VMC Recruitment 2025 for Peon and other posts ડે. મ્યુનિસિપલ કમિશનર, વડોદરા મહાનગરપાલિકાએ આરોગ્ય વિભાગના અર્બન પી.એચ.સી. સેન્ટર ખાતે આઉટસોર્સીંગથી સિક્યોરીટી ગાર્ડ, પટાવાળા, વોર્ડ બોય,આયા, વોચમેન, સફાઇ સેવક / સ્વીપરની ભરતી કરવા માટે તા. 26-12-2024 ના રોજ દૈનિક વર્તમાનપત્ર ગુજરાત સમાચારમાં જાહેરાત પ્રસિદ્ધ કરી નોકરી વાંચ્છુઓને આનંદના સમાચાર આપેલ છેે.
VMC Bharati 2025 આ શૈક્ષણિક લેખમાં સિક્યોરીટી ગાર્ડ, પટાવાળા, વોર્ડ બોય,આયા, વોચમેન, સફાઇ સેવક / સ્વીપરની જગ્યા માટે શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર, પસંદગીની પ્રક્રિયા વગેરે વિશે જોઇશું. મિત્રો આ જગ્યા માટે ઓનલાઇન અરજી કરતાં પહેલાં કાળજીપૂર્વક જાહેરાત વાંચવી.
VMC Recruitment 2025 for Peon and other posts Overview
સંસ્થાનું નામ | વડોદરા મહાનગરપાલિકા, આરોગ્ય વિભાગ, વડોદરા |
જાહેરાત ક્રમાક અને તારીખ | 908/2024-25, Dt. 26-12-2024 |
જગ્યાઓના નામ | સિક્યોરીટી ગાર્ડ, પટાવાળા, વોર્ડ બોય, આયા, વોચમેન, સફાઇ સેવક / સ્વીપર |
જગ્યાઓની સંખ્યા | કુલ ૩૧ જગ્યા |
અરજી કરવાની પધ્ધતિ | ઓનલાઇન |
અરજી ફી | નિ:શુલ્ક |
અરજી કરવાની છેલ્લી તારીખ | 02-01-2025 (23.59 PM) |
વેબસાઇટ | vmc.gov.in |
VMC Recruitment 2025 Vacancy Details
જગ્યાનું નામ | સંખ્યા |
સિક્યોરીટી ગાર્ડ (24*7 અર્બન પી.એચ.સી.) | 10 |
પટાવાળા (અર્બન સી.એચ.સી.) | 02 |
વોર્ડ બોય (અર્બન સી.એચ.સી.) | 07 |
આયા (અર્બન સી.એચ.સી.) | 02 |
વોચમેન (અર્બન સી.એચ.સી.) | 09 |
સફાઇ સેવક /સ્વીપર (અર્બન સી.એચ.સી.) | 01 |
કુલ ::- | 31 |
VMC Recruitment 2025 for Peon and other posts Eligibility criteria
જગ્યાનું નામ | સંખ્યા | શૈક્ષણિક લાયકાત | ફિક્સ પગાર (પ્રતિમાસ) |
સિક્યોરીટી ગાર્ડ (24*7 અર્બન પી.એચ.સી.) | 10 | ધોરણ-૮ અને ગુજરાતી ભાષાનું જ્ઞાન. એક્સ આર્મી સર્વિસમેનને પ્રાધાન્ય | શ્રમ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકારના નિયમ અનુસાર |
પટાવાળા (અર્બન સી.એચ.સી.) | 02 | ઓછામાં ઓછું ધોરણ-૮ પાસ તથા અંગ્રેજી જાણકારને પ્રાધાન્ય | શ્રમ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકારના નિયમ અનુસાર |
વોર્ડ બોય (અર્બન સી.એચ.સી.) | 07 | ધોરણ-૭ પાસ, ગુજરાતી ભણેલા અને કામનો અનુભવ. | શ્રમ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકારના નિયમ અનુસાર |
આયા (અર્બન સી.એચ.સી.) | 02 | ઓછામાં ઓછું ધોરણ-૮ પાસ તથા ૩ વર્ષનો અનુભવ. | શ્રમ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકારના નિયમ અનુસાર |
વોચમેન (અર્બન સી.એચ.સી.) | 09 | ધોરણ-૮ અને ગુજરાતી ભાષાનું જ્ઞાન. એક્સ આર્મી સર્વિસમેનને પ્રાધાન્ય | શ્રમ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકારના નિયમ અનુસાર |
સફાઇ સેવક /સ્વીપર (અર્બન સી.એચ.સી.) | 01 | ધોરણ-૪ પાસ, સફાઇ કામગીરી કરી શકે તેવા. | શ્રમ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકારના નિયમ અનુસાર |
VMC Recruitment 2025 for Peon and other posts Documentation :
- સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ / જન્મનો દાખલો
- પાસપોર્ટ સાઇઝનો તાજેતરનો ફોટોગ્રાફ
- ધોરણ 3, 7, 8 પાસ હોવાની માર્કશીટ
- એક્સ આર્મીમેન હોવાનું પ્રમાણપત્ર
- મોબાઇલ નંબર / ઇ-મેઇલ એડ્રેસ
- આધાર કાર્ડ / જાતિ પ્રમાણપત્ર
- રહેઠાણનો પુરાવો
- અન્ય કોઇ હોય તો.
How to Apply :
- ઉમેદવારે કાળજીપૂર્વક વિગતવાર જાહેરાત વાંચીને જગ્યા માટે શૈક્ષણિક લાયકાત અને અનુભવ ધરાવો છો કે કેમ, તે ચકાસવું.
- ઉમેદવારે ઓનલાઇન અરજી કરવા માટે www.vmc.gov.in પર ક્લિક કરવાનું છે. જેની લીન્ક નીચે આપેલ છે.
- ત્યારબાદ ખુલેલ Online Recruitment Application વિન્ડોમાં ઉમેદવારે પોતાની તમામ વિગતો ચોકસાઇપૂર્વક ભરવાની છે.
- ઉમેદવારે અસલ પ્રમાણપત્રો તથા તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ સ્કેન કરીને અપલોડ કરવાના છે.
- છેલ્લે Submit પર ક્લિક કરવાથી અરજી સફળતાપૂર્વક થઇ જશે, તેની પ્રિન્ટ આઉટ અચૂકપણે લઇ લેવી, જેથી ભવિષ્યમાં ઇન્ટરવ્યૂ સમયે કામમાં આવશે.
Selection Process :
ઉમેદવારોની મળેલ અરજીઓની ચકાસણી કર્યા બાદ ઇન્ટરવ્યૂમાં બોલાવવામાં આવશે અને લાયકાત, અનુભવ અને ઇન્ટરવ્યૂમાં કરેલ દેખાવ મુજબ પસંદગી કરવામાં આવનાર છે.
VMC Recruitment 2025 Links and Dates :
ઓનલાઇન અરજી કરવાની શરૂઆતની તારીખ | 26-12-2024 (13.01 PM) |
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ | 02-01-2025 (23.59 PM) |
વિગતવાર જાહેરાત જોવા માટે | Click Here |
Guideline for filling Online Recruitment Application | Click Here |
ઓનલાઇન એપ્લાય કરવા માટે | Click Here |
Official Website | Click Here |
VMC Recruitment 2025 Advertisement Out
