઇજનેર (ઇલેકટ્રીક)માન્ય. યુનિ. બી.ઇ. (ઇલેકટ્રીકલ) સ્નાતક અથવા સમકક્ષ ડીગ્રી.
કોમ્પ્યુટરનું જ્ઞાન.
અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાની જાણકારી
અધિક મદદનીશ ઇજનેર (મિકેનિક)માન્ય યુનિ. ની બી.ઇ. (મિકેનિકલ) અથવા સમકક્ષ ડીગ્રી.
કોમ્પ્યુટરનું જ્ઞાન.
અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાની જાણકારી.
જનસંપર્ક અધિકારીજર્નાલીઝમમાં સ્નાતકની પદવી.
ઇ.ડી.પી. મેનેજરમાન્ય યુનિ.ના સ્નાતક (આઇ.ટી. / બી.ઇ. (સી.ઇ.) અથવા સમકક્ષ ડીગ્ર.
અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાની જાણકારી.
વર્ક આસિસ્ટન્ટડિપ્લોમા (સિવિલ) / બી.ઇ.સિવિલ
ટેક્ષ ઇન્સ્પેકટરકોઇપણ વિષયના સ્નાતક.
ગુજરાતી અને અંગ્રેજી ટાઇપીંગના જાણકાર અને અનુભવી.
કોમર્સ સ્નાતકને પ્રાધાન્યતા.
કલાર્ક કમ કમ્પ્યુટર ઓપરેટરકોઇપણ વિષયના સ્નાતક.
ગુજરાતી અને અંગ્રેજી ટાઇપીંગના જાણકાર અને અનુભવી.
સેનેટરી સબ ઇન્સ્પેકટરસરકાર માન્ય સંસ્થામાંથી સેનેટરી ઇન્સ્પેકટરનો ડિપ્લોમા કોર્સ અથવા સમકક્ષ ડીગ્રી.
કોમ્પ્યુટરનું જ્ઞાન.
અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાની જાણકારી.

Surendranagar Maha Nagarpalika Recruitment Experience 2025

જગ્યાનું નામઅનુભવ.
લીગલ ઓફીસરકોઇપણ કોર્ટનો પ વર્ષનો અનુભવ.
અધિક મદદનીશ ઇજનેર (સિવિલ)2 વર્ષનો અનુભવ.
(પાણી પુરવઠા અને ગટર વિભાગને લગતી કામગીરીના અનુભવને પ્રાધાન્યતા)
અધિક મદદનીશ ઇજનેર (ઇલેકટ્રીક)2 વર્ષનો અનુભવ.
અધિક મદદનીશ ઇજનેર (મિકેનિક)2 વર્ષનો અનુભવ.
જનસંપર્ક અધિકારી2 વર્ષનો અનુભવ.
ઇ.ડી.પી. મેનેજર2 વર્ષનો અનુભવ.
(ઇલેકટ્રોનિક, હાર્ડવેર તેમજ સોફ્ટવેર ક્ષેત્રનો અનુભવ.)
વર્ક આસિસ્ટન્ટ2 વર્ષનો અનુભવ.
(પાણી પુરવઠા અને ગટર વિભાગને લગતી કામગીરીના અનુભવને પ્રાધાન્યતા)
ટેક્ષ ઇન્સ્પેકટર2 વર્ષનો અનુભવ.
(ટેક્ષેશન જાણકારીને પ્રાધાન્યતા)
કલાર્ક કમ કમ્પ્યુટર ઓપરેટર2 વર્ષનો અનુભવ.
સેનેટરી સબ ઇન્સ્પેકટર2 વર્ષનો અનુભવ.

Surendranagar Maha Nagarpalika Recruitment Salary 2025

જગ્યાનું નામમાસિક ફિક્ષ પગાર
લીગલ ઓફીસર30000
અધિક મદદનીશ ઇજનેર (સિવિલ)25000
અધિક મદદનીશ ઇજનેર (ઇલેકટ્રીક)25000
અધિક મદદનીશ ઇજનેર (મિકેનિક)25000
જનસંપર્ક અધિકારી25000
ઇ.ડી.પી. મેનેજર25000
વર્ક આસિસ્ટન્ટ20000
ટેક્ષ ઇન્સ્પેકટર20000
કલાર્ક કમ કમ્પ્યુટર ઓપરેટર20000
સેનેટરી સબ ઇન્સ્પેકટર20000

How to Apply Surendranagar NagarPalika Bharati 2025

  • ઉમેદવારે વિગતવાર જાહેરાત વાંચીને લાયકાત ધરાવે છે કે કેમ, તે ચકાસવું.
  • અરજી ઓફલાઇન કરવાની છે. તેથી કોમ્પ્યુટર પર ટાઇપ કરવું અને તેમાં ઉમેદવારોનો મોબાઇલ નંબર, ઇ-મેઇલ આઇ.ડી. તથા તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અચૂક લગાડવાનો છે.
  • ઉમેદવારે અરજી સાથે શૈક્ષણિક લાયકાત અને અનુભવના પ્રમાણપત્રોની સ્વપ્રમાણીત નકલ અચૂક બીડવાની છે.
  • ઉમેદવારે તા.17-2-2025 કે તે પહેલાં સુરેન્દ્રરનગર મહા નગરપાલિકાને મોકલી આપવાની છે, જેનું સરનામું નીચે આપેલ છે.

Surendranagar Municipality Bharati 2025 Interview Documentation

  1. સંપૂર્ણ વિગતવાળો Resume. (તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, મોબાઇલ નંબર અને ઇ-મેઇલ આઇ.ડી. સહિત)
  2. જન્મ / સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટની નકલ.
  3. જાતિ પ્રમાણપત્રની નકલ.
  4. ધોરણ 10 અને 12 ની માર્કશીટની નકલ.
  5. શૈક્ષણિક લાયકાતના વર્ષવાર પ્રમાણપત્રની નકલ.
  6. ડીગ્રી મેળવ્યા બાદના અનુભવના પ્રમાણપત્રની નકલ.
  7. રૂબરૂ મુલાકાત માટે અરજીની નકલ બાયોડેટા તથા અસલ તથા ઝેરોક્ષ નકલ (સ્વ પ્રમાણીત) સાથે ઉપસ્થિત રહેવું.

Last Date of Surendranagar Maha Nagarpalika Recruitment 2025

લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારોએ તા.17-02-2025 સુધીમાં કે તે પહેલાં પોતાની વિગતવાર અરજી (કે જેમાં મોબાઇલ નંબર, ઇ-મેઇલ આઇ.ડી. તથા તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ) તથા પ્રમાણપત્રોની સ્વપ્રમાણીત ઝેરોક્ષ નકલ મ્યુનિસિપલ કમિશનરશ્રી, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા, કલેકટર કચેરી પાસે, ટાવર રોડ, સુરેન્દ્રનગર, જિ.સુરેન્દ્રનગરને ફક્ત રજીસ્ટર્ડ એ.ડી. પોષ્ટથી અથવા રૂબરૂ અથવા surmuni.corporation@gmail.com પર મોકલી આપવાની રહેશે.

Surendranagr Maha NagarPalika Recruitment Selection Process 2025

મળેલ અરજીઓની ચકાસણી કર્યા બાદ પાત્રતા ધરાવતા ઉમેદવારોને E-mail અથવા SMS દ્વારા ઇન્ટરવ્યૂની જાણ કરવામાં આવશે. ઇન્ટરવ્યૂમાં આવેલ ઉમેદવારોના Interview લઇને ઉમેદવારોની પસંદગી કરાશે.

enagarpalika Click Here

Swachh Bharati Mission Urban 2.0 Click Here

Surendranar – Dudharej Wadhwan Nagarpalika Click Here

Surendranagar Municipality Recruitment 2025 Important Date

અરજી મોકલવાની છેલ્લી તારીખ17/02/2025
Surendranagar Official WebsiteClick Here
Recruitment Advertisement / Notification DetailsClick Here
WhatsApp Group Join
Telegram Group Join

Surendranagar Municipality Recruitment Advertisement Out 2025

Surendranagar Mahanagarpalika Recruitment 2025

Read Also :

Vapi Maha Nagarpalika Recruitment 2025 for 32 PostClick Here
Vapi Maha Nagarpalika Recruitment 2025 for Various PostClick Here
Chorvad Nagarpalika Recruitment 2025 for Municipal EngineerClick Here
RCM Rajkot Recruitment 2025 પ્રાદેશિક કમિશનર, નગરપાલિકાઓ, રાજકોટ ઝોન રાજકોટClick Here

FAQ :

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને અરજી ઓનલાઇન કરવાની છે કે ઓફલાઇન ?

ઓફલાઇન અરજી મોકલવાની છે.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં અરજી કરવાની છેલ્લી તારીખ કઇ છે ?

તા. 17-02-2025 અરજી મહાનગરપાલિકાને પહોંચાડવાની છેલ્લી તારીખ છે.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ અરજી માટે કોઇ નિયત પ્રફોર્મા રાખેલ છે ?

સાદા કાગળ પર કોમ્પ્યુટર પર ટાઇપ કરેલી અરજી મહાનગરપાલિકાને સાધનિક કાગળો સાથે મોકલવાની છેે.

પસંદગી માટે કોને આખરી સત્તા છે ?

પસંદગી અંગેની તમામ આખરી સત્તા પસંદગી સમિતિ મહાનગરપાલિકાને અબાધિત રહેશે.

ફિક્સ પગાર સિવાય અન્ય કોઇ ભથ્થા મળવાપાત્ર છે ?

અન્ય કોઇ ભથ્થા મળવાપાત્ર નથી.

ઇન્ટરવ્યૂ અંગેની જાણ ઉમેદવારને કઇ રીતે થશે ?

ઉમેદવારને SMS અને Email દ્વારા ઇન્ટરવ્યૂની જાણ મહાનગરપાલિકા કરશે તે સિવાય અન્ય કોઇ રીતે જાણ કરાનાર નથી.

Hello, I am Jaydeep Vaghela. I am B.com Graduate Currently I am a Blogger and Content Creator at Sarkarilok.in Website. I have 3+ Years Experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.

Leave a Comment