Whatsapp Group (Join Now) Join Now
Telegram Group (Join Now) Join Now

Child Protection Office Morbi Bharati 2025

Child Protection office Morbi Bharati 2025 : મિશન વાત્સલ્ય યોજના હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમ, મોરબીએ મોરબી જિલ્લામાં જિલ્લા બાળ સુરક્ષા અંગેની માન્ય કાર્યરત સંસ્થાઓ માટે માટે 11 માસના કરાર આધારિત ફિક્સ પગારથી જુદી જુદી 13 જગ્યાઓ માટે તા.9-1-2025 ના રોજ રૂબરૂ ઇન્ટરવ્યૂ દ્વારા ભરતી કરવા ઉમેદવારોને તા.1-1-2025 ના રોજ ગુજરાત સમાચારમાં જાહેરાત પ્રસિદ્ધ કરીને હાજર રહેવા જણાવીને આ સંસ્થામાં નોકરી મેળવવા લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોને આનંદના સમાચાર આપેલ છે. રૂબરૂ ઇન્ટરવ્યૂમાં જતાં પહેલાં કાળજીપૂર્વક જાહેરાત વાંચવી. આ અંગેની વિગતો નીચે મુજબ છે. 

Child Protection office Morbi Recruitment 2025 ભરતીના આ શૈક્ષણિક લેખમાં આપણે જગ્યાનો ઓવરવ્યૂ, ખાલી જગ્યાની વિગતો, શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર, ફિક્સ પગાર, વોક ઇન ઇન્ટરવ્યૂ સમયે સાથે રાખવાના દસ્તાવેજો, સ્થળ, તારીખ, સમય અને રજીસ્ટ્રેશન તથા જાહેરાતની વિગતો જોઇશું.

Child Protection office Morbi Bharati 2025 Overview

સંસ્થાજિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, મોરબી
જગ્યાનું નામજુદી જુદી 13 જગ્યાઓ
પગાર ધોરણજગ્યા મુજબ માસિક ફિક્સ મહેનતાણું.
કરારનો સમયગાળો11 માસ કરાર આધારીત.
અરજી કરવાની પદ્ધતિOfline
પસંદગી પદ્ધતિરૂબરૂ મુલાકાત
Walk In Interview

Child Protection office Morbi Vacancy Details

No.Post NameVacancy
 વિકાસ વિદ્યાલય વઢવાણ સંચાલિત ચિલડ્રન હોમ ફોર ગર્લ્સ, મોરબી
1House Mother1
2Educator1
 Art & Craft Cum Music Teacher1
4Pt Instructor Cum Yoga Trainer1
5Cook Post1
6Helper Cum Night Watchman1
7રાષ્ટ્રીય શિક્ષણ સેવા પ્રતિષ્ઠાન સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ હળવદ
8Paramedical Staff1
9Educator1
10Art & Craft Cum Music Teacher1
11PT Instructor Cum Yoga Teacher1
12Helper Cum Night Watchman1
 જિલ્લા બાળ સુરક્ષા એકમ, મોરબી
13Social Work (Male)1

Child Protection office Morbi Recruitment Eligibility Criteria

Post NameEligibility CriteriaAgeMonthly Fixed Salary

House Mother
Any Graduate
At least 1 Year of Experience in a relevant field.
25 to 4014564
EducatorPTC (Primary Teacher Course) / BED (Bachelor of Education)
At least 1 Yearof Experience in a relevant field.
21 to 4012318
Art & Craft Cum Music Teacher3 Yrs. Music Visarad Course / ATD. (Art Teacher Diploma) / B.A. In Music
At least 1 Year of Experience in a relevant field.
21 to 4012318
Pt Instructor Cum Yoga TrainerDPED (Diploma in Physical Education), C.P.ED, B.P.ED,
At least 1 Year of Experience in a relevant field.
21 to 4012318
Cook10th Pass from a recognized Board21 to 4012026
Helper Cum Night Watchman
10th Pass from a recognized Board
21 to 4011767
Paramedical StaffANM (Auxiliary Nurse and Midwife) / GNM (General Nursing and Midwifery) / BSC Nursing.
At least 1 year of Experience in a relevant field.
25 to 4012318
Social Work (Male)Graduate Preferably in B.A. in Social Work / Sociology / Social Science from a Recognized university
At least 1 year of working experience with the government / NGO preferably in the field of women & Child Development. Weightage for work Experience Candidate Proficiency in Computer
21 to 4018536

Required Document for Child Protection Morbi Bharati 2025

  • સંપૂર્ણ વિગત ધરાવતી અરજી (તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટાગ્રાફ સાથેનો)
  • 2 પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ
  • જન્મનું પ્રમાણપત્ર / સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ.
  • ધોરણ 10 / 12 / ગ્રેજ્યુએટ / ડિપ્લોમા માર્કશીટ અને પ્રમાણપત્ર.
  • ડી.પી.એડ / સી.પી.એડ / બી.પી.એડ માર્કશીટ અને પ્રમાણપત્ર
  • 3 Years Music Visarad Course / ATD (Art Teacher Diploma) / B.A. In Music માર્કશીટ અને પ્રમાણપત્ર
  • (જગ્યાઓને સંબંધિત લાગુ પડતી શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો)
  • CCC / કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવાનું પ્રમાણપત્ર.
  • અનુભવનું પ્રમાણપત્ર.
  • આધાર કાર્ડ / પાન કાર્ડ / રાષ્ટ્રીટ્રીયકૃત બેન્કના બચત ખાતાના પ્રથમ પાનાની ઝેરોક્ષ નકલ.
  • રહેઠાણ અંગેનો પુરાવો.
  • અસલ તથા સ્વપ્રમાણિત ઝેરોક્ષ નકલ (સ્વ પ્રમાણીત) રૂબરૂ ઇન્ટરવ્યૂ સમયે સાથે રાખવાની રહેશે.

Selection Process

ઇન્ટરવ્યૂ માટે હાજર રહેલ ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત, અનુભવ અને મૌખિક ઇન્ટરવ્યૂમાં કરેલ દેખાવના આધારે પસંદગી કરવામાં આવનાર છે.

Mission Vatslya Bharati Morbi Walk In Interview Details :

રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે ઉમેદવારે પ્રથમ રજીસ્ટ્રેશન કરાવવાનું છે.

ઇન્ટરવ્યૂ તારીખ09-01-2025
સમય10.00 થી 11.00
રજીસ્ટ્રેશન સમયસવારે 10.00 થી 11.00
ઇન્ટરવ્યૂ સ્થળજિલ્લા બાળ સુરક્ષા એકમ, જિલ્લા સેવા સદન, ભોંયતળીયેે,રૂમ નં. ૩૧/૩ર, શોભેશ્વર રોડ, મોરબી

Instruction for Child Protection office Morbi Bharati 2024

  • રજીસ્ટ્રેશનનો સમય 9.00 થી 11.00 વાગ્યા સુધીનો રહેશે.
  • રજીસ્ટ્રેશન વખતે ઉમેદવારોએ જે તે જગ્યા માટેની શૈક્ષણીક લાયકાત, અનુભવ, ઉંમર, કોમ્પ્યુટર લાયકાતના આધાર પુરાવા સાથે તાજેતરનો ફોટો સાથે સ્વ-પ્રમાણિત નકલો અરજી સાથે જોડવાના રહેશે અને અસલ પુરાવા રજુ કરવાના રહેશે.
  • રજીસ્ટ્રેશન બાદ પાત્ર ઠરેલ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવામાં આવશે.
  • વોક ઇન ઇન્ટરવ્યૂ (ઓપન ઇન્ટરવ્યૂ) માટે કોઇપણ પ્રકારના ભથ્થા કે રકમ ચૂકવવામાં આવશે નહિં. અનુભવ શૈક્ષણિક લાયકાત બાદનો માન્ય ગણવામાં આવશે.
  • કોઇપણ એક જગ્યા માટે ઉમેદવારી નોંધાવી શકાશે.
  • અનુુુભવ ધરાવતી જગ્યા પર અનુભવ જે તે શૈક્ષણિક લાયકાત બાદ પ્રાપ્ત મેળવેલ અનુભવ જ માન્ય ગણાશે.
  • ઉંમર ઓપન ઇન્ટરવ્યૂના રોજની ગણવાની રહેશે.
  • તમામ જગ્યાઓ વિશેની માહિતી Mission Vatsly Scheme માર્ગદશીકા-2022 માં થતા ફેરફારને બંધનકર્તા રહેશે.

Child Protection office Morbi Recruitment Important Links

Mission Vatslya GuidelineClick Here
Gujarat State Child Protection Society Official WebsiteClick Here
Child Help Number112

Child Protection office Morbi Bharati 2024 Advertisement Out

Child Protection office Morbi Bharati 2025
NMMS Scholarship 2024-25 : National Means Cum Merit Scholarship Scheme 2024-25Click Here
GSCPS Gandhinagar Recruitment 2025 :
સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી
Click Here
Child Protection Office Patan Bharati 2024Click Here
Child Protection office Patan Bharati 2024Click Here
Child Protection Office Gandhinagar Bharati 2024Click Here
Child Protection Office Valsad Bharati 2024Click Here
Child Protection Office Aravali Bharati 2024Click Here

Hello, I am Jaydeep Vaghela. I am B.com Graduate Currently I am a Blogger and Content Creator at Sarkarilok.in Website. I have 3+ Years Experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.

Leave a Comment