📧 We've crossed 10k+ Visitors, Thanks!! Join Our Email Alerts

Umreth NagarPalika Recruitment 2024

📰 Latest Job💻 Apply Online

Umreth NagarPalika Recruitment 2024 : ચીફ ઓફીસર ઉમરેઠ નગરપાલિકાએ સ્વચ્છ ભારત મિશન ર.૦ અંતર્ગત City Manager (MIS/IT) અને City Manager (SWM) ની ૧૧ માસના કરાર આધારિત ભરતી કરવા તા.25-02-2024 ના વર્તમાનપત્રમાં Umreth NagarPalika Recruitment 2024 જાહેરાત આપી walk in Interview રાખેલ છે. જેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

Umreth NagarPalika Recruitment 2024 Overview :

ક્રમહોદ્દોલાયકાતઅનુભવપગાર ધોરણ
City Manager (MIS/IT)B.E./B.Tech-IT/M.E./M.Tech-IT/B.C.A./B.Sc. IT/ M.C.A. / M.Sc. IT1 વર્ષ
(ડીગ્રી મેળવ્યા બાદનો)
રૂ. 20000/-
(માસિક)
City Manager (SWM)B.E./B.Tech-Environment/ Civil/ M.E./M.Tech-Environment/ Civil.1 વર્ષ
(ડીગ્રી મેળવ્યા બાદનો)
રૂ. 30000/-
(માસિક)

How to apply and Required Document for Umreth NagarPalika Recruitment

  • સંપૂર્ણ વિગતવાળો Resume.
  • જન્મ / સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટની નકલ.
  • જાતિ પ્રમાણપત્રની નકલ.
  • ધોરણ-૧૦ અને ૧ર ની માર્કશીટની નકલ.
  • શૈક્ષણિક લાયકાતના વર્ષવાર પ્રમાણપત્રની નકલ.
  • ડીગ્રી મેળવ્યા બાદનો ૧ વર્ષના અનુભવના પ્રમાણપત્રની નકલ.
  • આધાર કાર્ડ અને પાન કાર્ડની નકલ.
  • રાષ્ટ્રીય કૃત બેન્કના બચત ખાતાની પાસબુકના પ્રથમ પાનાની નકલ.
  • અસલ તથા ઝેરોક્ષ નકલ (સ્વ પ્રમાણીત) સાથે ઉપસ્થિત રહેવું.

Venue for Umreth NagarPalika Walk In Interview

ઉમરેઠ નગરપાલિકા કચેરી, કોર્ટ કમ્પાઉન્ડ, ઉમરેઠ – 388 220

Umreth NagarPalika Recruitment 2024 Walk In Interview Date & Time :

તા. 05/03/2024, 12.00 કલાકે

Umreth NagarPalika Bharati 2024 Selection Process

આવેલ ઉમેદવારોની અરજીઓ અને તેઓના શૈક્ષણિક લાયકાત, અનુભવ વિગેરેની ચકાસણી કર્યા બાદ, પાત્રતા ધરાવતા ઉમેદવારોની Walk In Interview દ્વારા પસંદગી કરવામાં આવશે.

Umreth NagarPalika Recruitment Advertisement 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *