SMIMER Recruitment 2025 for Senior Resident ડીન, સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (SMIMER) દ્વારા સિનિયર રેસિડન્ટ્સ માટે તા.ર-૧-ર૦રપ ના રોજ વોક-ઈન ઈન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું છે. લાયકાત ધરાવતા અને રાષ્ટ્રીય મેડિકલ કમિશનના ધોરણોને અનુરૂપ ઉમેદવારોને આ ખાસ તક માટે હાજર થવા માટે આમંત્રિત કરવામાં આવેલ છે.
SMIMER Recruitment 2025 for Senior Resident આ શૈક્ષણિક લેખમાં આપણે જગ્યાનો ઓવરવ્યૂ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, વોક ઇન ઇન્ટરવ્યૂ ડિટેઇલ્સ, જાહેરાત વિગેરે જોઇશું.
SMIMER Bharati 2025 Overview
સંસ્થાનું નામ | સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટીટયુટ ઓફ મેડીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન) |
જગ્યાનું નામ | સિનિયર રેસિડેન્ટસ |
વોક ઇન ઇન્ટરવ્યૂ તારીખ | 02-01-2025 |
ઓફીશીયલ વેબસાઇટ | www.suratmunicipal.gov.in |
SMIMER Recruitment 2025 for Senior Resident Eligibility Criteria

SMIMER Recruitment 2025 Walk In Interview Details
નિયુક્તિ માટે ઇન્ટરવ્યૂની તારીખ: 2 જાન્યુઆરી, 2025
સ્થળ: SMIMER, ડી બ્લોક (પ્રથમ માળ), બોમ્બે માર્કેટની નજીક, ઉમરવાડા, સુરત
સમય: સવારે 10:00 વાગ્યે
Required Documents :
- Brief Resume
- જન્મતારીખનો પુરાવો (સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ અથવા અન્ય સરકારી પુરાવો).
- ફોટો આઈડી પુરાવો (પાસપોર્ટ/પાન કાર્ડ/વોટર આઈડી/આધાર કાર્ડ).
- MBBS અને PG ડિગ્રીના માર્કશીટ્સ, ડિગ્રી પ્રમાણપત્રો અને એટેમ્પ્ટ સર્ટિફિકેટ.
- MBBS અને PG ડિગ્રી માટે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ.
- સંશોધન પ્રસ્તુતીઓ અને પ્રકાશનો પુરાવો (NMCના ધોરણ મુજબ).
- નોકરીના અનુભવ સર્ટિફિકેટ્સ.
- વર્તમાન નોકરીદાર પાસેથી NOC અને રિલીવિંગ ઓર્ડર.
- નામ બદલવાના / વૈવાહિક સ્થિતિમાં ફેરફાર અંગેના પુરાવાની નકલ.
- શૈક્ષણિક લાયકાત અને અનુભવ અને અન્ય તમામ પ્રમાણપત્રોની સ્વ-પ્રમાણિત નકલ તથા અસલ પ્રમાણપત્ર સહિત ઉપસ્થિત રહેવું.
SMIMER Recruitment 2025 Important Links
SMIMER Official Website | Click Here |
Detailed Advertisement | Click Here |
Walk In interview Date | 02-01-2025 |