Thasara NagarPalika Recruitment 2024 : ઠાસરા નગરપાલિકાએ સ્વચ્છ ભારત મિશન-અર્બન ગુજરાત અંતર્ગત City Manager (SWM) ની ૧૧ માસના કરાર આધારિત ભરતી કરવા તા. ૬-૧૧-ર૦ર૪ ના ગુજરાત સમાચાર વર્તમાનપત્રમાં જાહેરાત આપેેલ છે. જેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.
Thasara NagarPalika Recruitment 2024 Overview :
ક્રમ | હોદ્દો | શૈક્ષણિક લાયકાત | અનુભવ | પગાર ધોરણ |
૧ | City Manager SWM | B.E./B.Tech-Environment B.E. /B.Tech Civil/ M.E./M.Tech-Environment M.E./M.Tech Civil. | 1 વર્ષ (ડીગ્રી મેળવ્યા બાદનો) | રૂ. 30000/- |
Thasar NagarPalika Recruitment Documentation | અરજી સાથે સામેલ રાખવાના દસ્તાવેજો :
સંપૂર્ણ વિગતવાળો Resume.
જન્મ / સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટની નકલ.
જાતિ પ્રમાણપત્રની નકલ.
ર (બે) પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ.
ધોરણ-૧૦ અને ૧ર ની માર્કશીટની નકલ.
શૈક્ષણિક લાયકાતના વર્ષવાર પ્રમાણપત્રની નકલ.
ડીગ્રી મેળવ્યા બાદનો ૧ વર્ષના અનુભવના પ્રમાણપત્રની નકલ.
તમામ પ્રમાણપત્રોની અસલ તેેેમજ ઝેેેેેરોક્ષ નકલ સાથે રજૂ કરવાની રહેશે.
Thasara NagarPalika Walk In Interview માટે ઉપસ્થિત રહેવાનું સ્થળ :
ઠાસરા નગરપાલિકા કચેરી, ઠાસરા
Thasara NagarPalika Walk In Interview ની તારીખ અને સમય :
તા. 18/11/2024, 11.00 to 12.00 AM દરમ્યાન રૂબરૂ હાજર રહી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
ઇન્ટરવ્યૂ : બપોરે ૧.૦૦ કલાકે શરૂ થશે.
ભરતી અંગેેેની શરતો નગરપાલિકા કચેરીના નોટિસ બોર્ડ પર જોવા મળશે.
Thasara NagarPalika Selection Process
નગરપાલિકા દ્વારા Walk In Interview માં પસંદગી કરવામાં આવનાર હોવાનું જાહેરાતમાં જણાવેલ છે.
આ લેખ માત્ર શૈક્ષણિક જાણકારી માટેનો છે.
Thasara NagarPalika City Manager Recruitment Advertisement :
