📧 We've crossed 10k+ Visitors, Thanks!! Join Our Email Alerts

Veraval Patan Sanyukt NagarPalika Recruitment 2024

📰 Latest Job

Veraval Patan Sanyukt NagarPalika Recruitment 2024 : ચીફ ઓફીસર વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાએ સ્વચ્છ ભારત મિશન 2.0 અંતર્ગત City Manager (SWM) ની 11 માસના કરાર આધારિત ભરતી કરવા વર્તમાનપત્રમાં Veraval Patan Sanyukt NagarPalika Recruitment જાહેરાત આપી અરજીઓ મંગાવેલ છે. અરજી કરતાં પહેલાં જાહેરાત કાળજીપૂર્વક વાંચવી.

Veraval Patan Sanyukt NagarPalika Vacancy 2024 : આ લેખમાંં આપણે સીટી મેનેજર (સ્વચ્છ ભારત મિશન) ની જગ્યાની શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર, અરજી સાથે સામેલ રાખવાના દસ્તાવેજો, પસંદગીની પ્રક્રિયા અને જાહેરાતની વિગતવાર માહિતી જોઇશું.

Veraval Patan Sanyukt NagarPalika Posts 2024 Overview

સંસ્થાનું નામવેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા જિ. ગીર સોમનાથ
જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ01/03/2024
જગ્યાનું નામCity Manager (SWM) – 01
મિશનસ્વચ્છ ભારત મિશન અર્બન ર.૦ (Swachh Bharati Mission Urban 2.0)
જગ્યાની મુદત11 માસના કરાર આધારીત
અરજી પ્રક્રિયાઓફલાઇન
પસંદગીની પ્રક્રિયારૂબરૂ ઇન્ટરવ્યૂ
અરજી ફીનિ:શુલ્ક
છેલ્લી તારીખજાહેરાત પ્રસિદ્ધ થયેથી દિન-10 માં (તા.11/03/2024)

Education Qualification Experience Pay for the Post of City Manager (SWM)

ક્રમહોદ્દોલાયકાતઅનુભવપગાર ધોરણ
1City Manager (SWM)B.E./B.Tech-Environment/ B.Tech Civil/ M.E./M.Tech-Environment/ M.Tech Civil.1 વર્ષ
(ડીગ્રી મેળવ્યા બાદનો)
રૂ. 30000/-
(માસિક)

Veraval Patan Sanyukt NagarPalika Bharati 2024 Required Document

સંપૂર્ણ વિગતવાળો Resume. (તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, મોબાઇલ નંબર અને ઇ-મેઇલ આઇ.ડી. સહિત)

જન્મ / સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટની નકલ.

જાતિ પ્રમાણપત્રની નકલ.

ધોરણ-૧૦ અને ૧ર ની માર્કશીટની નકલ.

શૈક્ષણિક લાયકાતના વર્ષવાર પ્રમાણપત્રની નકલ.

ડીગ્રી મેળવ્યા બાદના ૧ વર્ષના અનુભવના પ્રમાણપત્રની નકલ.

અરજી સાથે સ્વ-પ્રમાણીત ઝેરોક્ષ નકલ મોકલવાની રહેશે.

જયારે રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવે ત્યારે અરજીની નકલ તથા અસલ તથા ઝેરોક્ષ નકલ (સ્વ પ્રમાણીત) સાથે ઉપસ્થિત રહેવું.

How to Apply Veraval Patan Sanyukt NagarPalika Recruitment

ચીફ ઓફીસરશ્રી વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા કચેરી, મું. વેરાવળ, જિ. ગીર સોમનાથને જાહેરાત પ્રસિદ્ધ થયેથી દિન-૧૦ માં (11/03/2024) સુધીમાં મળી જાય તે રીતે અરજી સાધનિક કાગળો સાથે રજીસ્ટર પોષ્ટ એ.ડી. કે સ્પીડ પોષ્ટ દ્વારા મોકલવાની રહેશે.

Veraval Patan Sanyukt NagarPalika Selection Process

સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા કે રૂબરૂ મુલાકાત દ્વારા પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, તેવું જાહેરાતમાં દર્શાવેલ નથી.

Last Date of Apply

અરજી મોકલવાની છેલ્લી તારીખ11/03/2024
WhatsApp Group Join
Telegram Group Join

Veraval Patan Sanyukt NagarPalika Recruitment Advertisement 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *