📧 We've crossed 10k+ Visitors, Thanks!! Join Our Email Alerts

VMC Recruitment 2025 for Staff Nurse posts | સ્ટાફનર્સ, બ્રધર્સ, ફાર્માસીસ્ટ કમ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી 2025

📰 Latest Job💻 Apply Online

VMC Recruitment 2025 for Staff Nurse posts ડે. મ્યુનિસિપલ કમિશનર, વડોદરા મહાનગરપાલિકાએ આરોગ્ય વિભાગના અર્બન પી.એચ.સી. સેન્ટર ખાતે ૧૧ માસના કરાર આધારીત તદ્દન હંગામી ધોરણે સ્ટાફનર્સ / બ્રધર્સ, આરબીએસકે ફાર્માસીસ્ટ કમ ડેટા આસીસ્ટન્ટની જગ્યાએ ભરતી કરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરી ઓનલાઇન અરજીઓ મંગાવી નોકરી વાંચ્છુઓને આનંદના સમાચાર આપેલ છેે.

VMC Bharati 2025 આ શૈક્ષણિક લેખમાં સ્ટાફનર્સ / બ્રધર્સ, આરબીએસકે ફાર્માસીસ્ટ કમ ડેટા આસીસ્ટન્ટનીજગ્યા માટે શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર, પસંદગીની પ્રક્રિયા વગેરે વિશે જોઇશું. મિત્રો આ જગ્યા માટે ઓનલાઇન અરજી કરતાં પહેલાં કાળજીપૂર્વક જાહેરાત વાંચવી.

VMC Bharati 2025 for Staff Nurse posts Overview

સંસ્થાનું નામવડોદરા મહાનગરપાલિકા, આરોગ્ય વિભાગ, વડોદરા
જાહેરાત ક્રમાક અને તારીખ903/2024-25, Dt. 26-12-2024
જગ્યાઓના નામસ્ટાફનર્સ / બ્રધર્સ,
આરબીએસકે ફાર્માસીસ્ટ કમ ડેટા આસીસ્ટન્ટ
જગ્યાઓની સંખ્યાકુલ ૩૧ જગ્યા
અરજી કરવાની પધ્ધતિઓનલાઇન
અરજી ફીનિ:શુલ્ક
અરજી કરવાની છેલ્લી તારીખ31-12-2024 (23.59 PM)
વેબસાઇટvmc.gov.in

VMC Recruitment 2025 Vacancy Details

જગ્યાનું નામસંખ્યા
સ્ટાફનર્સ / બ્રધર્સ25
આરબીએસકે ફાર્માસીસ્ટ કમ ડેટા આસીસ્ટન્ટ06
કુલ ::-31

VMC Recruitment 2025 for Staff Nurse Brother posts Eligibility criteria

જગ્યાનું નામસંખ્યાશૈક્ષણિક લાયકાતફિક્સ પગાર (પ્રતિમાસ)
સ્ટાફનર્સ / બ્રધર્સ25ઇન્ડિયન નર્સિંગ કાઉન્સીલ દ્વારા માન્ય સંસ્થામાંથી B.Sc. Nursing Course જનરલ નર્સીંગ ડિપ્લોમા અને મીડવાઇફરી કોર્ષ, ગુજરાત નર્સીંગ કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન તથા બેઝીક કોમ્પ્યુટરનો સર્ટીફીકેટ કોર્ષ.20,000/-
આરબીએસકે ફાર્માસીસ્ટ કમ ડેટા આસીસ્ટન્ટ06માન્ય સંસ્થામાંથી ફાર્માસિસ્ટની ડીગ્રી તથા ગુજરાત ફાર્માસીસ્ટ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન.16,000/-

How to Apply :

  • ઉમેદવારે કાળજીપૂર્વક વિગતવાર જાહેરાત વાંચીને જગ્યા માટે શૈક્ષણિક લાયકાત અને અનુભવ ધરાવો છો કે કેમ, તે ચકાસવું.
  • ઉમેદવારે ઓનલાઇન અરજી કરવા માટે www.vmc.gov.in પર ક્લિક કરવાનું છે. જેની લીન્ક નીચે આપેલ છે.
  • ત્યારબાદ ખુલેલ Online Recruitment Application વિન્ડોમાં ઉમેદવારે પોતાની તમામ વિગતો ચોકસાઇપૂર્વક ભરવાની છે.
  • ઉમેદવારે અસલ પ્રમાણપત્રો તથા તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ સ્કેન કરીને અપલોડ કરવાના છે.
  • છેલ્લે Submit પર ક્લિક કરવાથી અરજી સફળતાપૂર્વક થઇ જશે, તેની પ્રિન્ટ આઉટ અચૂકપણે લઇ લેવી, જેથી ભવિષ્યમાં ઇન્ટરવ્યૂ સમયે કામમાં આવશે.

Selection Process :

ઉમેદવારોની મળેલ અરજીઓની ચકાસણી કર્યા બાદ ઇન્ટરવ્યૂમાં બોલાવવામાં આવશે અને લાયકાત, અનુભવ અને ઇન્ટરવ્યૂમાં કરેલ દેખાવ મુજબ પસંદગી કરવામાં આવનાર છે.

VMC Recruitment 2025 Links and Dates :

ઓનલાઇન અરજી કરવાની શરૂઆતની તારીખ24-12-2024 (13.01 PM)
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ31-12-2025 (23.59 PM)
વિગતવાર જાહેરાત જોવા માટેClick Here
Guideline for filling Online Recruitment ApplicationClick Here
ઓનલાઇન એપ્લાય કરવા માટેClick Here
Official WebsiteClick Here

VMC Recruitment 2025 Advertisement Out Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *