📧 We've crossed 10k+ Visitors, Thanks!! Join Our Email Alerts

Una NagarPalika Recruitment 2024

📰 Latest Job

Una NagarPalika Recruitment 2024 : ચીફ ઓફીસર ઉના નગરપાલિકાએ સ્વચ્છ ભારત મિશન ર.૦ અંતર્ગત City Manager (SWM) અને City Manager (MIS/IT) ની ૧૧ માસના કરાર આધારિત ભરતી કરવા વર્તમાનપત્રમાં Una NagarPalika Recruitment 2024 જાહેરાત આપી અરજીઓ મંગાવેલ છે.

Una NagarPalika Recruitment : આ લેખમાં આપણે City Manager (SWM), City Manager (MIS/IT) જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર, અરજી સાથે સામેલ રાખવાના દસ્તાવેજો, પસંદગીની પ્રક્રિયા અને જાહેરાતની વિગતવાર માહિતી નીચે મુજબ જોઇશું.

Una NagarPalika Vacancy – 2024 Overview

સંસ્થાનું નામઉના નગરપાલિકા, ઉના જિ. ગીર સોમનાથ
જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ01/03/2024
જગ્યાનું નામCity Manager (SWM) – 01, City Manager (MIS/IT) – 01
મિશનસ્વચ્છ ભારત મિશન અર્બન ર.૦ (Swachh Bharati Mission Urban 2.0) અંતર્ગત કામગીરી
જગ્યાની મુદત11 માસના કરાર આધારીત
અરજી પ્રક્રિયાઓફલાઇન
પસંદગીની પ્રક્રિયારૂબરૂ ઇન્ટરવ્યૂ
અરજી ફીનિ:શુલ્ક
છેલ્લી તારીખજાહેરાત પ્રસિદ્ધ થયેથી દિન-૭ માં (તા.08/03/2024)

City Managar Posts Education Qualification Experience Pay

ક્રમહોદ્દોલાયકાતઅનુભવપગાર ધોરણ
1City Manager (SWM)B.E./B.Tech-Environment/ B.Tech Civil/ M.E./M.Tech-Environment/ M.Tech Civil.1 વર્ષ
(ડીગ્રી મેળવ્યા બાદનો)
રૂ. 30000/-
(માસિક)
2City Manager (MIS/IT)B.E./B.Tech-IT/M.E./M.Tech-IT/B.C.A./M.C.A. /B.Sc. IT/ / M.Sc. IT1 વર્ષ
(ડીગ્રી મેળવ્યા બાદનો)
રૂ. 20000/-
(માસિક)

Age : ઓછામાં ઓછી ર૦ વર્ષ અને ૩૬ વર્ષ પૂર્ણ કરેલ ન હોવી જોઇએ.

Required Document for Una NagarPalika Recruitment

સંપૂર્ણ વિગતવાળો Resume. (તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, મોબાઇલ નંબર અને ઇ-મેઇલ આઇ.ડી. સહિત) A

જન્મ / સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટની નકલ.

જાતિ પ્રમાણપત્રની નકલ.

ધોરણ-૧૦ અને ૧ર ની માર્કશીટની નકલ.

શૈક્ષણિક લાયકાતના વર્ષવાર પ્રમાણપત્રની નકલ.

ડીગ્રી મેળવ્યા બાદના ૧ વર્ષના અનુભવના પ્રમાણપત્રની નકલ.

અરજી સાથે રૂ. પ૦૦/- ઉના નગરપાલિકાના નામનો ડીમાન્ડ ડ્રાફ્ટ મોકલવાનો રહેશે.

અરજી સાથે સ્વ-પ્રમાણીત ઝેરોક્ષ નકલ મોકલવાની રહેશે.

જયારે રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવે ત્યારે અરજીની નકલ તથા અસલ તથા ઝેરોક્ષ નકલ (સ્વ પ્રમાણીત) સાથે ઉપસ્થિત રહેવું.

How to Sent Application

ચીફ ઓફીસરશ્રી, ઉના નગરપાલિકા, મું. ઉના જિ. ગીરસોમનાથને જાહેરાત પ્રસિદ્ધ થયેથી દિન-૭ માં (તા.08/03/2024) સુધીમાં મળી જાય તે રીતે અરજી સાધનિક કાગળો સાથે રજીસ્ટર પોષ્ટ એ.ડી. કે સ્પીડ પોષ્ટ દ્વારા મોકલવાની રહેશે.

Una NagarPalika Recruitment Selection Process 2024

અરજીઓની શૈક્ષણિક લાયકાત અનુભવ અને અન્ય વિગતોની ચકાસણી કર્યા બાદ લાયક જણાવેલ ઉમેદવારને Interview માં બોલાવવામાં આવશે. જેની પત્ર અથવા ટેલીફોન દ્વારા જાણ કરાશે.

Important Recruitment 2024 Date

અરજી મોકલવાની છેલ્લી તારીખ08/03/2024
WhatsApp Group Join
Telegram Group Join

Una NagarPalika Recruitment Advertisement 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *