Whatsapp Group (Join Now) Join Now
Telegram Group (Join Now) Join Now

Nhsrcl Recruitment 2025 For 35 Civil Enginer | National High Speed Rail Corp Bharati 2025 | નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિ., માં સિવિલ એન્જીનીયરની ૩પ જગ્યા પર ભરતી.

Nhsrcl Recruitment 2025 For 35 Civil Engineer નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન ભારત સરકાર દ્વારા તા. 22 Jan 2025 ના રોજ દૈનિક વર્તમાનપત્ર દિવ્ય ભાસ્કરમાં ટૂંકી જાહેરાત પ્રસિદ્ધ કરી 35 સિવિલ એન્જીનીયરની કરાર આધારીત ઇન્ટરવ્યૂ દ્વારા ભરતી કરવા માટે ભારતીય ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવીને લાયકાત ધરાવતા ઉમેદવારોને આનંદના સમાચાર આપેલ છે. આ ભરતી કોર્પોરેશનના પ્રોજેક્ટના જુદા જુદા સ્થળો / કાર્યાલયો માટે છે. અરજી ઓનલાઇન કરી શકાય છે તેમજ જાહેરાતમાં આપેલ QR Code Scan કરીને પણ અરજી કરી શકાય છે. સિવિલ એન્જીનીયર ભરતીની વિગતવાર જાહેરાત વેબસાઇટ પર અપલોડ કરવામાં આવેલ છે.

Nhsrcl Bharati 2025 For 35 Civil Engineer આ શૈક્ષણિક લેખમાં આપણે જગ્યાનો ઓવરવ્યૂ, ખાલી જગ્યાની કેટેગરીવાઇઝ જગ્યાઓ, જગ્યાઓનું લોકેશન, શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર, પગાર, પસંદગીની પ્રક્રિયા, જાહેરાત વગેરે જોઇશું. અરજી કરતાં પહેલાં વિગતવાર જાહેરાત અચૂક વાંચવી.

Nhsrcl Bharati 2025 Overview :

સંસ્થાનું નામનેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિ.,
(ભારત સરકાર અને સહભાગી રાજ્ય સરકારોની એક સંયુક્ત ક્ષેત્ર કંપની)
પ્રોજેક્ટમુંબઇ – અમદાવાદ વચ્ચે હાઇ સ્પીડ કોરિડોરના નિર્માણનું કામ.
જગ્યાનું નામજુનીયર ટેકનિકલ એન્જીનીયર (સિવિલ)
જગ્યાની સંખ્યા35
જગ્યાની મુદતકરાર આધારિત
માસિક પગારRs. 50000/-
અરજી ફીનિઃશુલ્ક
પસંદગી પ્રક્રિયાવોક ઇન ઇન્ટરવ્યૂ
અરજી કરવાની પધ્ધતિઓનલાઇન
વેબસાઇટhttps://nhsrcl.in/

Junior Technical Engineer (Civil) Vacancy Details :

PostUREWSOBC (NCL)SCSTTOTAL
Junior Technical Engineer (Civil)160309050235

Place of Posting & Location-wise vacancy details.

AhmedabadVadodaraSuratPalgharMumbai
0303091406

Junior Technical Engineer (Civil) Eligibility Criteria :

Essential Qualification As on 31-12-2024

  • B.E. / B.Tech in Civil Engineering or equivalent from a Govt. recognized University / Institute with 60% or more percentage of marks.
  • UGC માન્ય યુનિવર્સીટી તથા AICTE દ્વારા માન્યતા પ્રાપ્ત ડીગ્રી હોવી જોઇએ.

Essential Post Qualification Experience as On 31-12-2024

Two Yrs. relevant post-qualification work experience as mentioned in the job description.

Age Limit Maximum Age as on 31-12-2025 35 Yrs.

Junior Technical Engineer (Civil) Salary: Fixed Consolidated Pay Rs. 50000/- Per Month.

How to Online Apply for the Junior Technical Engineer (Civil)

  • સૌપ્રથમ વિગતવાર જાહેરાત વાંચીને જગ્યા માટે શૈક્ષણિક લાયકાત અને અનુભવ / પાત્રતા ધરાવો છો કે કેમ, તે ચકાસો.
  • https://jobapply.in/NHSRCL2025TECHENGINEER પર ક્લિક કરીને ઓનલાઇન એપ્લાય કરવાનું રહેશે.
  • સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, જાતિ પ્રમાણપત્ર વગેેેરે સ્કેન કરીને તૈયાર રાખવા.
  • તેમજ જાહેરાતમાં આપેલ QR Code Scan કરીને પણ અરજી કરી શકાય છે.

Junior Technical Engineer (Civil) Bharati Important Links :

NHSRCL Official WebsiteClick Here
Online ApplyClick Here
For Detailed Vacancy NoticeClick Here
Online Apply Start Date22.01.2025 (11.00 Hrs)
Online Apply Last Date26.01.2025 (18.00 Hrs)
Downloading Interview Call LetterTentatively from
2૭.01.2025 (14.00 Hrs)
Document Verification & Date of InterviewTentatively from 29.01.2025 onwards
You shall be informed by email or registered email.

Nhsrcl Recruitment 2025 Selection Process :

  • ઓનલાઇન મળેલ અરજીઓની ચકાસણી થયા બાદ પાત્રતા ધરાવતા ઉમેદવારોને તેઓના ઇ-મેઇલ એડ્રેસ મારફતે Walk-In Interview Date / Skill Test ની જાણ કરવામાં આવશે.
  • Walk-In Interview માં પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવનાર છે, તેથી અસલ પ્રમાણપત્રો, સ્વ-પ્રમાણીત ઝેરોક્ષ નકલ તથા ઓનલાઇન કરેલ અરજીની નકલ સહિત Walk-In Interview માં ઉપસ્થિત રહેવું.
  • શૈક્ષણિક લાયકાત, અનુભવ અને Walk-In Interview Date / Skill Test માં કરેલ દેખાવના આધારે પસંદગી કરવામાં આવનાર છે.
  • પસંદ થયેલ ઉમેદવારને પ્રથમ એક વર્ષ માટે નિમણૂંક આપવામાં આવશે.
  • જો ઉમેદવારની સેવાઓ સંતોષકારક જણાશે તો કંપનીની જરૂરીયાતો અનુસાર કરાર એક વર્ષ પછી વધુ લંબાવી શકાય છે.

Nhsrcl Recruitment 2025 Advertisement Out :

Nhsrcl Recruitment 2025

Read Also :

Child Protection Office Anand Walk-In-Interview 2025Click Here
Child Protection Office Surat Walk-In-Interview 2025Click Here
Child Protection Office Banaskantha Walk-In-Interview 2024 Click Here

Nhsrcl Recruitment માં એપ્રેન્ટીસ, ઇન્ટર્નશીપ, માલિકી, શિક્ષણ, ફેકલ્ટી, ફ્રીલાન્સરની કામગીરીને અનુભવ તરીકે ગણવામાં આવશે ?

ના, અનુભવ જરૂરી વર્ષોના અનુભવના ભાગરૂપે ગણવામાં આવશે નહીં.

પસંદ કરાયેલા ઉમેદવારોને જાહેરાતમાં જણાવ્યા મુજબના સ્થળોએજ ફરજ બજાવવાની રહેશે ?

પોસ્ટિંગનું સ્થળ અને સ્થાન મુજબ ખાલી જગ્યાઓ સૂચક છે અને મેનેજમેન્ટના વિવેકબુદ્ધિથી ફેરફારને પાત્ર છે. તેમજ કરારીય સમયગાળા દરમિયાન NHSRCL ના કોઈપણ સ્થાન/કચેરીમાં સેવા આપવાની રહેશે.

કરારીય સમયગાળા દરમ્યાન કઇ કઇ રજાઓ મળવાપાત્ર છે ?

કરાર સમયગાળા દરમિયાન અંગ્રેજી મહિના દીઠ એક રજા જમા મળશે.

Hello, I am Jaydeep Vaghela. I am B.com Graduate Currently I am a Blogger and Content Creator at Sarkarilok.in Website. I have 3+ Years Experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.

Leave a Comment