V.S.Gen And Chinai Maternity Hospital Reruitment 2024 મેડીકલ સુપ્રિન્ટેન્ડન્ટ, શેઠ વી.એસ. જનરલ હોસ્પિટલ એન્ડ શેઠ ચીનાઇ પ્રસુતિગૃહ એલિસબ્રીજ, અમદાવાદ દ્વારા તા.18-12-2024 ના રોજ ગુજરાત સમાચાર વર્તમાનપત્રમાં હોસ્પિટલ ખાતે ફુલ ટાઇમ કન્સલટન્ટ, વિજીટીંગ કન્સલટન્ટ ડોકટર્સની નિમણૂંક કરવા ઇન્ટરવ્યૂ રાખવા અંગેની જાહેરાત આપી લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોને અરજી, બાયોડેટા તથા તમામ અસલ અને ઝેરોક્ષ પ્રમાણપત્રની નકલો સાથે Walk In Interview માં હાજર રહેવા જણાવેલ છે. રૂબરૂ મુલાકાતમાં હાજર રહેતા પહેલાં જાહેરાત અચૂક વાંચવી. આ અંગેની માહિતી નીચે મુજબ છે.
V.S.Gen And Chinai Maternity Hospital Bharati 2024 ના આ લેખમાંં આપણે જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર, અરજી સાથે સામેલ રાખવાના દસ્તાવેજો, પસંદગીની પ્રક્રિયા અને જાહેરાતની વિગતવાર માહિતી નીચે મુજબ છે.
V.S.Gen And Chinai Maternity Hospital Reruitment 2025 Overview
સંસ્થાનું નામ | શેઠ વાડીલાલ સારાભાઇ જનરલ હોસ્પિટલ અને શેઠ ચિનાઇ પ્રસુતિ ગૃહ, એલિસબ્રીજ, અમદાવાદ |
જગ્યાનું નામ | Full Time / Visiting Consultants |
જગ્યાની મુદત | કરાર આધારીત |
અરજી પ્રક્રિયા | ઓફલાઇન |
અરજી ફી | નિ:શુલ્ક |
અરજી કરવાની છેલ્લી તારીખ | 26/12/2024 સવારે 10:30 to 1.00 and 2.30 to 4.30 કલાક |
V.S.Gen And Chinai Maternity Hospital Vacancy Details :

How to Apply V.S.Gen And Chinai Maternity Hospital Recruitment
- સાૈૈૈૈૈપ્રથમ કાળજીપૂર્વક જાહેરાત આપી લાયકાત ધરાવો છો કે કેમ તે ચકાસો.
- ત્યારબાદ www.ahmedabadcity.gov.in > Public Information > Recruitment & Results પર ક્લિક કરવું.
- ત્યારબાદ ખુલેલ વિન્ડોમાં Advertisement Offline પર ક્લિક કરવું.
- ત્યારબાદ ખુલેલ વિન્ડોમાં Interview for the different posts (Full Time Consultant & Visiting Consultant Doctors) in V.S. Hospital (11 Month Contract) સામેથી Application Form ના કોલમમાંથી Form ડાઉનલોડ કરવાનું રહેશે.
- ડાઉનલોડ કરેલ અરજીપત્રક કાળજીપૂર્વક વાંચી તેમાં તમામ વિગતો ભરવાની રહેશે અને સાધનિક કાગળો બીડવાના રહેશે.
- ત્યારબાદ તા. 26/12/2024 સુધીમાં સવારે 10:30 to 1.00 and 2.30 to 4.30 કલાક દરમ્યાન શેઠ વી. એસ. જનરલ હોસ્પિટલ, મુખ્ય કચેરી, ગ્રાઉન્ડ ફ્લોર, રજીસ્ટ્રેશન બ્રાન્ચ ખાતે જમા કરાવવાનું છે.
- ઉમેદવારનું ફોર્મ સબમીટ થઇ જશે.
How to Apply V.S.Gen And Chinai Maternity Hospital Recruitment Enclosure :
ફુલ ટાઇમ કન્સલટન્ટ, વિજીટીંગ કન્સલટન્ટ ડોકટર્સની અરજી સાથે નીચે મુજબના દસ્તાવેજો જોડવાના રહેશે.
- જન્મનો આધાર (સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ અથવા જન્મનો દાખલો)
- ધોરણ 10 અને 12 ની માર્કશીટ (જો નાપાસ થયેલ હોય તો તેની પણ સામેલ રાખવી.)
- ડીગ્રી માર્કશીટ (જો નાપાસ થયેલ હોય તો તેની પણ સામેલ રાખવી.)
- માર્કશીટ અને ડીગ્રી સર્ટીફીકેટ ઉપરાંત વધારાની જો કોઇ લાયકાત હોય તો તે (જો નાપાસ થયેલ હોય તો તેની પણ સામેલ રાખવી.)
- ડીગ્રી સર્ટીફીકેટ / પીજી ડીગ્રી સર્ટીફીકેટ
- રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ
- રીસર્ચ પેપર / પોસ્ટર પ્રેઝન્ટેશન
- અનુભવનું પ્રમાણપત્ર
- કોમ્પ્યુટરનું જ્ઞાન હોવાનું પ્રમાણપત્ર
- અન્ય કોઇ દસ્તાવેજ (જો અરજીમાં દર્શાવેલ હોય તો તે)
Sheth VS Gen Hospital And Sheth Chinai Maternity Hospital Walk Interview Place, Date & Time
ફુલ ટાઇમ કન્સલટન્ટ, વિજીટીંગ કન્સલટન્ટ ડોકટર્સ માટેના ઇન્ટરવ્યૂની તારીખ નીચે મુજબ છે.
બ્રાન્ચ / સંખ્યા | ઉચ્ચક માસિક વેતન / ઓનેરીયમ | રીમાર્કસ | ઇન્ટરવ્યૂ તારીખ અને સમય |
મેડીસીન – 04 બાયોકેમેસ્ટ્રી – 02 રેડીયોલોજી – 04 સાઇક્યાટ્રી – 01 માઇક્રોબાયોલોજી – 01 ડર્મેટોલોજી – 01 | 1,10,000/- | ફુલ ટાઇમ | 06-01-2025 સમય સવારે 10.30 કલાકે |
ઓડીયોલોજીસ્ટ એન્ડ સ્પીચ એન્ડ લેંગ્વેજ પેથોલોજીસ્ટ – 01 | 15,000/- | વિઝિટીંગ કન્સલટન્ટ ઓનેરીયમ | 06-01-2025 સમય સવારે 10.30 કલાકે |
Recruitment Selection Process 2025
રૂબરૂ મુલાકાત માટે આવેલ ઉમેદવારોના Interview લઇને ઉમેદવારની પસંદગી કરાશે.
Sheth VS Gen Hospital And Sheth Chinai Maternity Hospital Reruitment Official website Click Here
VS Gen Hospital Hospital Reruitment 2025 Advertisement Out

આ પણ વાંચો.
2 thoughts on “Sheth VS Gen Hospital And Sheth Chinai Maternity Hospital Reruitment 2025”