VDC Bank Recruitment 2025 ચીફ એક્ઝીક્યુટીવ ઓફીસર, ધી વલસાડ ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેન્ક લિ. વલસાડે તા.૧૬-ર-ર૦રપ ના રોજ દૈનિક વર્તમાનપત્ર દિવ્ય ભાસ્કરમાં ભરતી અંગેની જાહેરાત પ્રસિદ્ધ કરીને એગ્રીકલ્ચર ઓફીસર, લીગલ ઓફીસર, જુનીયર કલાર્ક, ફાઇનાન્સીલ લીટરેસી કાઉન્સિલની જગ્યાઓ માટે તા.રપ-ર-રપ સુધીમાં ઓફલાઇન અરજીઓ મોકલી આપવા લાયકાત ધરાવતા ઉમેદવારોને જણાવીને નોકરી વાંચ્છુઓને આનંદના સમાચાર આપેલ છે.
VDC Bank Bharati 2025 ભરતીના આ શૈક્ષણિક લેખમાં આપણે જગ્યાનો ઓવરવ્યૂ, ખાલી જગ્યાઓ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર, પગાર, પ્રોબેશન પીરીયડ, કેવી રીતે અરજી કરવી, પસંદગી પ્રક્રિયા, જાહેરાત વિગેરે જોઇશું. ધી વલસાડ ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ સહકારી બેન્કની ભરતીમાં ઓફલાઇન અરજી કરતાં પહેલાં વિગતવાર જાહેરાત અચૂક વાંચવી.
VDC Bank Recruitment 2025 Overview :
સંસ્થાનું નામ | ધી વલસાડ ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેન્ક લિ. વલસાડે |
જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ | દિવ્ય ભાસ્કર, તા. 16-02-2025 |
જગ્યાનું નામ | એગ્રીકલ્ચર ઓફીસર, લીગલ ઓફીસર, જુનીયર કલાર્ક, ફાઇનાન્સીલ લીટરેસી કાઉન્સિલ |
જગ્યાની સંખ્યા | 20 +01 +40 + 08 |
ભરતીનો પ્રકાર | કાયમી ભરતી |
અરજી ફી | નિઃશુલ્ક |
અરજી કરવાની પધ્ધતિ | ઓફલાઇન |
અરજી શરૂ થયા તારીખ | 17-02-2025 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 25-02-2025 |
નોકરીનો કાર્ય વિસ્તાર | વલસાડ, નવસારી, ડાંગ જિલ્લો તથા 40 શાખાઓ |
વેબસાઇટ | vdcbank.in |
The valsad district central cooperative bank limited vacancy 2025
જગ્યાનું નામ | ખાલી જગ્યાની સંખ્યા |
એગ્રીકલ્ચર ઓફીસર | 20 |
લીગલ ઓફીસર | 01 |
જુનિયર કલાર્ક | 40 |
ફાઇનાન્શીયલ લીટરેશી કાઉન્સિલર | 08 |
Valsad Dicstrict Central Coop Bank 2025 Eligibility Criteria :
વલસાડ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કો – ઓપરેટીવ બેન્કની ભરતી માટે શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર, પગારની વિગત નીચે મુજબ છે.
Educational Criteria :
જગ્યાનું નામ | શૈક્ષણિક લાયકાત |
એગ્રીકલ્ચર ઓફીસર | માન્ય યુુુુુુુનિવર્સીટીની BSc / MSc (Agri) ની ડીગ્રી. |
લીગલ ઓફીસર | માન્ય યુુુુુુુનિવર્સીટીના કાયદાના સ્નાતકની ડીગ્રી. |
જુનીયર કલાર્ક | માન્ય યુનિવર્સીટીમાંથી પપ ટકા મેળવેલા સ્નાતક. |
ફાઇનાન્શીયલ લીટરેશી કાઉન્સિલર | માન્ય યુનિવર્સીટીમાંથી પપ ટકા મેળવેલા સ્નાતક. |
Experience and Age Limit :
જગ્યાનું નામ | અનુભવ | ઉંમર |
એગ્રીકલ્ચર ઓફીસર | ત્રણ વર્ષનો નેશનલાઇઝ /આરઆરબી / બેન્ક કલાર્ક / ઓફીસર લેવલનો અનુભવ. યોગ્ય ઉમેદવાર ન મળે તો જગ્યાને અનુરૂપ અનુભવ ધ્યાને લેવાશે. | 45 વર્ષથી વધુ નહિંં. |
લીલ ઓફીસર | ત્રણ વર્ષનો લીગલ ઓફીસર / એડવોકેટ તરીકેનો અનુભવ. | 40 વર્ષથી વધુ નહિં. |
જુનીયર કલાર્ક | અનુવીને અગ્રીમતા | વધુમાં વધુ 28 વર્ષ (અ.જ.જા./અ.જા./સા.શૈ.પ.વર્ગ અને સ્ત્રી ઉમેદવારને પાંચ વર્ષની મર્યાદામાં છૂટછાટ) |
ફાઇનાન્શીયલ લીટરેશી કાઉન્સિલર | ખેતીવાડી અને તેને સંલગ્ન વ્યવાસયોની ગહન જાણકારી તેમજ બેન્કીગ, કાયદો, ધિરાણ અંગેની જાણકારી તેમજ કોમ્યુનિકેશન સ્કીલ ધરાવનાર અનુભવીને પ્રથમ પસંદગી. જગ્યાને અનુરૂપ અનુભવને ધ્યાને લેવામાં આવશે. | વધુમાં વધુ 28 વર્ષ (અ.જ.જા./અ.જા./સા.શૈ.પ.વર્ગ અને સ્ત્રી ઉમેદવારને પાંચ વર્ષની મર્યાદામાં છૂટછાટ) |
How to Apply Unjha Nagrik Sahkari Bank Recruitment 2025
- ઉમેદવારે વિગતવાર જાહેરાત વાંચીને લાયકાત ધરાવે છે કે કેમ, તે ચકાસવું.
- આ અરજી ચેરમેન / ચીફ એકઝીક્યુટીવ ઓફીસર, ધી વલસાડ ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો-ઓ. બેન્ક લિ., વલસાઙ વહીવટી કચેરી – સહકાર સદન, કચેરી રોડ, પહેલા માળે, વલસાડ – 396001 ને કરવાની છે.
- અરજી સાથે સાધનિક દસ્તાવેજોની સ્વપ્રમાણિત ઝેરોક્ષ નકલ સાથે બીડવાની રહેશે.
- અરજીના કવર પર ડાબી બાજુએ જે જગ્યા માટે અરજી કરી હોય તે જગ્યાનું નામ અચૂક લખવાનું રહેશે.
- અરજી પોષ્ટ મારફત કે રૂબરૂમાં રજૂ કરવામાં આવેલ અરજી જ તા.25-2-2025 સુધીમાં કે તે પહેલાં મળી જાય તે રીતે મોકલવાની રહેશે. ઇ-મેઇલ મારફતે મળેલ અરજી ધ્યાને લેવાશે નહીં.
- The valsad district central cooperative bank limited address ચેરમેન / ચીફ એકઝીક્યુટીવ ઓફીસર, ધી વલસાડ ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો-ઓ. બેન્ક લિ., વલસાઙ વહીવટી કચેરી – સહકાર સદન, કચેરી રોડ, પહેલા માળે, વલસાડ – 396001
VDC Bank Recruitment 2025 Important Links
Valsad District Central Coop Bank Official Website | Click Here |
Last Date Of Apply | 25-02-2025 |
Head Office | સહકાર સદન, કચેરી રોડ, વલસાડ 396001 |
Email Id | ceo@vdcbank.in |
The valsad district central cooperative bank limited contact number | (02632)-253731, 241424, 248725 |
VDC Bank Recruitment 2025 Selection Process :
- અરજીઓ મંગાવ્યા બાદ ઉમેદવારોની પસંદગી કેવી રીતે કરવામાં આવશે, તે જાહેરાતમાં દર્શાવેલ નથી.
- ક્રમ ૧ અને ર માટે પસંદ થયેલા ઉમેદવારોને બે વર્ષ સુધી તથા ક્રમ ૩ અને ૪ માટે પસદ થયેલા ઉમેદવારોને ૩ વર્ષ માટે ફિક્સ પગારથી કામગીરી કરવાની રહેશે.
- ફિક્સ પગારના સમયગાળા દરમ્યાનની કામગીરી સંતોષકારક જણાયે બેન્કના ધારાધોરણ મુજબ કાયમ કરવામાં આવશે.
The valsad district central cooperative bank limited Salary
પસંદગી પામ્યા બાદ કેટલા પગાર અને ભથ્થા આપવામાં આવનાર છે, તે જાહેરાતમાં જણાવેલ નથી.
VDC Bank 2025 Advertisement Out :

Read Also :
Sabar Dairy Recruitment 2025 | 35 Animal Husbandry Posts | Click Here |
Khambhaliya NagarPalika Recruitment 2025 | સીટી મેનેજર (MIS/IT) ભરતી 2025 | Click Here |
Chorvad Nagarpalika Recruitment 2025 for Municipal Engineer | Click Here |
Mahuva Nagarpalika Recruitment 2025 for Municipal Engineer | Click Here |
Shihor Nagarpalika Bharati 2025 for Municipal Engineer | Click Here |
FAQ
વલસાડ જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કમાં કોને અગ્રીમતા અપાનાર છે ?
અનુભવીને અગ્રીમતા અપાનાર છે.
વલસાડ જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કમાં અરજી કરવાની છેલ્લી તારીખ કઇ છે ?
તા.25-02-2025 સુધીમાં અરજી મોકલવાની છે.
Email દ્વારા મોકલવામાં આવેલ અરજી ધ્યાને લેવામાં આવનાર છે ?
માત્ર પોષ્ટ મારફતે મોકલેલ અને રૂબરૂમાં આપેલ સમયમર્યાદામાં મળેલ અરજીઓ જ ધ્યાને લેનાર છે.