Whatsapp Group (Join Now) Join Now
Telegram Group (Join Now) Join Now

DCPU Mahesana Recruitment 2025 | Child Protection Office Mehsana Recruitment 2025 | જિલ્લા બાળ સુરક્ષા કચેરી મહેસાણા ભરતી 2025

DCPU Mahesana Recruitment 2025 ચેેેેેરજિલ્લા કક્ષાની પસંદગી સમિતિ વ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મહેસાણાએ તા. 22-1-2025 ના રોજ દૈનિક વર્તમાનપત્ર ગુજરાત સમાચારમાં જાહેરાત પ્રસિદ્ધ કરીને મહેસાણા જિલ્લા ખાતેની તેઓના નિયંત્રણ હેઠળની વિવિધ સંસ્થાઓમાં ખાલી પડેલ Mission Vatsaly Yojana હેઠળની Paramedical Staff, Art & Craft Cum Music Teacher, PT Instructor Cum Yoga Trainer ની જગ્યા પર કરાર આધારીત નોકરી કરવા ઇચ્છુક હોય તેવા લાયકાત ધરાવતા ઉમેદવારો માટે વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા ભરતી કરવા જણાવીને નોકરી મેળવવાની એક ઉત્તમ તક આપેલ છે.

Child Protection Office Mahesana Bharati 2025 સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, સચિવાલય દ્વારા અમલમાં મુકાયેલ Mission Vatsaly Yojana હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમ સુરત જિલ્લાની જુદી જુદી સંસ્થાઓ માટે 11 માસના કરાર આધારિત ફિક્સ પગારથી રૂબરૂ ઇન્ટરવ્યૂ ગોઠવેલ છે. આ અંગેની વિગતો નીચે મુજબ છે. આ જગ્યાઓ ઉપર અરજી કરતાં પહેલાં કાળજીપૂર્વક ઝીણવટથી જાહેરાત વાંચવી.

Child Protection Office Mahesana vacancy 2025

સંસ્થાજિલ્લા બાળ સુરક્ષા અધિકારી, મહેસાણા
મિશનમિશન વાત્સલ્ય યોજના
જાહેરાત ક્રમાંકનામાનિ/મહે/510/2024-25
જગ્યાનું નામપેરામેડીકલ સ્ટાફ,
આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝીક ટીચર,
પીટી ઇન્સ્ટ્રકટર કમ યોગા ટ્રેઇનર
માસિક ફિક્સ મહેનતાણુંજગ્યા મુજબ અલગ અલગ
કરારનો સમયગાળો11 માસ કરાર આધારીત તદ્દન હંગામી ધોરણે
અરજી કરવાની પદ્ધતિOfline
પસંદગી પદ્ધતિરૂબરૂ મુલાકાત
Walk In Interview

Child Protection Vacancy 2025

જગ્યાનું નામજગ્યાની સંખ્યા
પેરામેડીકલ સ્ટાફ02
આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝીક ટીચર01
પીટી ઇન્સ્ટ્રકટર કમ યોગા ટ્રેઇનર01

Child Protection Office Mahesana Recruitment 2025 Eligibility Criteria :

સંસ્થાનું નામ :ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, નુગર ખાતેની ખાલી જગ્યા

Post Name : Para Medical Staff

dcpu salary per month : ચૂકવવાનું માનદ માસિક વેતન Rs. 12318/- (Fix)

Educational Qualification : ANM (Auxiliary Nurse and Midwife), GNM (General Nursing and Midwife), B.Sc Nursing ની ડીગ્રી મેળવેલી હોવી જોઇએ.

Experience : સંબંધિત ક્ષેત્રનો ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ

Age : તા. 22-1-25 ના રોજ 25 to 40 Yrs

સંસ્થાનું નામ : ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ મહેસાણાની ખાલી જગ્યા

Post Name : Para Medical Staff (મહિલા ઉમેદવાર)

dcpu salary per month : ચૂકવવાનું માનદ માસિક વેતન Rs. 12318/- (Fix)

Educational Qualification : ANM (Auxiliary Nurse and Midwife), GNM (General Nursing and Midwife), B.Sc Nursing ની ડીગ્રી મેળવેલી હોવી જોઇએ.

Experience : સંબંધિત ક્ષેત્રનો ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ

Age : તા. 22-1-25 ના રોજ 25 to 40 Yrs

Post Name : Art & Craft Cum Music Teacher :

dcpu salary per month : ચૂકવવાનું માનદ માસિક વેતન Rs. 12318/- (Fix)

Educational Qualification : 3 વર્ષનો મ્યુઝીક વિશારદ કોર્સ / એટીડી (આર્ટ ટીચર ડિપ્લોમા) / બી.એ. (મ્યુઝીક)

Experience : સંબંધિત ક્ષેત્રનો ઓછામાં ઓછો ૧ વર્ષનો અનુભવ

Age : તા. 22-1-25 ના રોજ 21 to 40 Yrs

Post Name PT Instructor Cum Yoga Trainer

dcpu salary per month : ચૂકવવાનું માસિક ફિક્સ પગાર Rs. 12318/-

Educational Qualification: DPED (Diploma in Physical Education), C.P.ED, B.P.ED,
At least 1 Year of Experience in a relevant field.

Experience : સરકારી / અર્ધ-સરકારી / સંસ્થાનો ઓછામાં ઓછો 1 (એક) વર્ષનો અનુભવ.

Age : તા. 22-1-25 ના રોજ 21 to 40 Yrs

Child Protection office Bharati Required Documents

  • સંપૂર્ણ વિગત ધરાવતી અરજી, બાયોડેટા (પાસપોર્ટ સાઇઝના ર ફોટાગ્રાફ અલગથી)
  • જન્મનું પ્રમાણપત્ર / સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ. / S.S.C. બોર્ડ ક્રેડીટ પ્રમાણપત્ર)
  • ધોરણ 10 / 12 / ગ્રેજ્યુએટ / ડિપ્લોમા માર્કશીટ અને પ્રમાણપત્ર.
  • ડી.પી.એડ / સી.પી.એડ / બી.પી.એડ માર્કશીટ અને પ્રમાણપત્ર
  • ANM (Auxiliary Nurse and Midwife), GNM (General Nursing and Midwife), B.Sc Nursing નું પ્રમાણપત્ર.
  • સંગીત વિશારદ કોર્સ / એટીડી (આર્ટ ટીચર ડિપ્લોમા) / બી.એ. (મ્યુઝીક) માર્કશીટ અને પ્રમાણપત્ર.
  • કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવાનું પ્રમાણપત્ર.
  • અનુભવનું પ્રમાણપત્ર.
  • ઓળખનો પુુુુુરા : સરકાર માન્ય કોઇપણ એક પુરાવો (આધાર કાર્ડ / પાન કાર્ડ / ઇલેકશન કાર્ડ૯
  • રહેઠાણ અંગેનો પુરાવો.

અસલ તથા સ્વપ્રમાણિત ઝેરોક્ષ નકલ.

Child Protection office Mahesana Bharati 2025 Important Note :

  • ઇચ્છુક ઉમેદવારોએ એક કરતાં વધારે જગ્યા માટે અલગ અલગ અરજી સાદા કાગળમાં પૂરૂં નામ, સરનામું, સંપર્ક નંબર (મોબાઇલ નંબર) ની વિગતો તથા પ્રમાણપત્રો, અનુભવ અને અન્ય વિગતોની સ્વપ્રમાણીત નકલ બીડવાની રહેશે.
  • અરજીમાં જે જગ્યા માટે અરજી કરી હોય તે જગ્યાનું નામ તથા જે સંસ્થા માટે અરજી કરી હોય તેનું નામ ફરજીયાત સ્પષ્ટપણે દર્શાવવાનું રહેશે.
  • ઉમેદવારે Walk in Interview માટે તારીખ, સમય અને સ્થળે શૈક્ષણિક લાયકાત, અનુભવ અને ઓળખના પુરાવાના અસલ પ્રમાણપત્રો તથા સ્વપ્રમાણીત નકલો સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે.
  • સવારે 9.00 કલાકથી 11.00 કલાક સુધીમાં ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
  • રજીસ્ટ્રેશનના નિયત સમય બાદ આવેલ ઉમેદવારનું રજીસ્ટ્રેશન થશે નહીં અને મૌખિક ઇન્ટરવ્યૂને પાત્ર થશે નહીં.

Child Protection office Mahesana 2025 Selection Process

ઉમેદવારોમાંથી પાત્રતા ધરાવતા ઉમેદવારોની પસંદગી મૌખિક રૂબરૂ / Walk In Interview થી કરવામાં આવશે.

Child Protection office Mahesana 2025 Walk in Interview

Walk In Interview Date : 28/01/2025 મંગળવાર.

ઇન્ટરવ્યૂ રજિસ્ટ્રેશન સમય : સવારે 9.00 થી 11.00 Hrs.

ઇન્ટરવ્યૂ સ્થળ : જિલ્લા બાળ સુરક્ષા એકમની કચેરી, જિલ્લા બહુમાળી ભવન, બ્લોક નં. ર, ત્રીજોમાળ, મહેસાણા

Visit : Gujarat State Child Protection Society Wbsites : Click Here

Child Protection Office Mahesana Bharati 2025 Advertisement Out

DCPU Mahesana Recruitment 2025

Read Also :

Child Protection offce Anand Walk-In-Interview 2025Click Here
Child Protection office Surat Walk-In-Interview 2025Click Here
Child Protection offce Banaskantha Walk-In-Interview 2024 Click Here

FAQ

જગ્યાની મુદત કેટલા સમય માટેની છે ?

૧૧ માસની મુદત માટે છે.

જગ્યાની ભરતી કાયમી છે કે હંગામી ?

હંંગામી ૧૧ માસના કરાર આધારીત છે.

ઓનલાઇન અરજી કરવાની છે ?

ઓફલાઇન અરજી લઇને વોક ઇન ઇન્ટરવ્યૂમાં પસંદગી માટે હાજર રહેવાનું છે.

Hello, I am Jaydeep Vaghela. I am B.com Graduate Currently I am a Blogger and Content Creator at Sarkarilok.in Website. I have 3+ Years Experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.

Leave a Comment