Whatsapp Group (Join Now) Join Now
Telegram Group (Join Now) Join Now

JMC Recruitment 2025 For Computer Programmer | જામનગર મહાનગરપાલિકામાં કોમ્પ્યુટર પ્રોગ્રામરની જગ્યા માટે વોક ઇન ઇન્ટરવ્યૂ

JMC Recruitment 2025 For Computer Programmer જામનગર મહાનગરપાલિકાએ વેબસાઇટ પર કોમ્પ્યુટર પ્રોગ્રામરની વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા ભરતી કરવા જાહેરાત પ્રસિદ્ધ કરી હાજર રહેવા જણાવીને કોમ્પ્યુટર પ્રોગ્રામર તરીકે નોકરી મેળવવા માટે ઇચ્છુક ઉમેદવારોને આનંદના સમાચાર આપેલ છે.

JMC Bharati 2025 For Computer Programmer ની ભરતીના આ શૈક્ષણિક લેખમાં જગ્યાનો ઓવરવ્યૂ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, વયમર્યાદા, પગાર વગેરેની વિગતો જોઇશું. Computer Programmer ના વોક ઇન ઇન્ટરવ્યૂમાં ઉપસ્થિત રહેતા પહેલાં અચૂક વિગતવાર જાહેરાત વાંચવી.

JMC Bharati 2025 Overview :

સંસ્થાનું નામજામનગર મહાનગરપાલિકા
જગ્યાનું નામકોમ્પ્યુટર પ્રોગ્રામર
જગ્યાની સંખ્યા01 (One)
જગ્યાની મુદત6 માસના કરાર આધારીત
વોક ઇન ઇન્ટરવ્યૂ તારીખ3-1-2025 12.00 PM
વેબસાઇટwww.mcjamnagar.com

JMC Bharati 2025 For Computer Programmer Vacancy Details

Post : કોમ્પ્યુટર પ્રોગ્રામર 01 (One)

Educational Criteria : બી.ઇ. /બી. ટેક / એમ.ઇ. /એમ.ટેક. ઇન કોમ્પ્યુટર એન્જીનીયર અથવા કોમ્પ્યુટર સાયન્સ અથવા માસ્ટર ઇન કોમ્પ્યુટર એપ્લીકેશન અથવા પોષ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમા ઇન કોમ્પ્યુટર એપ્લીકેશનની ડીગ્રી ધરાવતા હોવા જોઇએ.

Experience : 3 વર્ષનો અનુભવ.

Age Limit : 18 થી 40 વર્ષ.

Salary : માસિક ફિક્સ પગાર રૂ. 30,000/-

JMC Bharati 2025 Walk In Interview Details :

તારીખ03-01-2025
સમય12.00 PM
સ્થળઆસી. કમિશનર (વ.) કાર્યાલય, જામનગર મહાનગરપાલિકા, જ્યુબીલી ગાર્ડન, લાલ બંગલો સર્કલ, જામનગર
રજીસ્ટ્રેશન સમયઉપરના સરનામે 11.00 કલાક સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી લેવું.

JMC Bharati 2025 Walk In Interview Required Documents

  • બાયોડેટા
  • તાજેતરના પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ
  • જન્મનો આધાર / સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ
  • જાતિ પ્રમાણપત્ર
  • શૈક્ષણિક લાયકાતના ધોરણ-૧૦ થી ડીગ્રી સુધીની માર્કશીટ તથા પ્રમાણપત્રો
  • અનુભવનું પ્રમાણપત્ર.
  • રહેઠાણનો પુરાવો.
  • અન્ય.
  • અસલ તથા સ્વપ્રમાણીત ઝેરોક્ષ નકલ સાથે વોક ઇન ઇન્ટરવ્યૂમાં ઉપસ્થિત રહેવું.

JMC Bharati 2025 Selection Process

Computer Programmer ની જગ્યા માટે વોક ઇન ઇન્ટરવ્યૂમાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત, અનુભવ તથા ઇન્ટરવ્યૂમાં કરાયેલ દેખાવના આધારે પસંદગી કરાનાર છે.

JMC Bharati 2025 Advertisement Out Click Here

Hello, I am Jaydeep Vaghela. I am B.com Graduate Currently I am a Blogger and Content Creator at Sarkarilok.in Website. I have 3+ Years Experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.

1 thought on “JMC Recruitment 2025 For Computer Programmer | જામનગર મહાનગરપાલિકામાં કોમ્પ્યુટર પ્રોગ્રામરની જગ્યા માટે વોક ઇન ઇન્ટરવ્યૂ”

Leave a Comment