Electrical Engineer Recruitment : ગુજરાત સરકારના નિયંત્રણ હેઠળની આ કંપની વડોદરા ખાતેથી લીગ્નાઇટ, ગેસ અને રીન્યુએબલ એનર્જીની ૧૦૦૦ મેગાવોટથી વધારે ઉત્પાદન કરે છે. તેમાં કાયમી ધોરણે ઇલેકટ્રીકલ એન્જીનીયરની જગ્યા ભરવા માટે તા.૧૧-૪-ર૦ર૪ ના રોજ ગુજરાત સમાચાર દૈનિક વર્તમાનપત્રમાં જાહેરાત આપી ઓનલાઇન અરજીઓ મંગાવેલ છે. આ જાહેરાત અન્વયે અરજી કરતાં પહેલાં સંસ્થાની વેબસાઇટ પર જઇ કાળજીપૂર્વક જાહેરાત વાંચવી.
Electrical Engineer Recruitment : ઇલેેેેેેેકટ્રીક એન્જીનીયરની જગ્યા માટે ઓવર વ્યૂ, જગ્યાનું નામ, શૈક્ષણિક લાયકાત, જગ્યાની સંખ્યા, શૈક્ષણિક લાયકાત, કેવી રીતે અરજી કરવી, ઓનલાઇન અરજી કરવાની – વિગતવાર જાહેરાત જોવા માટેની લીન્ક તથા સંસ્થાએ જગ્યાઓ ભરવા માટે વર્તમાનપત્રમાં આપેલ જાહેરાતની વિગતો આ લેખમાં જોઇશું.
Electrical Engineer Recruitment Overview
સંસ્થાનું નામ | ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કોર્પોરેશન લી., વડોદરા મું. રનૌલી, જિ. વડોદરા, ગુજરાત, ભારત |
જગ્યાનું નામ | ઇલેકટ્રીકલ એન્જીનીયર – 01 |
ભરતીનો પ્રકાર | સીધી ભરતી / કાયમી. |
અરજી કરવાની રીત | ઓનલાઇન (Online Apply) |
છેલ્લી તારીખ | 20/04/2024 |
સત્તાવાર વેબસાઇટ | gipcl.com |
ઓનલાઇન અરજી કરવાની વેબસાઇટ | career.gipcl.com/job_vacancy# |
Electrical Engineer Job Vacancy in GIPCL
જગ્યાનું નામ : ઇલેકટ્રીકલ એન્જીનીયર : 01
Electrical Engineer Education Qualification
B.E. / B. Tech. (Electrical)
Electrical Engineer Job Experience
ડીગ્રી મેળવ્યા બાદનો લીગ્નાઇટ પાવર પ્લાન્ટનો ર થી ૩ વર્ષનો અનુુુુભવ.
Electrical Engineer Age Limit
ઉંમર : જાહેરાતની તારીખે 28 વર્ષ કરતાં વધુ નહીં.
How to apply For Electrical Engineer in GIPCL Recruitment
રસ ધરાવતા લાયક ઉમેદવારોએ સંસ્થાની વેબસાઇટ career.gipcl.com/job_vacancy# પરથી તા. 20/04/2024 સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે
GIPCL Recruitment 2024 Selection Process
જાહેરાત કે વેબસાઇટ પર દર્શાવેલ નથી.
Required Documents for on Apply
રીઝયુમ
પાન કાર્ડ / આધાર કાર્ડ / બેન્ક ખાતા (આઇએફએસ કોડ સાથે) / ફોટો (JPG File) /સહી (JPG File)
મોબાઇલ નંબર / ઇ-મેઇલ આઇ.ડી.
ઉંચાઇ (સે.મી.), વજન (કિ.ગ્રા.) અને બ્લડ ગૃપ.
એસ.એસ.સી. થી ઇલેકટ્રીકલ એન્જીનીયરીંગની ડીગ્રી મેળવ્યા સુધીના શૈક્ષણિક લાયકાતની માર્કશીટ.
અનુભવનું પ્રમાણપત્ર.
હાલ મળતો પગાર / અપેક્ષિત પગારની વિગતો.
(મહત્તમ ફાઇલ સાઇઝ ર એમ.બી., ફાઇલ ફોર્મેટ : pdf / doc / docx)
Important Links For GIPCL Recruitment 2024
સત્તાવાર વેબસાઇટ માટે | Click Here |
ઓનલાઇન એપ્લીકેશન માટે | Click Here |
Recruitment ની જાહેરાત જોવા માટે | Click Here |
Join Telegram Chenal | Click Here |
Join WhatsApp Group | Click Here |