APS Ahmedabad Cantt Recruitment 2025 Teaching post ચેરમેન આર્મી પબ્લીક સ્કૂલ અમદાવાદ કેન્ટ દ્વારા PGT TGT PRT Head Metress, Counselor વિગેરે જેવી જગ્યાઓ પર ભરતી કરવા તા.29-12-2024 ના રોજ સંદેશ દૈનિક વર્તમાનપત્રમાં જાહેરાત પ્રસિદ્ધ કરી ઓફલાઇન અરજીઓ મંગાવી લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોને આનંદના સમાચાર આપેેલ છે.
APS Ahmedabad Cantt Bharati 2025 ભરતીના આ શૈક્ષણિક લેખમાં આપણે જગ્યાઓ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, વયમર્યાદા, અરજી કેવી રીતે કરવી, OST Score Card કેવી રીતે મેળવવું, પસંદગીની પ્રક્રિયા, જાહેરાત વગેરે જોઇશું. ઓફલાઇન અરજી કરતાં પહેલાં વિગતવાર જાહેરાત ચોકસાઇપૂર્વક ચીવટથી વાંચવી.
APS Ahmedabad Cantt Recruitment 2025 Overview
સંંસ્થાનું નામ | આર્મી પબ્લીક સ્કૂલ, અમદાવાદ કેન્ટ, શાહીબાગ, અમદાવાદ |
જગ્યાઓ | PGT TGT PRT Head Metress, Counselor etc. |
જગ્યાની મુદત | CSB (On Regular Post) |
છેલ્લી તારીખ | 28-01-2025 |
અરજી કરવાની પધ્ધતિ | Ofline |
વેબસાઇટ | www.awesindia.com |
Natur Of Selection Board | CSB (On Regular Post) |
APS Ahmedabad Cantt Vacancy 2025
Post Name | Subject | Essential Qualification |
PGT (Post Graduate Teacher) | Physics, Chemistry, Hindi, History, Pol Sci & English | ઓછામાં ઓછા ૫૫% માર્ક્સ અથવા સમકક્ષ ગ્રેડ સાથે અનુસ્નાતક ડિગ્રી અને માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સંબંધિત વિષયમાં ઓછામાં ઓછા ૫૦% માર્ક્સ સાથે ત્રણ વર્ષીય સંકલિત B.ed/M.ed અથવા માસ્ટર્સ ડિગ્રી, આઈટી/કમ્પ્યુટર જાણકાર અને માન્ય OST Score Card. અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપવામાં નિપુણતા. |
TGT (Trained Graduate) | English, Maths & SST | NCERTની ચાર વર્ષીય સંકલિત ડિગ્રી કોર્સ, ઓછામાં ઓછા ૫૦% માર્ક્સ સાથે અથવા અનુસ્નાતક ડિગ્રી ઓછામાં ઓછા ૫૫% અથવા સમકક્ષ ગ્રેડ સાથે અને ત્રણ વર્ષીય સંકલિત B.ed /M.ed. અથવા સંબંધિત વિષયમાં ઓછામાં ઓછા ૫૦% માર્ક્સ સાથે સ્નાતકની ડિગ્રી. CTET / TET પાસ. માન્ય OST Score Card અને IT/Computer જાણકાર. અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપવામાં નિપુણતા. |
PRT (Primary Teacher) | All Subject Main (Encl Computer, Dance, Music & Yoga) | સંબંધિત વિષયમાં ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે સ્નાતકની ડિગ્રી. B.el.ed/ 2 years D.el.ed or B.ed અથવા છ મહિનાના pdpet/bridge course સાથે સંકલિત B.ed. CTET/TET પાસ. અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપવામાં નિપુણતા. આઈટી/કમ્પ્યુટર એપ્લિકેશન જાણકાર અને અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપવામાં નિપુણતા. |
Head Mistress | – | ખાસ વિષયમાં 50% માર્ક્સ સાથેના સ્નાતક. પ્રાથમિક શિક્ષણમાં B.ed /M.ed. અથવા B.ei.ed / CBSE માન્ય શાળાનો પ્રાથમિક શિક્ષક તરીકેનો 08 વર્ષનો અનુભવ. વિષયમાં ઓછામાં ઓછા ૫૦% માર્ક્સ સાથે સ્નાતકની ડિગ્રી. તાજા માટે 40 વર્ષથી નીચેની ઉંમર અને અનુભવી માટે 57 વર્ષ સુધી. CTET / TET પાસ. માન્ય OST Score Card. IT/Computer જાણકાર. |
Counselor | – | સાયકોલોજી વિષયના સ્નાતક અથવા કાઉન્સેલિંગનો ડિપ્લોમા તથા ૩ વર્ષનો કાઉન્સેલિંગનો અનુભવ. સાયકોલોજી RCI (Rehabilitation Council of India) માન્ય હોવું જોઇએ. |
Pay Scale :
આર્મી પબ્લીક સ્કૂલ દ્વારા આપવામાં આવેલ જાહેરાતમાં પગાર ધોરણ / વેતન વગેરે બાબત દર્શાવેલ નથી.
aps ahmedabad cantt recruitment 2025 teaching post apply
- સૌપ્રથમ કાળજીપૂર્વક ધ્યાનથી વિગતવાર જાહેરાત વાંચીને તમે યોગ્ય લાયકાત અને અનુભવ ધરાવો છો કે કેમ, તે ચકાસો.
- ત્યારબાદ www.awesindica.com > Career > Application Form પર જઇ નિયત નમૂનાનું ફોર્મ ડાઉનલોડ કરવું. તેને ધ્યાનથી વાંચી, સમજીને ચોકસાઇપૂર્વક વિગતો ભરવી.
- ઉમેદવારે અરજી તા. 25-1-2025 કે તે પહેલાં ચેરમેન, આર્મી પબ્લીક સ્કૂલ, અમદાવાદ કેન્ટ, શાહીબાગ, અમદાવાદ 380 004 ને મોકલવાની છે.
- ઉમેદવારે સાધનિક કાગળો સાથેની અરજી પોષ્ટ દ્વારા મોકલવાની છે.
- ઉમેદવારે અરજી સાથે રૂ. 250/- નો ડિમાન્ડ ડ્રાફ્ટ આર્મી પબ્લીક સ્કૂલ અમદાવાદ કેન્ટના નામનો બીડવાનો રહેશે.
Required Documents :
- સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ.
- શૈક્ષણિક લાયકાતની તમામ માર્કીશીટ અને સર્ટીફીકેટ
- OST (Online Screening Test) પ્રમાણપત્ર.
- CTET / TET પ્રમાણપત્ર
- PDPET / Bridge Course
- અનુભવનું પ્રમાણપત્ર
- 2 રંગીન પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ
- રૂ. 250/- નો ડીમાન્ડ ડ્રાફ્ટ (Army Public School Ahmedabad Cantt.)
- અન્ય.
aps ahmedabad cantt recruitment 2025 teaching post fees
ઉમેદવારે અરજી સાથે રૂ. 250/- નો ડિમાન્ડ ડ્રાફ્ટ “Army Public School Ahmedabad Cantt.” બીડવાનો છે.
How to get OST Score Card Certificate :
- સૌપ્રથમ ઉમેદવારે https://awes.register.smartexams.in/home પર જઇને Registration કરવાનું રહેશે.
- રજીસ્ટ્રેશન કર્યા બાદ Log In થવાનું રહેેેેશે.
- રજીસ્ટ્રેશન કરવા માટે ઉમેદવારે આધાર કાર્ડ, જન્મનો દાખલો (સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ), તાજેતરનો ફોટોગ્રાફ અને સહી સ્કેન કરીને અપલોડ કરવાની છે. તેમજ
- રજીસ્ટ્રેશન કરવા માટે ઉમેદવારે રૂ.385/- ઓનલાઇન ફી UPI, Debit/Credit Cards, or Net Banking મારફતે ભરવાની છે.
- ત્યારબાદ માંગેલ વિગતો આપીને OST (Online Screening Test) આપવાની રહેશે.
- છેલ્લે OST (Online Screening Test) Score Card નું પ્રમાણપત્ર ડાઉનલોડ કરીને અરજી સાથે બીડવાનું રહે છે.
APS Ahmedabad Cantt Recruitment Selection Process :
- સૌપ્રથમ OST (Online Screening Test) આપવાની રહેશે. જે અરજી સાથે બીડવાનું રહેશે.
- ઉમેદવારોનો કોમ્પ્યુટર ટેસ્ટ લેવામાં આવનાર છે.
- અંગ્રેજી / હિન્દીમાં સંબંધિત વિષયની નિબંધલક્ષી લેખિત પરીક્ષા યોજવામાં આવનાર છે.
- ઇન્ટરવ્યુ માટે હાજર રહેલા તમામ ઉમેદવારોએ ચકાસણી માટે તમામ શૈક્ષણિક પ્રમાણપત્રો અને અનુભવનું પ્રમાણપત્ર અસલ અને તેમના સંબંધિત વિષય (શિક્ષકોના કિસ્સામાં) ના શિક્ષણ કૌશલ્યના મૂલ્યાંકન માટે પાઠ યોજના સાથે લાવવા જોઈએ.
- ઉમેદવારોની મળેલ અરજીઓની ચકાસણી કર્યા બાદ, શૈક્ષણિક લાયકાત, અનુભવ અને અન્ય વિગતોના આધારે ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.
Important Dates and Links :
Awesindia Official Website | Click Here |
APS Ahmedabad Cantt Official Website | Click Here |
Download Application Form | Click Here |
OST (Online Screening Test Registration | Click Here |
OST Guide Lines | Click Here |
For OST Exam Sample Paper For TGT / TGT / PRT Download | Click Here |
aps ahmedabad cantt recruitment 2025 teaching post date | 28-01-2025 |
APS Ahmedabad Cantt Recruitment 2025 Advertisement Out
