Whatsapp Group (Join Now) Join Now
Telegram Group (Join Now) Join Now

Vapi Nagarpalika Recruitment 2024 for City Manager

Vapi Nagarpalika Recruitment 2024 for City Manager ચીફ ઓફીસર વાપી નગરપાલિકાએ સ્વચ્છ ભારત મિશન 2.0 અંતર્ગત City Manager (SWM) અને City Manager (MIS/IT) ની 11 માસના કરાર આધારિત ભરતી કરવા વર્તમાનપત્રમાં Vapi NagarPalika Walk In Interview ની જાહેરાત આપી લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોને અરજી, બાયોડેટા તથા તમામ અસલ અને ઝેરોક્ષ પ્રમાણપત્રની નકલો સાથે Walk In Interview માં હાજર રહેવા જણાવેલ છે. રૂબરૂ મુલાકાતમાં હાજર રહેતા પહેલાં જાહેરાત અચૂક વાંચવી. આ અંગેની માહિતી નીચે મુજબ છે.

Vapi Nagarpalika Bharati 2024 for City Manager આ લેખમાંં આપણે જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર, અરજી સાથે સામેલ રાખવાના દસ્તાવેજો, પસંદગીની પ્રક્રિયા અને જાહેરાતની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

Vapi NagarPalika Recruitment Walk In Interview Date Update :

Vapi NagarPalika Recruitment 2024 Update Advertisement Out

Vapi NagarPalika City Manager Recruitment Update Advertisements

Vapi NagarPalika Recruitment Overview

સંસ્થાનું નામવાપી નગરપાલિકા, જિ. વલસાડ
જાહેરાત ક્રમાંકમાહિતી/વલસાડ/૪૭૧/ર૦ર૪
જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ07/12/2024
જગ્યાનું નામCity Manager (SWM) 01
City Manager (MIS/IT) – 01
મિશનસ્વચ્છ ભારત મિશન અર્બન ર.૦
(Swachh Bharati Mission Urban 2.0)
જગ્યાની મુદત11 માસના કરાર આધારીત તદ્દન હંગામી ધોરણે
અરજી પ્રક્રિયાઓફલાઇન
પસંદગીની પ્રક્રિયારૂબરૂ ઇન્ટરવ્યૂ (Walk In Intercview)
અરજી ફીનિ:શુલ્ક
વોક ઇન ઇન્ટરવ્યૂ તારીખ12/12/2024 ગુરૂવાર સવારે 11:00 કલાકે

City Manager Posts Educational Qualification Experience etc.

Post : City Manager (SWM)

Educational Qualification :

B.E./B.Tech-Environment / B.E. / B.Tech Civil/

M.E./M.Tech-Environment/M.E. / M.Tech Civil.

Experience : 1 વર્ષ (ડીગ્રી મેળવ્યા બાદનો)

Salary | રૂ. 30000/- (માસિક)

Post : City Manager (MIS/IT)

Educational Qualification :

B.E./B.Tech-IT/M.E./M.Tech-IT/

B.C.A./B.Sc. IT/ M.C.A. / M.Sc. IT

Experience : 1 વર્ષ (ડીગ્રી મેળવ્યા બાદનો)

Salary | રૂ. 30000/- (માસિક)

Vapi NagarPalika Bharati Walk in Interview Documentation

  1. સંપૂર્ણ વિગતવાળો Resume. (તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, મોબાઇલ નંબર અને ઇ-મેઇલ આઇ.ડી. સહિત)
  2. જન્મ / સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટની નકલ.
  3. જાતિ પ્રમાણપત્રની નકલ.
  4. ધોરણ-૧૦ અને ૧ર ની માર્કશીટની નકલ.
  5. શૈક્ષણિક લાયકાતના વર્ષવાર પ્રમાણપત્રની નકલ.
  6. ડીગ્રી મેળવ્યા બાદના ૧ વર્ષના અનુભવના પ્રમાણપત્રની નકલ.
  7. રૂબરૂ મુલાકાત માટે અરજીની નકલ બાયોડેટા તથા અસલ તથા ઝેરોક્ષ નકલ (સ્વ પ્રમાણીત) સાથે ઉપસ્થિત રહેવું.

Vapi NagarPalika Recruitment Walk Interview Place, Date & Time

લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોએ તા. 12/12/2024 ને ગુરૂવારના રોજ સવારે 11:00 કલાકે રૂબરૂ મૌખિક ઇન્ટરવ્યૂ માટે વાપી નગરપાલિકા મુખ્ય કચેરી, વાપી ટાઉન પોલીસ સ્ટેશનની પાસે, તા. વાપી, જિ. વલસાડ ખાતે કચેરીના સભાખંડમાં તમામ દસ્તાવેજો સાથે હાજર રહેેેેેવું.

Vapi NagarPalika Recruitment Selection Process 2024

રૂબરૂ મુલાકાત માટે આવેલ ઉમેદવારોના Walk In Interview લઇને બન્ને જગ્યા માટે ઉમેદવારોની પસંદગી કરાશે.

Vapi NagarPalika Official website Click Here

enagarpalika Click Here

Swachh Bharati Mission Urban 2.0 Click Here

Vapi Municipality Recruitment 2024 Important Date

Walk In Interview તારીખ12/12/2024
WhatsApp Group Join
Telegram Group Join

Vapi NagarPalika Recruitment 2024 Advertisement Out

Vapi Nagarpalika Recruitment city manager 2024

Hello, I am Jaydeep Vaghela. I am B.com Graduate Currently I am a Blogger and Content Creator at Sarkarilok.in Website. I have 3+ Years Experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.

Leave a Comment