Unjha Nagrik Sahkari Bank Recruitment 2025 ચેરમેન રિક્રૂટમેન્ટ કમિટી, ઊંઝા નાગરીક સહકારી બેન્ક લિ., ઉંઝા એ બેેેેેન્કની જુદી જુદી શાખાઓ અને વહીવટી ઓફીસમાં ખાલી પડેલ જગ્યાઓ ભરવા માટે તા. 04 Feb 2025 ના રોજ દૈનિક વર્તમાનપત્ર સંદેશમાં કોમ્પ્લાયન્સ ઓફીસર, આઇ.ટી. કલાર્ક અને ગોડાઉનકીપર કમ કલાર્કની જગ્યાઓ ભરવા માટે તા. 24 February 2025 સુધીમાં તેઓના આવેદનપત્રો મોકલી આપવા જણાવી લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોને આનંદના સમાચાર આપેલ છે.
Unjha Nagrik Sahkari Bank Bharati 2025 ભરતીના આ શૈક્ષણિક લેખમાં આપણે જગ્યાનો ઓવરવ્યૂ, ખાલી જગ્યાઓ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર, પગાર, પ્રોબેશન પીરીયડ, કેવી રીતે અરજી કરવી, પસંદગી પ્રક્રિયા, જાહેરાત વિગેરે જોઇશું. ઊંઝા નાગરીક સહકારી બેન્કની ભરતીમાં ઓફલાઇન અરજી કરતાં પહેલાં વિગતવાર જાહેરાત અચૂક વાંચવી.
Unjha Nagrik Sahkari Bank Recruitment 2025 Overview :
સંસ્થાનું નામ | ઊંઝા નાગરીક સહકારી બેન્ક લિ., ઊંઝા |
જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ | સંદેશ, તા. 04-02-2025 |
જગ્યાનું નામ | કોમ્પ્લાયન્સ ઓફીસર આઇ.ટી. કલાર્ક ગોડાઉનકીપર કમ કલાર્ક |
જગ્યાની સંખ્યા | 01 + 02 + 03 |
ભરતીનો પ્રકાર | કાયમી ભરતી |
અરજી ફી | નિઃશુલ્ક |
વેબસાઇટ | unsb.co.in |
Unjha Nagrik Sahkari Bank Vacancy 2025
જગ્યાનું નામ | ખાલી જગ્યાની સંખ્યા |
કોમ્પ્લાયન્સ ઓફીસર | 01 |
આઇ.ટી. કલાર્ક | 02 |
ગોડાઉનકીપર કમ કલાર્ક | 03 |
Unjha Nagrik Sahkari Bank Recruitment 2025 Eligibility Criteria :
ઊંંઝા નાગરીક સહકારી બેન્કની ભરતી માટે શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર, પગારની વિગત નીચે મુજબ છે.
Educational Criteria :
જગ્યાનું નામ | શૈક્ષણિક લાયકાત |
કોમ્પ્લાયન્સ ઓફીસર | 1. CA / CS / LLM (Business Law) / MBA / Anny equivalent Degree 2. બેન્કીંગ ઓડીટ અને ઇન્સ્પેકર વિભાગના ઓફીસર તરીકે લાયકાત ધરાવતા હોવા જોઇએ. 3. અંગ્રેજી ભાષાના જાણકાર. |
આઇ.ટી. કલાર્ક | 1. B.Tech (Computer/IT), M.Tech (Computer/IT), B.Sc. (IT), M.Sc. (IT), BCA, MCA, કોમ્પ્યુટર પ્રોગ્રામીંગમાં માન્ય યુનિ. ના સ્નાતક. 2. સ્નાતક પ્રથમ પ્રયત્ને 60 % તથા અનુસ્નાતક પ્રથમ પ્રયત્ને 55 % મેળવેલા હોવા જોઇએ. |
ગોડાઉનકીપર કમ કલાર્ક | 1. માન્ય યુનિ.ના બી.કોમ, એમ.કોમ, બેન્કીંગ ફાઇનાન્સ મેનેજમેન્ટ, પીજીડીએમ, બી.બી.એ.ની ડીગ્રી. 2. ઉપરના દરેક કોર્ષ સમકક્ષ કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઇએ. 3. સ્નાતક પ્રથમ પ્રયત્ને 60 % તથા અનુસ્નાતક પ્રથમ પ્રયત્ને 55 % મેળવેલા હોવા જોઇએ. |
Experience and Age Limit :
જગ્યાનું નામ | અનુભવ | ઉંમર |
કોમ્પ્લાયન્સ ઓફીસર | બેન્કીંગ ક્ષેત્રનો ૩ વર્ષનો અનુુુુભવ | 30 to 50 Yrs. |
આઇ.ટી. કલાર્ક | આઇ.ટી. ક્ષેત્રના અનુભવીની પ્રથમ પસંદગી | 21 to 35 Yrs. |
ગોડાઉનકીપર કમ કલાર્ક | બેન્કીંગ ક્ષેત્રના અનુભવીની પ્રથમ પસંદગી | 21 to 35 Yrs. |
How to Apply Unjha Nagrik Sahkari Bank Recruitment 2025
- ઉમેદવારે વિગતવાર જાહેરાત વાંચીને લાયકાત ધરાવે છે કે કેમ, તે ચકાસવું.
- અરજી નિયત નમૂનામાં કરવાની છે, તેથી ઊંઝા નાગરીક સહકારી બેન્કની વેબસાઇટ પર જઇને પ્રથમ નિયત નમૂનો ડાઉનલોડ કરવાનો રહેશે. અરજી ફોર્મ ડાઉનલોડ કરવા માટે લીન્ક નીચે આપેલ છે.
- આ અરજી ચેરમેનશ્રી, રિક્રૂટમેન્ટ કમિટી, ઊંઝા નાગરીક સહકારી બેન્ક લિ., ઉંઝાને ઉદ્દેશીને કરવાની છે.
- અરજી ના નિયત નમૂના સાથે કયા કયા દસ્તાવેજ સાથે બીડવાના છે તેનું લીસ્ટ આપેલ છે તે મુજબ દસ્તાવેજોની સ્વપ્રમાણિત ઝેરોક્ષ નકલ સાથે બીડવાની રહેશે.
- અરજીના કવર પર ડાબી બાજુએ જે જગ્યા માટે અરજી કરી હોય તે જગ્યાનું નામ અચૂક લખવાનું રહેશે.
- અરજી સ્પીડ પોષ્ટ અથવા રજીસ્ટર્ડ પોષ્ટ એ.ડી. થી જ તા.24-2-2025 કે તે પહેલાં મોકલવાની રહેશે.
How to Send Application :
- ઉમેદવારે નિયત નમૂનાની અરજી બેન્કની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી તેમાં વિગતો ભરવાની રહેશે.
- ઉમેદવારે અરજીના કવર પર ડાબી બાજુએ જગ્યાનું નામ અચૂક લખવાનું રહેશે.
- ઉમેદવારે અરજી ‘‘ચેરમેનશ્રી, રિક્રૂટમેન્ટ કમિટી, ઊંઝા નાગરીક સહકારી બેન્ક લિ., ઉંઝા’’ ને ઉદ્દેશીને કરવાની છે.
- અરજી તથા કવર પર ચેરમેનશ્રી, રિક્રૂટમેન્ટ કમિટી, ઊંઝા નાગરીક સહકારી બેન્ક લિ., ઉંઝા ઠે. મેઇન લાઇન, ગંજ બજાર, ઊંઝા – 384 170 એવું સરનામું લખવાનું રહેશે.
Unjha Nagrik Sahkari Bank Recruitment 2025 Important Note :
- ઉમેદવાર કોઇપણ એક જગ્યા માટે અરજી કરી શકશે, વધારે જગ્યા માટે કરેલ તમામ અરજી રદ થશે.
- ખોટી વિગત આપનાર ઉમેદવારની અરજી રદબાતલ થશે.
- મુદત વીતેથી મળેલ અરજી પર વિચારણા કરવામાં આવશે નહીં.
- કોમ્પ્લાયન્સ ઓફીસરની જવાબદારીઓ અંગેની માહિતી બેન્કની વેબસાઇટ પર મૂકેલ છે તે અચૂક જોવી.
UNSB Recruitment 2025 Important Links
Unjha Nagrik Sahkari Bank Official Website | Click Here |
નિયત નમૂનાના અરજી ફોર્મ ડાઉનલોડ કરવા માટે | Click Here |
કોમ્પ્લાયન્સ ઓફીસરની જવાબદારીનું પત્રક Responsibilities of Compliance Officer | Click Here |
Last Date Of Apply | 24-02-2025 |
Head Office | Gunj Bazar ,Unjha-384170 Gujarat (INDIA) |
Email Id | info@unsb.co.in |
Contact TelePhone No. | (02767)-253731, 253513,250400 |
Contact Mobile No. | 7490036705 |
Unjha Nagrik Sahkari Bank Recruitment 2025 Selection Process :
- સમયમર્યાદામાં મળેલ અરજીઓની ચકાસણી કર્યા બાદ, પાત્રતા ધરાવતા ક્રમ-૧ ની જગ્યાના ઉમેદવારોને મૌખિક કસોટીમાંથી પસાર થવાનું રહેશે.
- જ્યારે ક્રમ ર અને ૩ પરના પાત્રતા ધરાવતા ઉમેદવારોએ લેખિત તથા મૌખિક કસોટીમાંથી પસાર થવાનું રહેશે.
- પસંદગી થયેલ ક્રમ ર અને ૩ પરના ઉમેદવારોનો પ્રોબેશન પિરીયડ ર (બે) વર્ષનો રહેશે. પરફોર્મન્સના આધારે અજમાયશી સમયની મુદત વધારવી કે નહીં તે બેન્કનું બોર્ડ નક્કી કરશે.
UNSB Recruitment 2025 Salary
પસંદગી પામ્યા બાદ કેટલા પગાર અને ભથ્થા આપવામાં આવનાર છે, તે જાહેરાતમાં જણાવેલ નથી.
Unjha Nagrik Sahkari Bank Recruitment 2025 Advertisement Out :

Read Also :
Sabar Dairy Recruitment 2025 | 35 Animal Husbandry Posts | Click Here |
Khambhaliya NagarPalika Recruitment 2025 | સીટી મેનેજર (MIS/IT) ભરતી 2025 | Click Here |
Chorvad Nagarpalika Recruitment 2025 for Municipal Engineer | Click Here |
Mahuva Nagarpalika Recruitment 2025 for Municipal Engineer | Click Here |
Shihor Nagarpalika Bharati 2025 for Municipal Engineer | Click Here |
FAQ
ઊંઝા નાગરીક સહકારી બેન્કમાં કોને અગ્રીમતા અપાનાર છે ?
મહેસાણા જિલ્લાના ઉમેદવારને પ્રથમ પસંદગી અપાનાર છે.
ઊંઝા નાગરીક સહકારી બેન્કમાં અરજી કરવાની છેલ્લી તારીખ કઇ છે ?
તા.24-02-2025 સુધીમાં અરજી મોકલવાની છે.
કયા સંજોગોમાં ઉમેદવારને ગેરલાયક ઠરાવવામાં આવશે ?
ઉમેદવારનો કોઇ ગુન્હાહિત રેકર્ડ હશે તો તેને ગેરલાયક ઠરાવવામાં આવશે.
કેવા અનુભવીને પ્રથમ પસંદગી અપાનાર છે ?
સંબંધિત જગ્યાના અનુભવીને – બેન્કીંગ ક્ષેત્ર અને આઇ.ટી. ક્ષેત્રના અનુભવીને પ્રથમ પસંદગી અપાનાર છે.
1 thought on “Unjha Nagrik Sahkari Bank Recruitment 2025 | Compliance Officer, I.T. Clerk and Godownkeeper cum Clerk Bharati 2025”