
WCD Legal Consultant Recruitment 2025 મહિલા અને બાળ વિકાસ વિભાગ, સચિવાલય, ગાંંધીનગરે તા. 8 Jan 2025 ના રોજ દૈનિક વર્તમાનપત્ર સંદેશમાં સચિવાલય વિભાગ ખાતે લીગલ કન્સલ્ટન્ટની જગ્યા 11 માસના કરાર આધારિત ભરવા માટે લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારો પાસેથી જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન ૧પ માં નિયત નમૂનામાં અરજી મંગાવીને નોકરીવાંચ્છુઓને આનંદના સમાચાર આપેલ છે.
WCD Legal Consultant Bharati 2025 મહિલા અને બાળ વિકાસ વિભાગની લીગલ કન્સલ્ટન્ટની કરાર આધારિત ભરતીના આ શૈક્ષણિક લેખમાં આપણે જગ્યાઓનો ઓવરવ્યૂ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, અરજી કેવી રીતે કરવી, પરીક્ષા ફી, પસંદગીની પ્રક્રિયા અને જાહેરાતની વિગતો જોઇશું. મિત્રો, ઓફલાઇન અરજી કરતાં પહેલાં વિગતવાર જાહેરાત અચૂક વાંચવી.
WCD Legal Consultant Bharati 2025 Overview :
| સંસ્થાનું નામ | મહિલા અને બાળ વિકાસ વિભાગ, સચિવાલય, ગાંધીનગર |
| જાહેરાત ક્રમાંક અને તારીખ | 01/2024, તા. 7-1-25 |
| જગ્યાનું નામ | કાયદા અધિકારી |
| જગ્યાની સંખ્યા | 01 (એક) |
| જગ્યાની મુદત | 11 માસના કરાર આધારિત |
| નોકરીનું સ્થળ | મહિલા અને બાળ વિકાસ વિભાગ, સચિવાલય, ગાંધીનગર |
| અરજી ફી | નિઃશુલ્ક |
| અરજી કરવાની છેલ્લી તારીખ | જાહેરાત પ્રસિદ્ધ થયાથી દિન 15 માં. |
| અરજી ફી | Rs. 100/- નો નોન રિફંડેબલ ડીમાન્ડ ડ્રાફ્ટ |
| વેબસાઇટ | https://wcd.gujarat.gov.in |
Legal Consultant Jobs in Sachivalaya Eligibility Criteria :
Contactual Law Officer ની જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમરની વિગત નીચે મુજબ છે.
Post : Legal Consultant
Educational Qualification :
- સરકાર માન્ય યુનિવર્સીટીની કાયદાના સ્નાતકની ડીગ્રી કાયદાની પ્રેેક્ટિસ માટે લાયક.
- ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ.
- CCC+ કક્ષાનું કોમ્પ્યુટર કૌશલ્ય.
- બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં નોંધણી.
Experience :
- ન્યૂનતમ 10 વર્ષનો એડવોકેટ તરીકે અદાલતી પ્રેક્ટિસનો અનુભવ.
- તે પૈકી નામ. હાઇકોર્ટમાં ન્યૂનતમ ૩ વર્ષનો વકીલાતનો અનુભવ અથવા
- સરકારી વિભાગો / ક્ષેત્રિય કચેરીઓમાં સરકાર વતી નામ. સુપ્રિમ કોર્ટ / હાઇકોર્ટમાં બચાવની કામગીરીનો ૩ વર્ષનો અનુભવ.
Age Limit : 45 વર્ષથી વધુ નહીં.
Salary : રૂ. 60,000/- માસિક રકમ (ફિક્સ)
How to apply Law Officer Job in Sachivalay :
- ઉમેદવારે સૌપ્રથમ કાળજીપૂર્વક વિગતવાર જાહેરાત વાંચીને પાત્રતા ધરાવો છો કે કેમ, તે ચકાસવું.
- ઉમેદવારે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નિયત કરવામાં આવેલ અરજીપત્રકમાં અરજી કરવાની છે, તેથી પ્રથમ વેબસાઇટ https://wcd.gujarat.gov.in (લીન્ક નીચે આપેલ છે) પર જઇને અરજીપત્રકનો નમૂનો, કરારની શરતો અને બોલીઓ ડાઉનલોડ કરી અરજી કરવાની છે.
Legal Consultant Recruitment Required Documents :
- નિયત નમૂનામાં ભરેલ અરજીપત્રક.
- અરજીપત્રકમાં ઇ-મેઇલ એડ્રેસ, મોબાઇલ નંબર અચૂક દર્શાવવો.
- રૂ. 100/- નો ડીમાન્ડ ડ્રાફ્ટ.
- સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ.
- શૈક્ષણિક લાયકાત : સ્નાતક / અનુસ્નાતકની ડીગ્રી.
- કાયદાની પદવી
- અનુભવનું પ્રમાણપત્ર.
- બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં નોંધણીનું પ્રમાણપત્ર.
- CCC+ કે તેને સમકક્ષ જ્ઞાન હોવાનું પ્રમાણપત્ર.
How to send Law officer Application :
ઉમેદવારે નિયત કરેલ અરજીપત્રક, શૈક્ષણિક લાયકાત, અનુભવ, વગેરે સ્વપ્રમાણીત ઝેરોક્ષ નકલ સાથે ઉપસચિવશ્રી (મહેકમ), મહિલા અને બાળ વિકાસ વિભાગ, બ્લોક નં. ૯/૮ મો માળ, સચિવાલય, ગાંધીનગરને તા. 23-1-25 સુધીમાં રજીસ્ટર્ડ પોષ્ટ દ્વારા મોકલી આપવાની છે.
Contactual Legal Consultant Selection Process
ઇચ્છુક ઉમેદવારોની મળેલ અરજીઓની ચકાસણી બાદ રૂબરૂ ઇન્ટરવ્યૂ યોજીને પસંદગી કરવામાં આવશે.
WCD Legal Consultant Recruitment 2025 Important Links :
| સત્તાવાર વેબસાઇટ | Click Here |
| અરજીપત્રક, કરારની શરતો અને બોલીઓ ડાઉનલોડ કરવા માટે | Click Here |
| અરજી મોકલવાની છેલ્લી તારીખ | જાહેરાત પ્રસિદ્ધ થયાથી દિન 15 માં. |
WCD Legal Consultant Recruitment 2025 Advertisement Out

Read Also :
| IGP Rajkot Division Bharati 2025 for Legal Officer | દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગર કચેરીમાં કાયદા અધિકારીની ભરતી 2025 | Click Here |
| SBI PO Recruitment 2025 Apply Online | સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં 600 પ્રોબેશનરી ઓફીસરની ભરતી | Click Here |
| GSPHC Recruitment 2025 | પોલીસ હાઉસીંગ નિગમમાં ડેપ્યુટી આર્કિટેક્ટ ભરતી 2025 | Click Here |
| BNS Bank Recruitment 2025 | ભાવનગર નાગરીક સહકારી બેન્ક ભરતી 2025 | Manager (Commpliance) and EDP Manager Required | Click Here |
| Kribhco Recruitment 2025 | જુનીયર ટેકનિશિયન (મિકેનીકલ) ગ્રેડ-૧ ટ્રેઇની | Click Here |
| DGHS General Hospital Siddhapur Bharati 2025 | લેબોરેટરી ટેકનિશિયન ભરતી 2025 | Clik Here |
| Surksha Setu Society Bhavnagar Recruitment Project Consultant Post 2025 | Click Here |
| ITI Mahuva Recruitment 2025 for Pravashi Supervisor Instructor | Click Here |
| BMC Recruitment 2025 Social Media Hendler | Click Here |
| IIT Gandhinagar Recruitment 2025 for Librarian and Superintending Engineer | Click Here |
| CBSE Recruitment 2025 for 212 Vacancies | Click Here |
| NMMS Scholarship 2024-25 : National Means Cum Merit Scholarship Scheme 2024-25 | Click Here |
કરાર આધારિત કાયદા અધિકારીની જગ્યાની મુદત કેટલી છે ?
૧૧ માસ.
પસંદગી પામ્યા બાદ ફરજનો સમયગાળો શું છે ?
ફરજનો સમયગાળો રાજ્ય સરકારની કચેરીના સમય મુજબનો છે.
પસંદગી પામ્યા બાદ રજાઓ મળવાપાત્ર છે, કેટલી ?
કરારના ૧૧ માસ માટે ૧૧ પરચુરણ રજાઓ મળવાપાત્ર છે.
કાયદા અધિકારીનો પગાર શું હોય છે ?
60,000 રુપિયા
વ્યવસાય વેરાની કપાત માસિક એકત્રિત વેતનમાંથી કરવાની છે ?
વ્યવસાય વેરાની કપાત માસિક ફિક્સ પગારમાંથી થશે.
માસિક રૂ. ૬૦૦૦૦/- એકત્રિત વેતન તથા કોઇ અન્ય ભથ્થા મળવાપાત્ર છે ?
સરકારી કામકાજ અર્થે પ્રવાસે જવાના પ્રસંગે વર્ગ-૧ ના અધિકારીને મળતા લધુત્તમ ગ્રેડ પેના પગાર ધોરણમાં મળવાપાત્ર પગારના લધુત્તમ પગાર ધોરણ મુજબ મુસાફરી ભથ્થુ અને દૈનિક ભથ્થુ મળવાપાત્ર છે.
પસંદગી પામ્યા બાદ સંબંધિત સ્થાનિક રહેઠાણ હોવું જરૂરી છે ?
કરારની બોલીઓ અને શરતો અનુસાર સ્થાનિક રહેઠાણ હોવું જરૂરી છે, અપડાઉન કરવાની જોગવાઇ નથી. કાર્યમથકે રહેઠાણ હોવું ફરજીયાત છે, તથા અધિકારીની પૂર્વમંજુરી સિવાય મુખ્ય મથક છોડી શકાતું નથી.
[…] Click Here […]
[…] Click Here […]
[…] Click Here […]
[…] Click Here […]
[…] Click Here […]
[…] Click Here […]
[…] Click Here […]